Book Title: Sampradayikta ane Tena Puravanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 43
________________ ૧૧૪૮ ] દર્શોન અને ચિંતન પુષ્ટ સ્તનના ભારથી માઁદ એવી આ પૂર્ણચંદ્ર જેવા મુખવાળી વિલાસિની છે. શ્રદ્દા ફરીને ) આ રહી છું. હે સ્વામિ ! ફરમાવો. કાપાલિક—હૈ પ્રિયે ! પહેલાં એ દુરભિમાની ભિન્નુને પકડ. ( શ્રદ્ધા ભિક્ષુને ભેટે છે. ભિક્ષુ—( આનંદપૂર્વક ભેટી, શમાંચ બતાવી કાનમાં) અહા ! કાલિનીને સ્પર્શે સુખદાયી છે. કેમ કે તીવ્ર રાગથી ભુજયુગલ વડે દિંત પુષ્ટ તનભાર વડે મેં માત્ર કેટલીક જ રાંડાને ગાઢ નથી આલિંગી. જો પાલિનીના પીન અને ઉન્નત સ્તનના આલિંગનથી ઉત્પન્ન થયેલ હર્ષાતિરેક કયાંય પણ પ્રાપ્ત થયા હૈાય તે હું સેકડા વાર મુદ્દોના સોગન ખાઉં છું. અહૈ ! કાપાલિકની ચર્યાં પવિત્ર છે. સોમસિદ્ધાંત પ્રશંસનીય છે. આ ધમ આશ્ચર્યકારી છે. હું મહાભાગ ! હવે અમે બિલકુલ મુદ્દનું શાસન ફેંકયુ અને મહાદેવના સિદ્ધાંતમાં દાખલ થયા છીએ. તેથી તું આચાર્ય અને હૂ શિષ્ય છુ. મને પરમેશ્વરી દીક્ષામાં દાખલ કર. ક્ષણક—અરે ભિક્ષુક ! કપાલિનીના સ્પર્શથી તું દૂષિત થયા છે. તેથી તું દૂર ખસ. ભિક્ષુ-હે પાપી ! તું કાલિનીના સ્પર્શોન'થી વંચિત છે. કાપાલિક-હે પ્રિયે ! ક્ષપણકને પકડ. ( કાલિની ક્ષણકને ભેટે છે.) ક્ષપણુક— રેશમાંચપૂર્વક ) અહીં અરિહંત ! અહો અરિહંત ! કપાલિનીનું સ્પર્શે સુખ ! હું સુંદરી ! દે, દે કરી પણ અંકપાલી—ઉત્સગભાગ; અરે, મહાન ઇન્દ્રિયવિકાર ઉપસ્થિત થયા. ત્યારે છે કાઈ ઉપાય ? અહીં શું ચેાગ્ય છે? ડીક, પીંછીથી ઢાંકીશ. અયિ! પુષ્ટ અને સધન સ્તનથી શેશભતી, ભયભીત મૃગના જેવા લાચનવાળી, તુ કપાલિની જો ભાવા વડે સ્મરણ કરે તો શ્રાવકા શું કરશે? અહા! કાપાલિકનું દર્શન જ એક સુખ મેક્ષનું સાધન છે. હું કાપાલિક ! હવે હુ તારા દાસ થયા. મને પણ મહાભરવના શાસનમાં દીક્ષા આપ. કાપાલિક—મેસી જાવ. (અને તેમ કરે છે.) (કાપાલિક ભાજન લઈ તે ધ્યાન ધરે છે. ) શ્રદ્ધા—ભગવાન ! દારૂથી ભાજન ભરેલું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90