Book Title: Sampradayikta ane Tena Puravanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 73
________________ ૧૮] દર્શન અને ચિંતન ગણાતા ૧ અને સાંખ્ય આચાર્યો પણ કપિલના તત્ત્વજ્ઞાનને વેદ, મહાભારત, પુરાણ અને મનુસ્મૃતિ આદિના જ્ઞાન કરતાં શ્રેષ્ડ૧૧ સમજતા. પરન્તુ એક બાજુ સ્વતન્ત્ર સાંખ્ય આચાૌની પરમ્પરા લુપ્ત૧૨ થઈ અને બીજી બાજુ વાચસ્પતિ ૧૦. સુરિ નિરીધર સાંખ્યમતના ઉપદેશક હોવાથી શ્રૌત વિચારપરપરાના વિધી મનાયા છે તેને પરિણામે રાતપથના વશ બ્રાહ્મણમાંથી ઋષિ તરીકેની તેમની વંશપરપરા બંધ પડવાનું અનુમાન શ્રીયુત ન દાશકર મહેતા ખી. એ. કરે છે તે અવશ્ય વિચારણીય છે. જુઓ, હિંદ તત્ત્વજ્ઞાનનો ઇતિહાસ ભાગ ૧ લે, પૃ. ૯૪. આદ્ય શંકરાચાય પોતે જ કપિલને શ્રુતિવિરુદ્ધ તેમ જ અનુવચન વિરુ હતંત્રના પ્રવ્રુત્ત ક કહે છે. જુએ બ્રહ્મસૂત્ર શાંકર ભાષ્ય ર––૧–૬. ૧૧. મઠરવૃત્તિકાર મૂલકારિકાની વ્યાખ્યા કરતાં કહે છે કે “ આ કપિલ ઋષિએ ઉપદેશેલું તત્ત્વજ્ઞાન વેદ, પુરાણ, મહાભારત અને મનુઆદિ ધ શાઓ કરતાં પણ ચઢિયાતું છે. —–જુએ સાંખ્યકારિકા, છછ ની ભાદરવ્રુત્તિ. r . ૧૨. સાંધ્યદર્શનને અનુસરનારા સન્યાસીઓને વેષ અને આચાર આ પ્રમાણે છે. તે ત્રિદી કે એકદડી હોય છે, અધોવસ્ત્રમાં માત્ર કૌપીનને પહેરે છે. પહેરવાનું વસ્ત્ર ગેરૂઆ રંગનું રાખે છે. કેટલાક ચોટલીવાળા હોય છે, કેટલાક જટાધારી હાય છે અને કેટલાક ફ્લુરમુંડ હોય છે. આસનમાં મૃગચમ રાખે છે, બ્રાહ્મણને ઘેર ભાજન લે છે. કેટલાક માત્ર પાંચ કાળીયા ઉપર રહે છે. એ પરિત્રાજક આર અક્ષરનો જાપ કરે છે. તેને નમરકાર કરનારા ભક્તો ૐ નમો નારાયળાય '. એમ બેલે છે અને તે સામું કુત ‘ મારયળ નમ: ' કહે છે. જૈન સાધુઓની પેઠે તે પણ ખેલતી વખતે મુખવસ્તિક રાખે છે. એએની એ મુખત્રિકા કપડાની નથી હતી પણ લાકડાની હાય છે. મહાભારતમાં એ મુખવસ્તિકાને ખીટા’ કહેવામાં આવી છે. એએ પેાતે જીવદ્યા નિમિત્તે પાણી ગળવાનું ગળણુ રાખે છે અને તેમ કરવા પોતાના અનુયાયીઓને પણ સમજાવે છે. મીઠા પાણીની સાથે ખારું પાણી ભેળવવાથી હિંસા થયાનું માને છે અને પાણીના એક બિંદુમાં અનંત જીવાની હયાતિ સ્વીકારે છે. એમના આચાર્યોના નામ સાથે ચૈતન્ય ’ શબ્દ જોડાયેલા હાય છે. એની વધારે વસ્તી બનારસમાં છે. ધર્મને નામે એ કોઈ પ્રકારની હિંસા કરવાનું માનતા નથી.” * જૈનદર્શન---ગૂજરાતી અનુવાદ—(૫. એચરદાસના) પ્રસ્તાવના રૃ. ૭૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90