________________
Vol. XXVII, 2004
ગીતામાં નિરાકાર-સાકાર તત્ત્વ વિચાર
129
3.४२ इन्द्रियाणि पराण्याहुरिन्द्रियेभ्यः परं मनः ।
मनसस्तु परा बुद्धिर्यो बुद्धेः परतस्तु सः । (પરત:, (પાંચમી વિભક્તિના અર્થમાં અવ્યય તરીકે)
(પાંચ) ઇંદ્રિયોને(સ્થૂલ મહાભૂતોથી?) ઊંચી કહે છે; (પાંચ) ઇંદ્રિયોથી મન ઊંચું છે. વળી, મનથી બુદ્ધિ ઊંચે છે. જે બુદ્ધિની પણ ઊંચે તે (જીવ, આત્મા) છે.”]. (ઉપર્યુક્ત કઠ ઉપ. ના મંત્રો સાથે ગીતા ૩:૪૨ જેવા શ્લોકો ઘણું વિવેચન માગી લે છે; પણ વિષયાન્તર અને વિસ્તાર ભયને લીધે વિવેચનને અહીં સ્થાન આપ્યું નથી. વિસ્તાર માટે જુઓ મોદી (૨૨૮–૨૪૭), માલીનાર (૨૩૮–૨૪૯) ગીતા ૧૫૭માં આ જીવ તત્ત્વને કૃષ્ણ તત્ત્વ પોતાનો સનાતન અંશ તરીકે ગણાવે છે (કનૈવાંશી ગૌવનો ગવમૂત: સનાતન: “મારો જ અંશ જીવલોકમાં સનાતન જીવ–ભૂત છે...”). આના આધારે કહી શકાય કે ગીતા ૭ઃ ૪-૫માં બે પ્રકૃતિ: જેવા શબ્દોનો “મારી પ્રતિ” અર્થ વધારે યોગ્ય લાગે છે; “મારો સ્વભાવ” જેવો અર્થ અસંબદ્ધ જણાય છે. ઉપરાંત, કૃષ્ણ સાકારતત્ત્વની અપરા પ્રકૃતિ, મૂળ સ્વરૂપે જ આઠ પ્રકારે ભિન્ન છે, કે તે આઠ પ્રકાર પ્રકૃતિના કોઈ તત્ત્વમાંથી ઉદ્દભવ્યા છે, તે ગીતા ૭:૪માં કે અન્યત્ર ગીતામાંથી સ્પષ્ટ થતું નથી. વળી, ૭:૫માં જે જીવતત્ત્વથી જગત ટકી રહ્યું છે; તે અહીં સાંખ્ય વિચારોના ચેતન–પુરુષ તત્ત્વ માટે યોજાયું
છે કે ગીતાની આ વિચારધારા જુદી છે, તે પણ અહીં સ્પષ્ટ થતું નથી. (i) ઉપરનાં વિવેચન ઉપરથી ગીતા ૭:૪-૬ના શ્લોકોમાં વ્યક્ત વિચારો ટૂંકમાં નીચે પ્રમાણે રજૂ
કરી શકાય. ગીતા-૭.૪૬ (એકમ ૨). ૧. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, I (કૃષ્ણ-તત્ત્વની) આ બંને પ્રકૃતિઓ
મન, બુદ્ધિ, અહંકાર એ આઠ ભિન્ન પ્રકૃતિ અપરા (૭:૪) |સર્વે ભૂતોનાં પ્રકાર.
(ભૌતિક તત્ત્વો, સંસારી ૨. જીવતત્ત્વ,જે જગતને ટકાવી રહે છે. (કૃષ્ણ-તત્ત્વની) જીવાત્મા, વગેરેનાં)
પ્રકૃતિ પર (૭૫) | કારણો છે. (૭.૬). ૩. “હુ” કૃષ્ણ ચેતન, જગતનો પ્રભાવ અને પ્રલય.
(૭૬) સાકાર–કૃષ્ણ–તત્ત્વની અસર આ શ્લોકોના સમૂહમાં મૌલિક લાગે છે.