Book Title: Sampradayikta ane Tena Puravanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 69
________________ ૭ ] ક્રેન અને ચિંતના કેપિલનું વિષ્ણુના અવતારરૂપે વિસ્તૃત જીવન આલેખી તેમણે પેાતાની માતા છે, આમ કહીને ભગવાન અંતર્ધાન થયા. હવે કદભવિ બિંદુ સરોવરની પાસે રહીને મનુના આગમનની પ્રતીક્ષા કરવા લાગ્યા, એટલામાં મનુ પોતાની સ્ત્રી અને પુત્રી સાથે રથ ઉપર એસીને ત્યાં આવી પહોંચ્યા અને કમ ઋષિને પોતાની પુત્રીનું પાણિગ્રહણ કરવા વિનંતિ કરી. ઘણી ધામધૂમ સાથે કર્દમ અને દેવતિના વિવાહ થયા. દેવહૂતિની માતા શતરૂપાએ એ દંપતીને ઘણાં કપડાં, ઘરેણાં અને ગૃહસ્થાશ્રમને યોગ્ય પુષ્કળ રાચરચીલાં દાનમાં માપ્યાં. લગ્ન થઈ ગયા પછી મનુ પોતાની પત્ની સાથે બ્રહ્માવત તરફ પધ્ધ કર્યો અને કર્દમઋષિ મનુએ વસાવેલી ખર્હિષ્મતી નામની નગરીમાં રહીને ગૃહસ્થાશ્રમ ચલાવવા લાગ્યા, કમના સંગથી દેવતિને નવ પુત્રી થઈ. હવે કમને પ્રવજ્યા લઈ ને વનમાં જવાને વિચાર થયો પણ તેની શ્રી દેવતિએ રાતે પુત્ર વિનાની હાવાથી દીનતા દર્શાવી. ત્યારે કમે કહ્યુ કે હું રાજપુત્ર ! તું ખિન્ન ન થા; તારા ગર્ભમાં તો સ્વયં ભગવાન જે અક્ષર' છે તે પોતે જ અવતરવાના છે. આ રીતે ઘણા સમય વીત્યા બાદ ભગવાન મધુસૂદને પોતે દેવકૃતિની કુક્ષિમાં અવતાર ધારણ કર્યા: तस्यां बहुतिथे काले भगवान् मधुसूदनः । 5 "" .. कार्दमं वीर्यमापन्नो जज्ञेऽग्निरिव दारुणि }} હવે સ્વયંભૂ પોતે મરીચિ વગેરે ઋષિઓની સાથે કમના આશ્રમમાં આવ્યા અને તેમણે કર્દમ ઋષિને કહ્યું કે, મુને! તમારે ત્યાં જે આ બાળકનો જન્મ થયા છે તે પોતાની માયાથી અવતરેલા આદ્ય પુરા કપિલ છે. હું દેવતિ ! તારી કુક્ષિએ અવતરેલા આ બાળક કૈટભાઈન છે. લાકમાં પિલના નામથી તેની ખ્યાતિ થશે અને સાંખ્યાચાયોને એક સસમત થશે. દૈતિની નવે ન્યાઓને માટે સ્વયંભૂએ નવ વગે નક્કી કર્યોઃ કલાને મરીચિ સાથે પરણાવી, અનસૂયાને અત્રિ સાથે; બ્રહાને ગિરસ સાથે; વિવોને પુલસ્ય સાથે; ગતિને પુલહુ સાથે; સતીને તુ સાથે; ખ્યાતિને ભૃગુ સાથે; અરુંધતીને વિસષ્ઠ સાથે અને શાંતિને અથવણ સાથે પરણાવી. કદમ ઋષિએ વનવાસ સ્વીકાર્યો તે પછી મહર્ષ કપિલે પાતાની માતાના શ્રેય માટે સાંખ્યતત્ત્વના ઉપદેશ કર્યો.’ ---શ્રીભાગવત ૨૯ ૨, અધ્યાય ૨૧-૪-૨૫-૨૬ કપિલેયોપાધ્યાન. શ્રીમવાનું વાચન <6 :5 अथ ते संप्रवक्ष्यामि साङ्ख्यं पूर्वैर्विनिश्चितम् । तद् विज्ञाय वैकल्पिकं जह्याद् भ्रमम् ne ઇત્યાદિ પ્રકારે ભાગવતના અગિયારમાં કધના ચોવીશમા અધ્યાયમાં સાગવિધિનું નિરૂપણ કરેલું છે. सद्यो पुमान् .. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90