________________
૨. ના. મહેતા
દક્ષિણમાં માણેક ક સુધી તે નદી આવીને પશ્ચિમમાં કાગદીએળ (અથવા મશાણી) ચકલામાં થઈને દક્ષિણ તરફ ઢાલગર એળમાં ચાલી જતી હતી થોડે શેક આગળ ચાલ્યા પછી પશ્ચિમમાં રાયખંડ દરવાજાની તરફ વળતી હતી” (અમદાવાદનો ઇતિહાસ પુનર્મુદ્રણ પૃ. ૮) તેમનાં આ અભિપ્રાયને દઢ કરવા માટે તેમણે નીચેના મહત્વના મુદ્દાઓ તરફ ધ્યાન દેયુ હતું.
૧. આ તરફ નદી જેવી રેત તથા મથડીયા છે.
૨. લેકમાં હેવી ચાલતી વાત છે કે કાગદી એળમાં નદી વહેતી હતી ને હાલ
માંડવીની પળ છે ત્યાં મડદાં મળતાં હતાં.
૩. એહમદ શાહે અમદાવાદ વસાવવાનું ધાર્યું ત્યારે નદીને પ્રવાહ ફેરવવાને માટે
બાદશાહ વાડી (શાહીબાગ) આગળ મજબુત થડે શેક કેટ બાંધે છે. ૪. માણેકનાથ બાવાની ઝુંપડી સાબરમતીની તેડે હતી તે ઝુંપડી કાગદી ઓળ
લગભગ છે,
૫. કાગદી ઓળ આગળ પથ્થરને ઢાળ નદીમાં જવાને બાંધેલું હતું. ગએ વરસ
દહાડે (વિ. સં. ૧૮૦૭=ઈ. સં. ૧૮૫૦) બે માથડાં ઊંડું ખોદી ત્યાંથી ઢાળના પથ્થર સરકારે કહા ડી લીધા તે વાત નજરે દીઠેલી છે.
સ્વ. મનલાલનાં આ વિધાને બ્રિસનાં લખાણે સાથે સરખાવતાં તેમાં કેટલી વાતે પષ્ટ થાય છે. તેમાં સૌથી મહત્વની વાત મગનલાલ વખતચંદ નદી હોવાનાં કારણે આપે છે તે પ્રત્યક્ષ અવલે કી છે. અમદાવાદમાં ૧૮૦પની રેલ વખતે ત્રણ દરવાજા, કારંજ વિસ્તારમાં દેઢ બે મથે ડાં પાણુ હતાં અને આવાં જૂના વહેણની વાત કદાચ બ્રગ્સ સાંભળી હશે. અમદાવાદ નદીને કાંઠે વસેલું વેદ થી અહી આવતી રેલ દ્વારા ફેલાતાં ૫ણીને અનુભવ બધા લોકોને હોય એ સ્વાભાવિક પરિસ્થિતિ બ્રીગ્સ અને મગનલાલનાં લખાણોમાં દેખાય છે.
પરંતુ મગનલાલ વખતચંદે વસ્થિત દલીલ આપીને વહેતા પાણીના પ્રવાહ માટેના પુરાવા આપ્યા છે. તેમણે આપેલા પ્રથમ અને પાંચમા મુદ્દામાં ભૌગે તિક સ્થિતિનું નિરૂપણ છે. જયારે બીજો ત્રીજો અને મુદ્દા આતહાસિક પ્રક્રિયા છે આ ભૌગોલિક પરિસ્થિતિની તપાસ સ્વ. રત્નમણિરાવ ભીમરાવે .એ તેમની ગુજરાતનું પાટનગર અમદાવાદનાં પૃ. ૩૩થી ૪૧ પર કરી છે તેમણે શ્રી મગનલાન વખતયદની પાંચમી દલીલને જવાબ આપવાનો પ્રયત્ન
કર્યો છે કે મન સ લ વખતચંદે જોયેલો પથ્થર દ્વારા બીજાં બાંધકામ કે ગરનાળાને હોઈ શકે. આમ છતા પણ એ જગ્યાએ કોઈ પ્રવાહ તે હોવો જોઈએ અને તેની રેતી માંડવીની પિળ આગળથી નીકળતી હોવી જોઈએ. ઘણી વખત આવેલી રેલથી ૫શુ શહેરમાં નદીની રેતી જામી જાય એમ સંભવે. પરંતુ બધી બાજુથી જોતાં માણેક નદીને પ્રવાહ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org