Book Title: Sampradayikta ane Tena Puravanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 31
________________ ૧૧૩૬ ] દર્શન અને ચિંતન વર્ષોં જૈનધમ પરાયણ થયા ત્યારે બ્રાહ્મણોની પૂજા બંધ પડી, શાંતિક કે પૌષ્ટિક ક્રમ તેમ જ દાન અધ પડ્યાં. આ રીતે વખત વીતે છે. તેવામાં રામચંદ્રજીથી ફરમાન મેળવેલ બ્રાહ્મણો પોતાનું સ્વામિત્વ જવાથી રાતદિવસ ચિંતાવ્યત્ર થઈ આભની પાસે કાન્યકુબ્જમાં પહેાંચ્યા. તે વખતે કાન્યકુબ્જ પતિ પાખંડીઓથી ઘેરાયેલ હતા. એ બધા માઢ બ્રાહ્મણે કાન્યકુબ્જપુરમાં જઇ પહેલાં તે ગંગાતટ સ્થા. ચાર–દૂત—દ્વારા માલૂમ પડવાથી રાજાએ લાવ્યા એટલે તે બધા પ્રાતઃકાલે રાજસભામાં આવ્યા. રાજાએ નમસ્કારાદિ કાંઈ પ્રત્યુત્થાન-સ્વાગત ન કર્યું. અને એમ એમ ઊભેલા બ્રાહ્મણોને પૂછ્યું' કે શા માટે આવ્યા છે ? શું કામ છે ? તે કહેા. વિષેા—હે રાજન ! ધર્મારણ્યથી અમે તારી પાસે આવ્યા છીએ. તારા. જમાઈ કુમારપાલે બ્રાહ્મણાનું રાસન લાધ્યું છે. એ કુમારપાલ જૈન ધા છે અને ઈંદ્રસૂરિને વશ વર્તે છે. રાજા—હું વિપ્રા ! મેહેરકપુરમાં તમને કાણે સ્થાપ્યા છે? એ બધુ યથાર્થ કહો. વિપ્ર અમને પહેલાં બ્રહ્મા, વિષ્ણુ મહેશ્વરે સ્થાપ્યા છે. ધર્મરાજ રામદ્રે એ શુભ સ્થાનમાં પુરી વસાવી છે. તે ત્યાં બ્રાહ્મણને નીમી શાસન આપેલું. રામચંદ્રનું શાસન જોઈ ખીજા રાજાએએ તે એ શાસનને બરાબર માન આપ્યું પણ હમણાં તારે જમાઈ એ શાસન પ્રમાણે બ્રાહ્મણાને પાળતો નથી. એ સાંભળી રાજાએ કહ્યું, હું વિપ્ર ! જલદી જાઓ અને મારી આજ્ઞાથી કુમારપાલને કહો કે તુ બ્રાહ્મણાને આશ્રય વાકય સાંભળી બ્રાહ્મણા પ્રસન્ન થયા અને કુમારપાળ પાસે ગયા ને એના શ્વશુરનું વચન કહી સંભળાવ્યુ, આપ. આમનું એ કુમારપાળ−હે વિષે...! હું રામનું ફરમાન પાળવાના નથી. યજ્ઞમાં પશુહિંસાપરાયણ એવા બ્રાહ્મણને હું ત્યજી છું. હું જો હિંસક ઉપર મારી ભક્તિ થતી નથી. બ્રાહ્મણ-હે રાજન! પાખંડધમ વડે અમારા શાસના તુ' લાપે છે. પણ એમ શા માટે કરે છે? અમારુ પાલન કેમ કરતા નથી? પાપમુદ્ધિ ન યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90