________________
Vol. XXVII, 2004
ગીતામાં નિરાકાર–સાકાર તત્ત્વ વિચાર
125
૭:૨. જ્ઞાન તેડરું વિજ્ઞાનમવું વસ્યાગશેષતઃ |
यज्ञात्वा नेह भूयोऽन्यज्ञातव्यमवशिष्यते ॥ રૂઅહીં, આ જગતમાં. વિજ્ઞાન-વિશેષ-જ્ઞાન; જ્ઞાનનો પ્રત્યક્ષ અનુભવ, દર્શન.
[“તને, વિજ્ઞાન સાથેનું આ જ્ઞાન સંપૂર્ણ રીતે હું જણાવીશ; જે જાણ્યા પછી આ જગતમાં ફરીથી બીજું જાણવાનું બાકી રહેતું નથી.” ]
૭:૨ની જેમ ગીતા ૯.૧માં પણ શબ્દયોજના સરખી જોવા મળે છે; જેમ કે. ૯:૧. રૂટું તુ તે-----પ્રવક્ષ્યામિ------
જ્ઞાન વિજ્ઞાનહિત યજ્ઞાત્વી------
આ સિવાય ગીતા ૩:૪૧, ૬:૮ અને ૧૮:૪રમાં સામાન્ય અર્થમાં વિજ્ઞાન શબ્દ યોજ્યો છે (જુઓ ઉપર .. વિભાગ ૨ :) (b) ઝેહનર (૨૪૬) ગીતા ૧૪, શ્લોક ૩ના (મને યોનિ મંહદ્ વ્ર તસ્મિન્ ા વધાખ્યમ્
(પાઠાંતર=ામ) “મહદ્બહ્મ મારી યોનિ-જનનેંદ્રિય-છે; તેમાં હું ગર્ભાધાન કરું છું”) અને શ્લોક ૪ના (વ્ર મહદ્ નિરર્દ વીનy: fપતા ! “----મહદ્ બ્રહ્મ યોનિ-જનનેન્દ્રિય છે, હું તીન (વીર્ય) પ્રદાન કરનારો પિતા છું') આધારે અહીંયાં પણ પ્રતોનીન (૭:૪) અને તેની સાથે સાથે આગળ ઉપર ૭:૧૦માં આવતા બીગ શબ્દ (વીન્ન માં સર્વભૂતાનામ્ વિદ્ધિ - --- “મને તું સર્વભૂતોના વીજ-વીર્ય તરીકે જાણ------') ઉપરથી યોનિ શબ્દનો
જનનેંદ્રિય” અર્થ કરવા જણાવે છે. પરંતુ ૭:૫ના જીવતત્ત્વને યોનિ તરીકે લઈ શકાય એવી સ્પષ્ટતા થતી નથી, પરંતુ યોનિ અહીં “કારણ”ના અર્થમાં છે. આ શ્લોકોમાં સાકાર-કૃષ્ણરૂપ ચેતનની વિચારધારા સ્પષ્ટ છે. (જુઓ શ્લોક ૪-૫માં =“મારી” અને શ્લોક ૬માં અદમ્ “હું” એવાં કૃષ્ણ માટેનાં સર્વનામોની યોજના). આ એકમના ૭:૪માં પ્રકૃતિનાં આઠ ભિન્ન તત્ત્વો દર્શાવ્યાં છે. સાંખ્યના વિચારો મુજબ તો મૂળ પ્રકૃતિની વિકૃતિથી કુલ ૭ (મન સિવાયનાં) તત્ત્વો ઉપજ્યાં છે; બીજા શબ્દોમાં જણાવીએ તો તે સાત કે આઠ તત્ત્વો (મૂળ) પ્રકૃતિ નથી, પણ પ્રકૃતિનું કાર્ય છે. તો, અહીં તે આઠ પ્રકારે ભિન્ન તત્ત્વો જ (મૂળ) પ્રકૃતિ હોય એમ ગીતા માને છે? ગીતામાં તે સ્પષ્ટ નથી. ગીતા-૧૩:૫માં સાંખની પ્રકૃતિ જેવાં ચોવીસ તત્ત્વો ગણાવ્યાં છે. (વિસ્તાર માટે જુઓ એકમ ૫) તે સાંખના વિચારોના વિકાસની કોઈ ભૂમિકા સૂચવે છે; તો આઠ પ્રકારની પ્રકૃતિના, ૭:૪માં વ્યક્ત થતા વિચારો સાંખ્યના વિચારોની કોઈ ઉત્ક્રાંતિદશા સૂચવે છે. ગીતા ૭:૪-૬ના વિચારોથી ૧૩:પના વિચારો ગીતાનાં બે જુદાં જુદાં સ્તર સૂચવતા હોય