________________
Vol. XXVII, 2004
આબુકલ્પ
193
થા. ૧૭
આબુ ઉપર કદંબક નામે તીરથ છે તથા વ નામે તીરથ છે એ હેઠે કંચન જેવી માટી છે. તે સગ્ન છે : તેને તાંબે ધસીએ તો હે.-મ. ૧૮
તાં બે વીર છે ધનુસ એક ખાડ ખોદે તો રસ કુથીકા છે. ઈસાન મંત્ર જપીએ. વધન ટળે તેનો મંત્ર. ૩% નમો તેમજલા વારણી સોહાં રસ બાંધીએને લીજીએ પ તે રસ લોટાને તથા તાંબાને ચોપડીને અગનીમાં તપાવીએ તો હે.મ.૧૯. એ મંત્ર એક સો ને આઠ બાર જપીએ તો કડબીનું બડીતાં
આબુ ઉપર નાગેદર નામે તીરથ છે તેથી પુરવ દીશાએ મહેસ કાલીકા સ્વાંતી ઝાડ છે મેટા આકારે છે તે લઈ ચુરણ કરીએ ૬ થી ૨૫ ગાલીને ચરણ નાખે તો મ્યું (૨૦)
આબુ ઉપર લખાવતી નદી છે તેથી પુરવ દીસા કંચન નામે ઝાડ છે. તમ પર વાળા સરખી માટી છે. તે રાતી છે તે માટી લઈને તાંથી દુઃખડા નામે નદી છે તેના પાણીથી તે માટીની મેડ કરીને અગનીમાં ધમીએ તો હે-મ-થા. (૨૧).
આબુ ઉપર બહુદમાંહ નામે એક તીરથ છે. તેથી પુરવ દીસા વઈકુઠી નામે ઝાડ છે. તેનું મૂળ સાલકાદવ સહીત હયક ને અગનીમાં ધમીએ હે.મ. (૨૨)
આબુ ઉપર નાગેદર નામે કંડ છે. તેથી પુરવ દીસા ૧૦ ધનુસ જઈએ તો મણસણ સરખો ઝાડ છે, તેનાં ફુલ ફલ મુલ તેનો રસ કાઢીને તાંબાને લેપ કરીએ તો હે-મ. (૨૩)
એ જગાએ બેઉભસ નામે તીરથ છે. તેથી પસમ દીશાએ વેવર છે તેમાં પેસીને રાતી માટી લેવી. કુટી અગનીમાં ધમીએ તો હેમ. (૨૪)
આબુ ઉપર પુરવ દીસા દુરવી આ નામે નદી છે. તાં મોદીએ તો ખજુર સરીયા પાસાણ નિસરે છે તે લઈ અગનમાં ધમીએ તો હેમ (૨૫)
આબુ ઉપર વાસર પદમ નામે કંડ છે તેમાં પેસીને માટી લેવી મેથીના પચાંગ રસથી પેડ કરી અગનીમાં ધમીએ તો હેમ. (૨૬)
આબુ ઉપર પુરવ દીસાએ ગુફા છે. દેવીના દેરા પાસે એક ભરામણને દીન સાત સુધી જમાડીએ પછી સાત દિવસ ઉપવાસ કીજે. તે વારે દેરા થકી ઓતરમાં વેવર છે પણકટ થાય છે. વલવા કરા ફોફલ ફૂલનુંની વેદ કરી ઈસાન મંત્ર પેલો લખો છે તેથી પુજા કરવી. કડવી તુંબડીમાં રસ લીજે તે રસ લોઢે ચોપડીને અગનીમાં ધમીએ તો હે.મ. (૨૭)
આબુ ઉપર વસીસ્ટનું આસરામ છે. તેની પસમને આંતર વચે રસકુપીકા છે તાં જઈએ વલવા કરા લઈ નીવેદ લઈ ધુપ કરીને પુજા કરીએ. દો ગંધક પૂજા કીજે. મંત્ર જપીને પુજા કરીએ તેનો મંત્ર ૐ અં અંગ છે એ એ અંગ છે. નમસ્તુતઃ ભરપૂર બ: ના ના નાંમાં નળ ઠંઠેઠ સ્વાહા'