Book Title: Sampradayikta ane Tena Puravanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
View full book text
________________
૧૬ ]
દર્શન અને ચિતન જોડી નમી પડે ત્યારે જમણી પડીકા નાખજો, તેથી સૈન્ય ખાતે, વગેરે બધુ ખો ગયેલું પાજી પ્રથમની જેમ હતું તેવું જ થઈ જશે. હનુમાનનું એ વચન સાંભળી બ્રાહ્મણેા ખૂશ થયા, તે જયધ્વનિ કર્યાં. પાછા જવા ઉત્સુક થયેલા બ્રાહ્મણને હનુમાને એક માટી વિશાલ શિલા ઉપર સુવા કહ્યુ. એ સૂતા અને ઊંધી ગયા. એટલે હનુમાનની પ્રેરણાથી તેના પિતા વાયુએ તે શિલા છ માસમાં કાપી રાકાય તેટલા લાંબા માને માત્ર ત્રણ મુદ્દત'માં કાપી, ધર્મારણ્ય તીથમાં પહાંચાડી દીધી. આ ચમત્કાર જોઈ એ બ્રાહ્મા અને ગામના બધા લોકો બહુ જ વિસ્મિત થયા. ત્યાર બાદ એ બધા બ્રાહ્મણા નગરમાં પહોંચ્યા. જ્યારે ત્યાં રાજાને માલૂમ પડ્યુ ત્યારે તેણે એ બ્રાહ્મણને ખેલાવી કહ્યું કે શું રામ અને હનુમાન પાસે જઈ આવ્યા ? એમ કહી રાજાએ મૌન પકડયું એટલે ઉપસ્થિત થયેલા બધા બ્રાહ્મણે અનુક્રમે એસી ગયા અને કુટુંબ તથા સંપત્તિ સૈન્ય વિશે કુશળ સમાચાર તેઓએ પૂછ્યા. રાજાએ કહ્યું, અરિહંત પ્રસાદથી બધું કુશળ છે. ખરી જીભ એ જ છે જે જિનેશ્વરની સ્તુતિ કરે છે, હાય તેજ કે જેનાથી જિનપૂજા થાય, દૃષ્ટિ તે જ જે જિનદસનમાં લીન થાય, મન તે જ જે જિનેદ્રમાં રત હોય. સર્વત્ર યા કરવી ધંટ. ઉપાશ્રયમાં જવું અને ગુરુવંદન કરવુ જોઇ એ. નમસ્કાર મંત્રનો જપ અને પણ્ પ કરવું જોઈ એ, અને શ્રમણા( મુનિઓ )ને ાન દેવું જોઇએ. રાજાનું એ કથન સાંભળી બધા બ્રાહ્મણોએ દાંત પીસ્યા, અને છેવટે રાજાને કહ્યું કે રામે અને હનુમાને કહેવરાવ્યુ છે કે તું બ્રાહ્મણોની વૃત્તિ પાછી પૂર્વની જેમ કરી આપ. હે રાજન! રામના એ કથનને પાળ અને સુખી થા, રાજાએ જવાબમાં કહ્યું : જ્યાં રામ અને હનુમાન હાય ત્યાં જાવ. ગામ કે વૃત્ત જે જોઈએ તે તેઓ પાસેથી મેળવા. હું તે તમને એક પણ કાડી દેનાર નથી. એ વચન સાંભળી બ્રાહ્મણો ગુસ્સે થયા અને હનુમાને આપેલી ડાંખળી પડીકી રાજદ્દારમાં ફેંકી ચાલ્યા ગયા. એ પડીકીને લીધે બધું સળગી ઊડ્યું, હાહાકાર મચ્યા. તે વખતે નગ્નક્ષપણુકા હાથમાં પાતરાંએ લઈ, દાંડાએ પકડી; લાલ ડાંખળો ઉઠાવી, કાંપતા કાંપતા ઉઘાડે પગે જ દશે દિશામાં ભાગ્યા. હૈ વીતરાગ ! હે વીતરાગ ! એમ ખેાલતા તેએ એવી રીતે નાઠા કે કાર્યનાં પાતરાં ભાગ્યાં, કાઈના દાંડા, અને કૅાઈનાં કપડાં ખસી ગયા. આ જોઈ રાજા ગભ રાધા અને રડતા રડતા બ્રાહ્મણેાનું શરણુ શોધવા લાગ્યો. બ્રાહ્મણાને પગે પડી ભૂમિ પર આળોટી રામનામ લેતા તે ખેલ્યા કે રામનું નામ એ જ સાચું છે. રામ સિવાય બીજા દેવાને જે માને છે તેને અગ્નિ બાળી નાખે છે. વિપ્ર, ભાગીરથી અને હિર એ જ સાર છે. હે વિપ્રો ! હુંરામને અને તમા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org