Book Title: Sampradayikta ane Tena Puravanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 83
________________ :૧૮૮ ] દર્શન અને ચિતના પાછા પ્રથમના જ મકાનમાં ધ્યાન કરી રહ્યા. ભગવાનના પારણાને પ્રભાવે થયેલ દિવ્ય વૃષ્ટિની વાત સાંભળી ગોશાલક ભગવાન તરફ આકર્ષાયા. તેણે પાતાને શિષ્ય બનાવવા ભગવાનને વીનવ્યા. ભગવાનને મૌન જોઈ તે જાતે જ તેના શિષ્ય તરીકે સાથે સતત રહેવા લાગ્યો, અને ભિક્ષાથી નિર્વાદુ કરવા માંડ્યો. કેટલાક વખત પછી તેને ભગવાનના જ્ઞાનીપણાની વિશેષ ખાતરી કરવાનું મન થયું તે તેથી પૂછ્યું કે, હું ભગવન! આજે મને ભિક્ષામાં શું મળશે? ભગવાન તે ધ્યાનસ્થ હાઈ મૌન રહ્યા પણ સિદ્ધાર્થ નામના દેવ જે ભગવાનના અધિદાયક છે તેણે ભગવાનના શરીરમાં દાખલ થઈ ગારલકને જવાબ આપ્યો કે “ ખાટા કાદરા આદિ અન્ન તથા દક્ષિણામાં ખોટા રૂપિયા સને મળશે.” આ ઉત્તર ખોટા પાડવા ગોશાલકે આખો દિવસ મહેનત કરી, 'પણુ સારું ભેજન ન મળવાથી છેવટે સાંજે ક્ષુધાને લીધે તેણે કાઈ સેવકને ત્યાંથી અન્ન લીધું, જે સિદ્દાના કહ્યા મુખ્ ખાટુ' જ હતું. દક્ષિણામાં મળેલ રૂષિ પણ ખોટા જ નીકળ્યો. આથી ગેશાલકના મનમાં નિયતિવાદનું બીજ પાયું અર્થાત્ તેણે સિદ્ધાંત આંધ્યો કે “ જે થનાર હાય તે થાય જ છે. ! >> નાલદાપાડામાં બીજું ચોમાસુ વ્યતીત કરી ભગવાને અન્યત્ર વિહાર ક. ગેાશાલક પણ પાછળથી તેમને આવી મળ્યા અને જાતે જ માથુ મૂડી નિવસ્ત્ર થઈ પાતાને શિષ્ય તરીકે સ્વીકારવા ભગવાનને અહું વિનંતી કરી. ભગવાને તે કબૂલી અને તેને સાથે લઈ અન્યત્ર ચાલ્યા. રસ્તામાં ગોવાળિયાઆને ક્ષીર રાંધતા જોઈ તે મેળવવા તેણે ભગવાનને કહ્યું, પણ ભગવાનના દેહમાં અહિત પેલા સિદ્ધાર્થે કહ્યું કે “ ક્ષીર બનશે જ નહિ. ” એ વચન જુઠ્ઠું પાડવા ગોશાલક એક ગોવાળાને ચેતવ્યા. ગોવાળાએ હાંડી સાચવવા યત્ન કર્યો, કિંતુ અધવચ્ચે જ હાંડી ફૂટી અને ગોશાલકને તેમાંથી કાંઈ ન મળ્યું. આ બનાવથી તેના પ્રમને નિયતિવાદ-અવશ્ય ભાવિભાવવાદ સવિશેષ સ્થિર થયા. <c એકવાર બ્રાહ્મણ નામક ગામમાં એક માટે ધરે ભિક્ષા લેવા જતાં વાસી અન્ન મળવાથી અને વધારામાં દાસીને હાથે તિરસ્કાર થવાથી તેણે ઘર બળવાના શાપ આપ્યો. શાપ આપતાં કહ્યું' કે, જો મારા ગુરુનુ તપતેજ હાય તા આ પર ખળી જાય.--” ભગવાનના નામે અપાયેલે શાપ પણ ખાદ્ય પાવા ન જોઈએ એમ ધારી નિકટવતિ દેવાએ તે વ્રતાનું ધર શ્વાસની જેમ બાળી નાખ્યુ’ ચૂંપાનગરીમાં ત્રીજું ચોમાસુ પૂર્ણ કરી ભગવાન કાાક ગામમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90