Book Title: Sampradayikta ane Tena Puravanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 77
________________ ૧૧૯૨ ૩ દન અને ચિંતન એ જ મખ્ખલિ તે જૈન ગ્રંથામાં વર્ણવાયેલ મંલિગોશાલ; આ ગોશાલક દીધું તપસ્વી ભગવાન મહાવીરની તપસ્યા વખતે તેમને છ વ સુધીના સહચારી. એ ગોશાલકનું પ્રથમ ભગવાન મહાવીરના શિષ્યરૂપે, પછી જીવક પંચના નેતા તરીકે અને ભગવાન મહાવીરના કટ્ટર પ્રતિસ્પર્ધી રૂપે પ્રસિદ્ધ જૈન આગમ ભગવતીમાં વર્ણન છે. ગોશાલકના અનુયાયી વ અને ભગવાન મહાવીરના અનુયાયી વ વચ્ચે થતી અથડામણાનુ મતપરિવતનનું અને એ એ મૂળ પ્રવતા વચ્ચે થયેલી ચર્ચાનું વર્ણન જૈન આગમા૪ પૂરું પાડે છે. આવક પંથનું સાહિત્ય અને તેની સ્વતંત્ર શિષ્યપરમ્પરા સંપૂર્ણ નાશ પામ્યા છતાં તે પથ અને તેના પ્રવક આચાર્ય વિષે થોડી ઘણી છતાં વિશ્વસનીય માહિતી જૈન-બૌદ્ધ બન્ને ગ્રંથે!માંથી મળી આવે છે. એ પથના પ્રસિદ્ધ પ્રવર્તક મુર્ખાલ ગોશાલના જીવન વિષેની વિસ્તૃત માહિતી તા ફક્ત જૈન ગ્રંથમાં છે. એમાં ઐતિહાસિક તથ્યના સંભવ ઘણો હોવા છતાં પાછળના જૈન ગ્રંથમાંના તે વનમાં સામ્પ્રદાયિકતાની ઊંડી અને વિસ્તૃત અસર પણ જણાય છે. ૪——વૈશેષિદ્ધશન, એ વૈશ્વિક છ દામાનું એક છે.૨૫ આજે તેની પર'પરા માત્ર વિચાર અને સાહિત્યમાં છે અને તે જેવી તેવી નથી, છતાં તેના સ્વતંત્ર આચાર્યોની પર પરાતા કસારનીચે બીજા નવા ઉદ્ભવ પામેલા સંપ્રદાયોના રૂપમાં સમાઈ ગઈ છે અને નામશેષ થઈ ગઈ છે. પણ એક કાળે ૨૬ એ દર્શનના પ્રચારક આચાર્યો જેમ વિચારમાં તેમ આચારમાં ૨૪. જુએ સૂત્રકૃતાંગ, બીજો શ્રુત સ્કંધ, આકીય અધ્યયન. ઉષાસકદશાંગ સદ્દાલ પુત્રાધિકારી. ભગવતી શતક ૧૫. પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા એ ૨૫. ન્યાય, વૈશેષિક, સાંખ્ય, વૈદિક છ દર્શનો છે. ૨૬. આ દર્શનનું બીજું નામ 'પાશુપત' કે ‘કણાદ' દર્શન પણ છે. આ દનને અનુસરનારા સાધુઓને દ્વેષ અને આચાર તૈયાયિકમતી સાધુઓની સમાન છે. k નૈયાયિક મહીસાધુઓના વેષ અને આચાર આ પ્રમાણે છે એ સાધુ ક્રૂડ રાખે છે, માટી લગેટી પહેરે છે, શરીરે કામળી ઓઢે છે, જટા વધારે છે, શરીરે રાખ ચોળે છે, જનાઈ પહેરે છે, જલપાત્ર-કમલ-રાખે છે, રસકસ વિનાનું ભોજન લે છે, ઘણુ' કરીને વનમાં જ રહે છે, હાથમાં તુંબડુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90