Book Title: Sampradayikta ane Tena Puravanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 57
________________ ૧૧૬૨ ] દર્શન અને ચિંતન વ્રતધારી શ્રાવકેને સત્કાર કર્યો હતો તેઓ શ્રી મહાવીરના અવસાન પછી કુતીર્થ પ્રવર્તક થશે. મિથ્યા વચનથી વેદ નામક શાસ્ત્ર રચી તે દ્વારા યજ્ઞમાં પશુવધ કરશે અને અનેક આરંભપરિગ્રહમાં બંધાઈ પિતે જ મૂઢ બની લેકેને મેહમાં નાંખશે.” આ વચન સાંભળી ભરત કુષિત થયે ને તે અભિમાની શ્રાવને નગર બહાર કરવા લેને કહ્યું. લેકે પણ ચિઢાઈ એ ભાવી બ્રાહ્મણને પથ્થર આદિથી મારવા માંડ્યા. એ બિચારા શ્રી ઋષભદેવને શરણે ગયા. શ્રી ઋષભદેવે ભરતને વારી કહ્યું : મ ણ અર્થાત એએને ન હણ. ત્યારથી તેઓ માહણ (બ્રાહ્મણ) તરીકે પ્રસિદ્ધ થયા. જેઓ સૌ પહેલાં પ્રજિત થઈ પાછા પ્રવજ્યાથી ભ્રષ્ટ થયા હતા તેઓ જ તાપસ અને પાખંડી થયા. તેઓના જ ભગુ, અંગીરા વગેરે શિષ્ય-પ્રશિષ્ય લેકેને કુશાસ્ત્રથી મોહ પમાડતાં સંસારનું બીજ થયા. (જુઓ ચતુર્થ ઉ. ગા. ૬૮ થી ૮૮ પૃ. ૧૭). (૪) પદ્મપુરાણ આનાં પૃ. ૩૮ તથા પૃ. ૪૬ માં પહેમચરિયની હકીકતને જ વિશદ કરી વર્ણવી છે તેમાં એટલું ઉમેર્યું છે કે ભ્રષ્ટ વકધારી તાપમાંથી જ પરિવાજક-દડિમત, સાંખ્ય-ગમત પ્રવર્તે. (૪) આદિપુરાણ ભગવાન ઋષભદેવે અસિ (શસ્ત્રધારણ, મષિ (લેખન), કૃષિ(ખેતી) વિદ્યા, વાણિજ્ય અને શિલ્પ એ છ ક વડે આજીવિકા કરવાને લેકિને ઉપદેશ કર્યો, તે વખતે તેઓએ ત્રણ વર્ણ સ્થાપ્યા. શસ્ત્ર ધારણ કરનાર વૈશ્ય કહેવાયા. ક્ષત્રિય અને વેશ્યની સેવા કરનાર તે શત કહેવાયા. શકે પણ કાસ -અકા એમ બે પ્રકારના થયા. ધોબી, હામ વગેરે કાર અને તે સિવાયના અકા. કારમાં પણ જે પ્રજા બાહ્ય તે અશ્વ અને બાકીના સ્પૃશ્ય થયા. દરેક વર્ણવાળા પિતાપિતાનું નિયત જ કર્મ કરતા. વિવાહ, જાતિસંબંધ આદિ બધે વ્યવહાર અને બધી નિર્દોષ આજીવિકા શ્રી ઋષભદેવે નક્કી કર્યા પ્રમાણે જ ચાલતી. (પર્વ ૧૬ લેક ૧૭૯ થી ૧૮૮) ભગવાનના વર્ણનમાં—તે ઋષભદેવ ગંગાને હિમાલય ધારણ કરે તેમ કંઠમાં હાર, કેડમાં કટિસૂત્ર અને ખભે ય પવીત (જનોઈ) ધારણ કરતા શોભતા. (શ્લેક. ૨૩૫) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90