Book Title: Sampradayikta ane Tena Puravanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 84
________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દ્દિગ્દર્શન Twe .. ગયા. ત્યાં શૂન્ય ઘરમાં ધ્યાનસ્થ રહ્યા. ગોશાલક વાનરની જેમ ચપળ બની તેના દરવાળ પાસે બેઠા. “ અહી કાઈ છે? ” એમ પૂછી જ્યારે કંઈ જવાબ ન મળ્યો ત્યારે એક જાર પુરુષ પેતાની રક્ષિત દાસી. સાથે વિશ્વાસ અર્થે તે શૂન્ય વરમાં ાખલ થયે. ભગવાન તો ધ્યાનસ્થ હતા. પાછા નીક× ળતાં એ દાસીને ગાશાલકે હસ્તસ્પશ કર્યો એ જાણી તેને પેલા જાર પુરુષે ખૂબ પીત્યો. ગોશાલકની ફરિયાદને અધિષ્ડાયક સિદ્ધાર્થે ભગવાનના દેહમાં થીજ ઉત્તર આપ્યો કે તું અમારી પેઠે ડીલ કેમ નથી રાખતા ? ચપળતા કેમ કરે છે? તને માર ન મળે તે બીજું શું થાય? ’ 16 "L . << ચોથુ ચોમાસુ પૃચપામાં વ્યતીત કરી ભગવાન કૃતભગળ નામફે ગામમાં ગયા. ત્યાં તેએ એક દેવાલયમાં ધ્યાનસ્થ રહેલ, તે વખતે રાત્રે ત્યાં કેટલાક કુળદેવતાના ભક્તો નાચગાન કરતા. તેમાં મદ્યપાન કરેલ સ્ત્રીઓ પણ શામિલ હતી. આ નાચગાન કરનાર લોકા સાથે અડપલું કરવાને લીધે ગેૌશાલકને કડકડતી ટાઢમાં તે દેવાલય અહાર અનેક વાર કાઢી મૂકવામાં આવેલા. એક દિવસ તેણે ભગવાનને કહ્યું : “ મધ્યાહ્ન થયા છે, ચાલો આહાર લેવા.' ભગવાન મૌન હતા તેથી સિદ્ધાર્થે ઉત્તર આપ્યોઃ અમારે આજે ઉપવાસ છે. ગૅશાલકે પૂછ્યું: “ આજે મને શું ભોજન મળશે ?” માંસયુક્તાયસ મળશે ” એવા સિદ્ધાર્થે ઉત્તર આપ્યા. તેને ખોટા પાડવા ગાશાલકે બહુ યત્ન કર્યાં પણ છેવટે તેને માંસવાળી ખીર્ જ મળી. આ ખીર તેણે નિર્માસ સમજી ખાઈ લીધી પણ શૈલટી દ્વારા પાછળથી તેમાં માંસ હાવાની ખાતરી થઈ એટલે ચિડાઈને તેણે દાન કરનાર જ્યાં રહેતા તે પ્રદેશને ગુરુના તપના નામે બળી જવાના કાપ આપ્યો. એટલે ભગવાનની મહત્તા સાચવવા ખાતર દેવાએ તે પ્રદેશ બાળી નાંખ્યો. આગળ જતાં એક સ્થળે રમતાં આળકાને ગોશાલક બિવરાવ્યા તે જોઇ તેએનાં માબાપે ગોશાલકને પીઠ્યો. અલિપુરમાં પાંચમું ચામાસું કરી ભગવાન એક ગામમાં યેલા, સાં એક અનસત્રમાં એકાંતિયા થઈ ખૂબ ખાવાને લીધે ગોશાલક ઉપર ત્યાંના લેક ચિડાયા અને તેના માથા ઉપર થાળ માર્યા, કયારેક ભગવાન વિશાળા નગરી તરફ ચાલ્યા. ચાલતાં મેં સ્તા આવ્યા એટલે શાલકે ભગવાનને કહ્યું, “તમે જાએ, હું તમારી સાથે હવે નથી આવતો. કારણ કે મને કાઈ મારે ત્યારે તમે મૌન રહેા છે. તમને પરિષદ્ધ પડે ત્યારે મને પણ પડે છે. કાઈ તમને મારવા આવે ત્યારે પહેલાં મને મારે છે. સારું ભોજન હોય સારે તે તમે લેવા આવતા જ નથી, સત્ર સમશીલ રહે છે, માટે હુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90