Book Title: Samachari Prakaran Part 02
Author(s): Yashovijay Maharaj, Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 9
________________ FEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE SSSSSSSSSSSSSSSSSSSSSSSRRESSETanty KEERTICIALISTRITISTRICTEEEEEEEEEEEEEER आछ। सामायारी ___ यशो. - अथ यया परिपाट्याऽऽप्रच्छनापूर्वककर्मणि हितमुत्पद्यते तामेव परिपाटी दर्शयति - जेण गुरु विहिणाया दाएइ विहिं खु तस्स आणाए । तत्तो विहिपडिवत्ती सुहभावा तत्थ विग्धखओ ॥४७॥ चन्द्र. - यया परियाट्या-येन क्रमेण । ___ → येन गुरुः विधिज्ञाता तस्य आज्ञायां विधि ददाति, ततो विधिप्रतिपत्तिः, तत्र शुभभावात् विघ्नक्षयः - इति गाथार्थः । છે આપૃચ્છાપૂર્વક કામ કરવામાં જે ક્રમથી હિત ઉત્પન્ન થાય છે એ જ ક્રમને હવેની ગાથામાં બતાવે છે. 8 ગાથાર્થ : જે કારણથી ગુરુ વિધિના જ્ઞાતા હોય છે. તે કારણથી ગુરુ તે શિષ્યને આજ્ઞા કરવામાં વિધિને 8 દેખાડે છે. તેનાથી શિષ્યને વિધિનો બોધ થાય છે. વિધિ બોધ થયે છતે શુભભાવથી વિદનોનો ક્ષય થાય છે. 8 यशो. - जेण त्ति । तत्तो त्ति । येन कारणेन गुरु :=धर्माचार्यः विधिज्ञाता=8 शास्त्रोक्तविधिज्ञः 'खु' इति निश्चये तस्य-वस्त्रधावनाद्याप्रच्छकस्य आज्ञायां='विधिना वस्त्रधावनादिकं कुरु इत्युपदेशे विधि="अच्छोडपिट्टणासुइणधुवे धोए पयावणं न करे" से इत्याद्यागमोक्तं दर्शयति । चन्द्र. - धर्मार्चार्य: गीतार्थसंविग्नः, वस्त्रधावनाद्याप्रच्छकस्य="अहं वस्त्रधावनादिकं करोमि" इति। आपृच्छतः इत्युपदेशे प्रथमं गुरुः "विधिना वस्त्रधावनं कुरु' इत्युपदेशं ददाति, ततश्चोपदेशे दत्ते सति विधि= ओघनिर्युक्त्यादिग्रन्थप्रसिद्धं वस्त्रप्रक्षालनविधि । ટીકાર્થઃ ધર્માચાર્ય શાસ્ત્રમાં કહેલી તમામ પ્રકારના કામોની વિધિના જ્ઞાતા હોય છે અને એટલે જ્યારે રે કોઈપણ શિષ્ય પૂછે કે “હું કાપ કાઢું?” ત્યારે ગુરુ તરત કહેશે કે “વિધિપૂર્વક વસ્ત્રપ્રક્ષાલનાદિ કર” અને ઉપદેશ છે { આપ્યા બાદ સ્વયં વસ્ત્ર ધોવાની આગમમાં બતાવેલી વિધિ પણ બતાવશે કે, “આચ્છોટન=વસ્ત્રને પત્થર વગેરે છે # ઉપર પછાડવું + વસ્ત્રને ધોકા વગેરે વડે પીડવું, વસ્ત્રને તડકામાં સુકવવું, અગ્નિની ઉપર રાખી સુકવવું આ છે मधु न ४२." ___यशो. - अयं भावः-शिष्यप्रतिज्ञया हि गुर्वस्त्रधावनादौ शिष्यसाध्यत्वं ज्ञात्वा सूत्रेऽविधिना तद्धोवनेऽपि शिष्येष्टसाधनताज्ञानेन तत्र शिष्टप्रवृत्तेः स्वाऽनिष्टानुबन्धित्वज्ञानात्, तद्विघाताय विधिना वस्त्रधावनादौ तत्प्रवृत्तेः स्वेष्टसाधनत्वं प्रतिसन्धाय ताद्दशतत्प्रवृत्त्यनुकूलविधिज्ञापनाय च विधिवाक्यं प्रयुक्त इति । SSSSSSSSSS મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ - ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત ૦ ૪ ResssssscccesscccesscccessssEEEEEEEEEESereccaracscreGEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 278