Book Title: Sampradayikta ane Tena Puravanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
View full book text
________________
૧૧૪૨ ]
દર્શન અને ચિંતન ઈચ્છાનુસાર કરશે. કળિયુગ એટલે અધર્મનું પિયર. તેથી લોકોની બુદ્ધિ ભ્રષ્ટ થઈ એટલે દેવ, વેદ, બ્રાહ્મણ, યજ્ઞપુરુષ વિશે શ્રદ્ધાહીન નાસ્તિક થશે.
હે પરીક્ષિત ! તે અરહત રાજાના કપિલકલ્પિત ધર્મને વેદને આધાર હશે નહિ. તે અર્વાચીન ધર્મો ઉપર અરહત રાજાની પછી પણ બીજા લેકે અંધ પરંપરાથી ચાલશે અને તેઓ પોતે જ પિતાની મેળે અંધતમ નરકમાં પડશે.
(ભાગવત, ધ ૫, અ ૬ નિર્ણયસાગરની આવૃત્તિ)
કૂર્મપુરાણ વૃદ્ધ (બૌદ્ધ?) શ્રાવક, નિગ્રંથ (જૈનમુનિ) પંચરાત્રા કાપાલિક પાશુપત અને તેના જેવા જ બીજા પાખંડી માણસ, જેઓ દુષ્ટાત્મા અને તામસ સ્વભાવના છે તેઓ જેનું વિશ્રાદ્ધભજન) ખાય છે તેનું તે શ્રાદ્ધ આ લેક અને પરલોકમાં ફલપ્રદ થતું નથી.
નાસ્તિક, હૈતુક, વેદાનભિન્ન અને બધા પાખંડીઓને ધર્મ માણસે પાણી પણ આપવું ન જોઈએ. (કૂર્મપુરાણ, અ. ૨૧, બ્લેક ૩૨-૩૩ પૃ૦ ૬૦૨ તથા પૃ૦ ૬૪૧ પં. ૧૫)
(નાટકવિષયક) પરિશિષ્ટ ૨
પ્રબોધચોદય શાંતિ––હે માતા ! હે માતા! તું ક્યાં છે? મને તું દર્શન દે. કરણ(ત્રાસપૂર્વક) હે સખિ! રાક્ષસ ! રાક્ષસ! આતિ–-કેણ આ રાક્ષસ! કરુણા–સખિ ! જે, જે! જે આ ઝરતા મેલથી ચીકણી, બીભત્સ, દુઃખથી
જોવાય તેવી શરીર છવિવાળે, વાળને લોચ અને વોને ત્યાગ
કરેલ હોવાથી દુઃખથી જોવાય તેવું અને મેરની કલગી તથા - પિચ્છ હાથમાં રાખનાર આ તરફ જ આવે છે. શાંતિ–આ રાક્ષસ નથી, કિન્તુ એ નિવધે છે. કહ્યું ત્યારે એ પણ હશે? ક્ષિતિ–સખિ ! પિસાચ હેય એવી રાંકા થાય છે. કરણા–સખિ ચળકતાં કિરણની માળાથી લેકને પ્રકાશિત કરનાર સર્વજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org