Book Title: Sampradayikta ane Tena Puravanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
View full book text
________________
સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન
પરિશિષ્ટ ન૦ ૨
શ્રી પાર્શ્વનાથ ૪ સ્વામીના શાસન વખતે સરયુ નદીના કિનારે પલારા નામના નગરમાં પિહિતાસ્તવ સાધુના શિષ્ય બુઢ્ઢીતિ થયે જે બહુ શાસ્ત્રજ્ઞ હતા.
માછલાના આહારથી તે દીક્ષાભ્રષ્ટ થયો. અતે તેણે લાલ કપડાં પહેરી એકાંત (મિથ્યા) મત ચલાવ્યા.
[ ૧૧૮૭
ફળ, દૂધ, દહીં, સાકર વગેરેની જેમ માંસમાં પણ જંતુ નથી તેથી તેને વામાં કે તેનું ભક્ષણ કરવામાં પાપ નથી.
જેવી રીતે પાણી એક પાતળી વહે તેવી વસ્તુ છે, તેવી રીતે દારૂ પણ છે તેથી તે ત્યાજ્ય નથી. આ પ્રકારની ક્ષણા કરીને તેણે દુનિયામાં સ’પૂછ્યું પાપકર્મની પરપરા ચલાવી.
એક પાપ કરે છે અને ખીજો તેનું ફળ ભાવે છે. આવા સિદ્ધાંતને કુપ્પી તે વડે લેાકેાને વશ કરી તે મરી ગયા અને નરકગામી થયે.
દર્શનસાર ગા
થી ૧૦.
પરિશિષ્ટ ન. ૩.
ગોશાલકનો પિતા નામે મખલી ચિત્રપટવી હતા. ગોશાલક કલહ{પ્રય અને ઉદ્ધત છતાં વિચક્ષણ હતો. કયારેક માતાપિતા સાથે લડી જીદ્યું પડ્યો ને ચિત્રપટ ઉપર આવિકા કરતા. તે રાજગૃહી નગરમાં જ્યાં ભગ વાન મહાવીર હતા તે મકાનમાં એક ખાજી આવી ઊતર્યું. ભગવાન મહિનાના ઉપવાસને પારણે ભિક્ષા લેવા નીકળ્યા. વિજયનામક શેઠે ભિક્ષા આપી. એટલે તેને ત્યાં દેવાએ પાંચ પ દિવ્યેાની વૃષ્ટિ કરી. ભગવાન પારણું કરી
૩૪. ભગવાન મહાવીર એ જૈનાના ચેોવીસમા તીર્થંકર અને ભગવાન પાર્શ્વનાથ એ ત્રેવીસમા મનાય છે. એ બે વચ્ચે ૨૫૦ વર્ષનું અંતર મનાતું ઢાવાથી શ્રી પાર્શ્વનાથ તીય કરતા સમય વિક્રમ સંવત પહેલાં આમી સદી આવે છે.
24
૩૫. વસ્ત્ર, સુગંધીજળ, દુંદુભિનાદ, મહેશ સાન મા રામં ” એવા શબ્દ અને ધનષ્ટિ એ પાંચ દિવ્ય કહેવાય છે. દેવતાઓ દ્વારા કરાતા હોવાર્થી તે વ્યિ કહેવાય છે. આવાં દિવ્યે કાઈ અસાધારણ તપસ્વીનાલપારણા વખતે થતાં દાતાને પ્રસગે પ્રગટે છે એવી જૈન માન્યતા છે.
જી, કલ્પસૂત્રસુખેાધિકા, વ્યાખ્યાન પંચમ, ૪૦ ૧૫૭, પ્ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org