________________
૧૯
સામચન્દ્ર તે આચાર્ય હેમચન્દ્ર જ જણાય છે. અશાર્કનુ નામ તેમના શિષ્યમાં પણ છે તેથી અશચન્દ્ર એ તેથી ભિન્ન હાવા જોઈ એ.
આચાર્ય વાદી દેવસૂરિના પૂર્વજો વિદ્યાપ્રેમી હતા તે જ રીતે દેવસૂરિની શિષ્યપર પરામાં પણ વિદ્યાવ્યાસંગી મુનિવરે અને આચાર્યા થતા રહ્યા છે.
આચાર્ય રત્નપ્રભસૂરિ
સ્યાદ્વાદરનાકર’ ના લેખનમાં સહાયક અને પ્રસ્તુત રત્નાકરાવતારિકા' ના લેખક છે આચાય. રત્નપ્રભસૂરિ. તેમણે નેમિનાથ ચરિત્ર'ની પ્રાપ્તિમાં પેાતાનો પરિચય આ પ્રમાણે આવ્યા છે—
भहं देवसूरिभाणाए दिक्खिया विजयसेण हि । हुएहि भावगेहि जे सुत्तिसुहापहावेहिं ॥ उाणविज्जइस जेखि नासेसकज्जेसु । जया गुरुणो सिरिदेवसूरिणो सइ पसायरा ॥ सिरिरयणप्पहसूरीहि तेहि जम्म फल्मह तेहि । भएसओ अणुभावओ य दोन्ही पि सुगुरुणं ॥ સિમિ દેવરસૂરીમાળવાળુંનિિવવિ .......
વિજયસેનસૂરિ, જે નાનાભાઈ હતા, તેમણે દેવસૂરિની આજ્ઞાથી રત્નપ્રભને દીક્ષા આપી હતી. પરંતુ રત્નપ્રભના વિદ્યાગુરુ તા દેવસૂરિ હતા. તે બન્ને ગુરુઓના આદેશને અનુસરીને આચાર્ય ભદ્રેશ્વરસૂરિના મનને આનંદ આપવાના હેતુથી રત્નપ્રભે નેમિનાથ ચરિતની રચના કરી હતી.
પ્રસ્તુતમાં ‘જે નાના ભાઈ હતા” એમ કહ્યું છે તે તે કાના ? એને! પ્રશ્ન થાય. પૂ॰ ત્રિપુટી મહારાજે દેવસૂરિના નાના ભાઈ એમ જણાવ્યું છે. (જૈન પરંપરાના ઇતિહાસ ભા. ૨, પૃ. ૫૭૮) પરંતુ 1. પીટર્સને ઉપદેશમાલાની પ્રશસ્તિમાં આવતા રેવસૂરિશિપન માતૃળાં વિઞયમેનÎળામ્' નેા અર્થ આવો કર્યાં છે‘Vijayasenasūri, the brother of Devasūri's sisya, i. e, Bhadreśvara." Forth Report of Operatios, in search of Sanskrit Mss. Peterson,1894, p. ced. એટલે કે દેવસૂરિના શિષ્ય ભદ્રેશ્વરના નાના ભાઈ વિજયસેનસૂરિ હતા એમ ફલિત થાય છે. અને આ અ સંગત એટલા માટે છે કે દેવસૂરિની પાટે તેમના શિષ્ય ભદ્રેશ્વર આવ્યા તેથી વિજયસેન તેમના બંધુ કહેવાય. આ પ્રશસ્તિલેખ ઉપરથી એમ તારવી શકાય છે કે આ. રત્નપ્રભ દેવસૂરિના સન્નિધાનમાં હતા ઉપરાંત ભદ્રેશ્વરસૂરિના સૂરિપદ પામ્યા પછી પણ વિદ્ય
માન હતાં.
૧. આ ગ્રંથ પ્રાકૃતમાં લખેલા છે. તેની પ્રશસ્તિ માટે જુએ પાટણ કેટલેાગ-(ગાયકવાડ)
પૃ૦ ૨૫૦