Book Title: Sampradayikta ane Tena Puravanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 72
________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [૧૧૭૭ જોકે આજે સાંખ્યદર્શન, એ વૈદિક દર્શને માંનું એક દર્શન ગણાય છે; પણ કોઈ કાળે સાંખ્યદર્શનના આચાર્યો અનેક બાબતમાં ચાલુ વૈદિક પરમ્પરા કરતાં સ્વતન્ન મત ધરાવતા હોવાથી વૈદિક વિદ્વાનો દ્વારા નાસ્તિક - “ષષ્ટિતંત્ર ને ઉલ્લેખ જૈન આગમાં અનેક સ્થળે કરવામાં આવેલ છે. જે સ્થળે કઈ બ્રાહ્મણ કે પરિવ્રાજકની વિદ્વત્તાનું વર્ણન કરવામાં આવેલું છે તે સ્થળે આ “ષ્ઠિતંત્ર' અને બીજા પણ બ્રાહ્મણ ગ્રંથનાં નામે ઉલ્લેખવામાં આવ્યાં છે. જેમ કે, સ્કદપરિવ્રાજકના વર્ણનના પ્રસંગમાં જણાવેલું છે કે, " तत्य गं सावत्थीए नयरीए गद्दभालिस्स अंतेवासी खदए नाम कच्चायमस्सगोते परिव्वायगे परिवसह रिउव्वेद-जजुब्वेद-स मवेद-अहन्वणवेद--इतिहासपंचमाणं निघंटुटाणं चउण्हं वेदाणं संगोवंगाणं सरहस्साणं सारए वारए धारए पारए सडंगी सततविसारए संखाणे सिक्खाकप्पे वागरणे छंदे निरुत्ते जोतिसामयणे भन्नेसु य बहुमु बंभष्णएसु परिवायएसु य नयेसु सुपरिनिटिए यादि होत्था-" –ભગવતીસૂત્ર, શતક ૨, ઉદેશ ૧, પૃ. ૧૧૨, સમિતિ. ત્યાં શ્રાવસ્તી નગરીમાં સ્કંદ નામે એક પરિત્રાજક રહે છે જે મદ્રભાલિને અંતેવાસી છે અને ઇતિહાસ તથા નિઘંટુ સહિત અદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ એ ચાર વેદને સાંગોપાંગ જ્ઞાતા, છ અંગને જાણનારે, વષ્ટિતંત્રમાં વિશારદ, ગણિત, શિક્ષા, કલ્પ, વ્યાકરણ, છંદ, નિરુત જ્યોતિષશાસ્ત્ર વગેરે શાસ્ત્રોને વેતા અને બીજા પણ બ્રાહ્મણનમાં અને પરિવ્રાજક નમાં સુપરિનિષ્ઠિત છે.” ષતિં” ને અર્થ કરતાં ભગવતીના ટીકાકાર જણાવે છે કે “તિવિલા” રિપિટીયા જિ.” મe. “પિત થfસ્ત્રીય સામ્” Rs. કલ્પસૂત્રમાં (દેવાનંદીના સ્વનિફળનો અધિકાર, કલ્પસૂત્ર વ્યાખ્યાન -પૃ. (૧૫) ઋષભદત્ત બ્રાહ્મણ પિતાની સ્ત્રી દેવાનંદાને સારાં સ્વપ્ન આવ્યાથી એમ જણાવે છે કે, હે દેવિ ! તમને એક સુંદર પુત્ર થશે અને તે ચાર વેદ અને વષ્ટિતંત્ર વગેરે ગ્રંથમાં નિપુણ થશે. એ જગ્યાએ મૂળ પાઠ ભગવતી સૂત્રના ઉપયુક્ત મૂળ પાઠને અક્ષરશઃ મળતા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90