________________
Vol. XXVII, 2004
ગીતામાં નિરાકાર-સાકાર તત્ત્વ વિચાર
137
વ્ય$=પુરુષ) વિચારસરણીથી જૂદો જ બની જાય છે. અને તેમાં પણ ૮:૨૧નું સાકારકૃષ્ણ-તત્ત્વ ૮:૧૮-૨૨માં જુદું પડી જાય છે. શ્લોક ૧૭ પણ મનુસ્મૃતિ ૧-૭૩ ના આધારે રચાયો છે. (ત યુદિલ્લીન્ત બ્રહ્મ પુખ્યમર્વિદુ: | äિ ૨ તાવતીમેવ તેડહોરાત્રવિલો બનાઃ | મનુ ૧-૭૩) ગીતાની કાશ્મીરી વાચનામાં ગીતા ૪.૧૮-૨૦ અને ૨૨ (કુલ ચાર શ્લોકો) અભિનવગુપ્ત દર્શાવ્યા નથી, તે પર ભાષ્ય પણ કર્યું નથી; અને તે શ્લોકો તે વાચનામાં હોય અને તેણે ભાષ્ય માટે તેની ઉપેક્ષા કરી હોય એવું પણ લાગતું નથી. પણ ૮-૨૦, ૨૨
(બે શ્લોકો) શ્રાડરે દર્શાવ્યા છે (૩૨). (d). અહીં એક બાબત નોંધવા જેવી છે. ગીતામાં બે પુરુષની વિચારણા છે; તેમાં એક પુરુષ ક્ષર
છે, બીજો પુરુષ અવર છે. (જુઓ ઉપર એકમ ૧). એ રીતે ગીતામાં બે પ્રકૃતિની વિચારણા પણ મળે છે. તેમાં એક પ્રકૃતિ અપરા–ઊતરતી કક્ષાની (મૂળ કારણ પ્રકૃતિ, અચેતન તત્ત્વ) છે, તો બીજી પ્રકૃતિ નીવમૂત ઊંચા પ્રકારની, જગતને ધારણ કરતી ચેતન પ્રકૃતિ (પુરુષ તત્ત્વ) છે. (જુઓ ઉપર એકમ ૨). જ્યારે આ એકમ ૪માં બે મ ના . વિચારો દર્શાવ્યા છે, તેમાં એક વ્ય, અચેતન ભૌતિક કાર્યનું મૂળ કારણ (પ્રકૃતિ) છે; તો બીજું નવ્ય સનાતન, અવિનાશી પુરુષ તત્ત્વ છે. સાંખ્યના વિચારોમાં પુરુષ ચેતન તત્ત્વ છે અને અચેતન પ્રકૃતિ તત્ત્વ જ છે; તેથી જે તે અન્ય તાત્ત્વિક વિચારધારાઓમાં પણ પુરુષ ચેતન જ હોવું જોઈએ- એવો મનમાં પૂર્વગ્રહ રાખીને, અથવા પુરુષ કે પ્રકૃતિ સંબંધી સાંખ્યની વિચારધારાએ ઇજારો લીધો હોય એમ, અન્ય તાત્ત્વિક વિચારોમાં પણ ચેતન પુરુષ જ હોય કે એક જ અચેતન પ્રકૃતિ સંભવે એવો નિયમ
કે આગ્રહ પણ ન હોવો જોઈએ ! (e) ગીતામાં વ્યક્ત થતા, ઉપર નિર્દેશેલા વિચારો ઉપરથી એ પણ નક્કી થઈ શકે છે કે ગીતાની
વિચારસરણી સાંખ્ય વિચારોની પરિપક્વ અવસ્થા થયા પહેલાંની, સાંખ્ય-દર્શનથી પ્રાચીન છે, અથવા સાંખ્ય વિચારોની ઉત્ક્રાંતિ દરમિયાન ઉપનિષદૂકાલીન વિચારો ગીતામાં રજૂ થયા હોય એમ લાગે છે. મોદી ૭:૫ની પરા પ્રકૃતિ ૮:૧૮-૧૯ સાથે જોડે છે અને તે માટે લાંબુ વિવેચન (૩૨૭-૩૩૨) કરે છે; પણ તેવો સંબંધ માની શકાતો નથી. આ વિવેચનના આધારે ગીતા- ૮-૧૮-૨૨ ના વિચારો નીચે પ્રમાણે રજૂ કરી શકાય