________________
संग्रहणक्षम् |
[૭૩
અહીં ધર્મ અને ધી દ્રવ્ય અને પર્યાય) ઉભયનું મુખ્યપણે જ્ઞાન થતું નથી, કારણ કે, ગમ નય દ્વારા ધર્મ અને ધર્મી ભયમાંથી કાઈ પણુ એકની જ મુખ્યતા અનુભવાય છે; અને દ્રવ્ય-પર્યાય’ ઉભય સ્વરૂપ અને અનુભવનાર વિજ્ઞાનને જ પ્રમાણ માનવું જોઈએ, ખીજાને નહીં. ૧૦
( पं०) न चास्यैवं प्रमाणात्मकत्वानुषङ्ग इत्यादि गये । अस्येति नयस्य । तयोरिति ધર્મમેિળો ||૧૦||
१०
(ટિ॰) ક્ષળમેમિયાર્િ। ન ચાÊતિ નૈગમનચચ । તત્રેતિ નૈમનયે । (? ધર્મમિળો:) तयोरिति धर्मयोः धर्मिणोः धर्मधर्मिणोर्वा । अन्यतर एवेति धर्म एव धर्म्येव वा प्रधानतथा नैगमेनाभ्युपगम्यतेऽतः प्रमाणनैगमयोर्भेदः ॥ १०॥
अथ नैगमाभासमाहु:--
धर्मद्वयादीनामैकान्तिकपार्थक्या भिसन्धिर्नैगमाभासः ॥ ११ ॥
१ आदिशब्दाद् धर्मिद्वयधर्मधर्मिद्वययोः परिग्रहः । ऐकान्तिकपार्थक्याभिसन्धिरैकान्तिकभेदाभिप्रायो नैगमदुर्नय इत्यर्थः ॥ ११ ॥
अत्रोदाहरन्ति
यथाऽऽत्मनि सत्त्वचैतन्ये परस्परमत्यन्तं पृथग्भूते इत्यादिः || १२ ||
१ आदिशब्दाद्वस्त्वाख्यपर्यायवद्द्द्रव्याख्ययोर्धर्मिणोः सुखजीवलक्षणयोर्धर्मधर्मिगोश्च सर्वथा पार्थक्येन कथनं तदाभासत्वेन द्रष्टव्यम् । नैयायिकवैशेषिकदर्शनं चैतदाभासतया ज्ञेयम् ॥ १२ ॥
નૈગમાભાસનું લક્ષણ
એ ધમ (પાય) વિગેરેમાં એકાન્ત ભેટ સ્વીકારનાર અભિપ્રાય નગમાભાસ કહેવાય છે. ૧૧
૭૧ સૂત્રગત ‘આદિ’ શબ્દથી એ ધમી અને ધર્માંધીઅેનું ગ્રહણું સમજવું. એ ધમ વચ્ચે, એ ધમી વચ્ચે કે ધમ-ધમી વચ્ચે એકાન્ત ભેદ સ્વીકારનાર અભિપ્રાય નૈગમાભાસ કે નાગમ દુનય કહેવાય છે. ૧૧
નૈગમાભાસનું ઉદાહરણ—
જેમકે, આત્મામાં સત્ત્વ અને ચૈતન્ય અને ધર્માં–(પર્યાચા) પરસ્પર અત્યન્ત ભિન્ન સ્વરૂપવાળાં છે વગેરે વગેરે. ૧૨
૭૧ સૂત્રગત આદિ (વગેરે) શબ્દથી વસ્તુ નામના અને પર્યાયવાળા દ્રવ્ય નામના છે. ધર્મીમાં તથા સુખ અને જીવરૂપ ધમ-ધમી માં પરસ્પર સથા ભેદને જણાવનાર અભિપ્રાય નાગમાભાસરૂપ જાણવા.
નૈયાયિક અને વૈશેષિક દર્શન નગમાભાસરૂપ જાણવા. ૧૨
अथ संग्रहस्वरूपमुपवर्णयन्ति -
सामान्यमात्रग्राही परामर्शः संग्रहः ॥ १३॥