Book Title: Sampradayikta ane Tena Puravanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 28
________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [ ૧૧૩૩ જે કઈ વિષ્ણુ સિવાય બીજા કોઈ દેવની પૂજા કરશે તે પાખંડીમાં ગણાશે અને લોક ગહના ભાગી થશે. (આનંદાશ્રમ અ૦ ૨૮૨, ભા° ૪, લે ૧-૫૬) બ્રાહ્મણે વિષ્ણુ સિવાય અન્ય દેવની સામે પણ ન જોવું, બીજા દેવની. પૂજા ન કરવી, બીજા દેવને પ્રસાદ ન લે, અને બીજા દેવના મંદિરે પણું. ન જવું. (લે. ૬૩, અ. ૨૮૨.) “પાખંડ કોને કહેવું' એ સંબંધમાં શિવ અને પાર્વતીને સંવાદ પાર્વતી–મહેશ ! આપે કહ્યું કે પાખંડોનો સંગ ન કરે, તે તે પાખંડ કેવાં છે ? એને ઓળખવાની કઈ કઈ નિશાની છે? વગેરે હકીકતને. આપ જણાવે. રક–જે લેકે જગન્નાથ નારાયણ સિવાય બીજા કેઈને દેવ કરીને માને છે તે લેકે પાખંડી છે. કપાળ, ભસ્મ અને અસ્થિને ધારણ કરનારા. છે અને અવૈદિકની રીતે રહેનારા છે. શંખ, ચક્ર વગેરે ચિહ્નો જે હરિને વહાલામાં વહાલાં છે તેનું જેઓ ધારણ નથી કરતા તેઓ પાખંડી છે. જે કેઈ બ્રહ્મા અને દ્ધની સાથે વિષગુની તુલના કરે તે પાખંડી છે. વધારે શું ! જે બ્રાહ્મણે છતાંય અને ઇષ્ણવે છે તેઓ અસ્પૃશ્ય છે, સંભાષણીય નથી, અને જોવા લાયક પણ નથી. પાર્વતી–મહેશ! આપનું કહેવું સમજી, પણ મારે આપને એક વાત જે બહુ જ છાની છે તે પૂછવી છે, અને તે આ છે આપે કહ્યું કે પાખંડી લેકે કપાળ, ભસ્મ અને અસ્થિ ધારણ કરનારા છે તે હે મહારાજ ! આપ પિતે જ એ વસ્તુઓને શા માટે ધારણ કરે છે? મહેશ–ઉમે ! તુ મારી અર્ધાંગના છે માટે જ તને એ છાની વાતનો પણ ખુલાસો કહી દઉં છું. પણ તારે એ વાતને ક્યાંય ન જણાવવી. સુવ્રત ! જે, સાંભળ. પહેલાંના વખતમાં મોટા મેટા વૈષ્ણવભક્ત નમુચિ વગેરે મહાદેએ ઈન્દ્ર વગેરે દેવોને હરાવ્યા અને તે બધા દેવોએ દેત્યોથી ત્રાસ પામીને વિષ્ણુને શરણે જઈ તેમને દેત્યોને હણવાની વિનંતી કરી. વિષ્ણુએ એ કામ મને સેપ્યું અને કહ્યું કે “હે , એ દે અવધ્ય છે. પણ જે કઈ રીતે એઓ પિતાને ધર્મ છેડે તે જ નાશ પામે. સ્વ! . પાખંડધર્મનું આચરણ કરીને, મેહક શાસ્ત્ર અને તામસ પુરાને રચાવીને તમે એ કામ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90