________________
Vol. XXVII, 2004
ગુજરાતની પ્રાચીનકાળમાં પ્રાચ્ય લખાણ
151
સંદર્ભસૂચિ : ૧. આંતર-રાષ્ટ્રીય જૈનવિદ્યા અધ્યયન કેન્દ્ર, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ અને નવીન ઇન્સ્ટિટ્યૂટ ઑફ
સ્પિરિચ્યુંઅલ સાયકોલૉજી, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે “પ્રાચ્ય હસ્તપ્રતવિદ્યાની એક કાર્યશાળા તાજેતરમાં યોજાઈ ગઈ. આ લેખકે તા. ૧૩-૨-૨૦૦૪ના રોજ પૂર્ણાહતી દિને દ્રશ્યશ્રાવ્ય વ્યાખ્યાન આપેલું હતું. જે ઉક્ત બેય સંસ્થાના સૌજન્યથી લેખરૂપે પ્રસ્તુત છે. ફોટોગ્રાફ્સ એલ.ડી.ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદ અને ગુજરાત રાજ્ય
પુરાતત્ત્વખાતુ, ગાંધીનગરના સૌજન્યથી રજુ કરેલા છે. લેખક આ અન્વયે બેય સંસ્થાના ઋણી છે. ૨. () શેખ અને પંચાલ, લલિતકલા દર્શન-ગ્રંથ-૨, દ્રશ્યકળા, અંતર્ગત ગુલામ મહોમ્મદ શેખ લિખિત પ્રકરણ,
ભારતીય પરંપરા, પૃ.૩૫ ૩. રવિ હજરનીસ, “પુરાવસ્તુ અને કલા”, લેખકના અગામી ગ્રંથમાંથી સાભાર. ૪. (સુ) પરીખ-શાસ્ત્રી, “ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ', ગ્રંથ-૧ અંતર્ગત એસ.આર. રાવનું
પ્રકરણ આઘ-ઐતિહાસિક સંસ્કૃતિઓ, પૃ.૧૪૯. ૫. ઉપર્યુક્ત, પૃ.૧૪૯. ૬. પ્રવીણચંદ્ર પરીખ, “ગુજરાતમાં બ્રાહ્મીથી નાગરી સુધીનો લિપિ વિકાસ', પૃ.૪૩. ૭. ઉપર્યુક્ત, પૃ.૪૩. ૮. રવિ હજરનીસ, ગુજરાતની શિલ્પ સમૃદ્ધિ એક વિહંગાવલોકન, પૃ.૩ ૯. એમ.એસ.યુનિવર્સિટી ઑફ બરોડાના પુરાવસ્તુવિદ્યા વિભાગ દ્વારા વલભીપુર (સૌરાષ્ટ્ર) ઉત્પનન હાથ
ધરાયેલ હતું (૧૯૮૦) આ લેખક અને તેમના રાજય સરકારના પુરાતત્ત્વ ખાતાના સાથીઓ સર્વશ્રી વર્મા, ચિતલવાલા, બારોટ, મહેતા વગેરે શિબિરાર્થિઓ હતાં. શ્રી વર્માએ ચમારડીના શૈલચિત્રોની જાણ કરતા, આ
પુરાવિદોની ટીમે સર્વેક્ષણ હાથ ધરેલ હતું. ૧૦. એમ.એસ.યુનિવર્સિટી ઑફ બરોડાના પુરાવસ્તુવિદ્યા વિભાગના પી.અજિતપ્રસાદે સુખી ખીણ સર્વેક્ષણ
દરમ્યાન શિલાચિત્રો આ વિસ્તારમાંથી ખોળી કાઠ્યાં હતાં. ૧૧. આંતર રાષ્ટ્રખ્યાત કલા વિવેચક(સ્વ) શિવરામમૂર્તિની અમદાવાદ મુલાકાત વેળાએ આ લેખકને શબ્દ વાચન
અને મૌર્ય બ્રાહ્મી હોવાનું સમયાંકન તેમણે કરી આપેલ હતું. લેખક આ અંગે તેઓશ્રીના ત્રઋણી છે. તરસંગ, ભિમબેટકા, ખરવાઈ, અબચંદ અને ગ્વાલીયરના ખડકચિત્રો અને તેમાના બ્રાહ્મી અક્ષરો આજ સમયના
હોવાનું સુચક અને સહાયરૂપ છે. 92. V.H.Sonawane, Rock Painting at Tarsang, Journal of Oriental Institute, Baroda, Vol. 31, 1982,
P. 293-299. 43. Vakankar and Brooks, Stone Age Painting in India, 1976, (see style-11, P.98) ૧૪. Ibid, style-11, P.98. ૧૫. (Ed) Dhaky and Jain, Bechardas Doshi commemonation Volume અંતર્ગત Ravi Hajarnis, . "Gambhirpura Rock Painting” P. 101 to 103. ૧૬. રવિ હજરનીસ અને વર્મા, સાબરકાંઠાનાં પ્રાચીન શૈલાશ્રયચિત્રોનું સમયાંકન “વિદ્યાપીઠ”, સપ્ટે-ઓક્ટો,
અંક-૧૦૧, ૧૯૭૯, પૃ.૪૮ અને રવિ હજરનીસ, પુરાવસ્તુ અને કલા, “લેખકના અગામી પ્રસિદ્ધ થનાર
ગ્રંથમાંથી સાભાર. 99. U.P.Shah, Sculptures from Samalaji and Roda, Bulletin of the Baroda Museum, 1960,