Book Title: Sambodhi 2004 Vol 27
Author(s): J B Shah, N M Kansara
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 203
________________ 194 ડી.જી.વેદિયા SAMBODHI એ મંત્રથી પૂજા કરી નીવેદ ધરીને પુરવ દીસાએ નમસ્કાર કરીને પરસાદી લીજે પછે કડવી તુંબડીમાં રસ બીજે તે રસ લોઢે તાંબે ચોપડીએ તો હે-મ. (૨૮) સરસવ ખાઆણ આગળ કંચર ઝાડ છે. તેનાં પાન લઈએ અલસેલ તેલ ચોપડીએ. અડાયા છાણાંની ૫ આવીએ તો માંસ થાય તે ખઈએ. તો બહુ મન આવે બધા તે દેખે. બધીવંત થાય એની શ્રી આબુકલપ સંપુરણ થયો છે. સંવત ૧૮૦૬ની સાલમાં ઉતારેલ તે ગોરજીના ચોપડાનો સંત ૧૯૮૧ (૯૧ ?)ના ચઈતર સુદ ૬ને સોમવાર વીઠ્ઠલ મોતી. D D D

Loading...

Page Navigation
1 ... 201 202 203 204 205 206 207 208 209 210 211 212