________________
મૂવૈતવાદન
. 6. બધj ઉભાવના પણ થતી નથી. માટે તે અમારા હેતુને દૂષણરૂપ નથી. કારણું કે-કપાસની લાલિમાની જેમ આ દુષ્ટાતથી અમારા “તેથી ભિન છે માટે (તતts ) હેતુમાં કઈ દેષનું પ્રતિપાદન થતું નથી.
(पं०) न हि कार्यकारणभावात् स्मृतिरित्यत्रोभयप्रसिद्धोऽस्ति दृष्टान्त इति पितृपुत्रयोः कार्यकारणभावोऽस्ति परं नैकेन दृष्टमन्यः स्मरति ।
(૬૦) તરિ સત્તાને પુત્ર ! (टि०) अयं दोष इति अन्यदृष्टान्यस्मरणलक्षणस्तदुपन्यस्तः प्रसङ्गः । (टि.) एवमपीति कार्यकारणभावेन भवदुपन्यस्तपक्षस्थापना ।
(टि०) साधनेति त्वदुक्तं न स्वसाध्यसाधकं न च परपक्षदूषकमित्यर्थः । साधनमिति :.. कार्यकारणभावादिति हेतुः ।
किञ्च, यद्यन्यत्वेऽपि कार्यकारणभावेन स्मृतेरुत्पत्तिरिष्यते, तदा शिष्याचार्यादिवुद्धोनामपि कार्यकारणभावसद्भावेन स्मृत्यादि स्यात् । अथ नायं प्रसङ्गः, एकसंतानत्वे सतीति विशेषणादिति चेत् । तदयुक्तम् , भेदाभेदपक्षाभ्यां तस्योपक्षीण:: त्वात् । क्षणपरम्परातस्तस्याऽभेदे हि क्षणपरम्परैव सा, तथा च सन्तान इति न किञ्चिदतिरिक्तमुक्तम् । भेदे तु पारमार्थिको वाऽसौ स्यात् । अपारमार्थिकत्वे त्वस्य तदेव ..... दूषणम् । पारमर्थिकत्वे स्थिरो वा स्यात् , क्षाणको वा । क्षणिकत्वे सन्तानिनिर्विशेष एवायमिति किमनेन स्तेनभीतस्य स्तेनान्तरशरणस्वीकरणकारिणा ? ...
"स्थिरमथ सन्तानमभ्युपेयाः प्रथयन्तं परमार्थसत्स्वरूपम् ।
अमृत पिव पूतयाऽनयोक्त्या स्थिरवपुषः परलोकिनः प्रसिद्धेः" ।।१॥ . વળી, અન્યત્વ હોવા છતાં જયાં કાર્યકારણભાવ હોય ત્યાં સ્મરણની ઉત્પત્તિ થાય છે એમ માનશે તે આચાર્ય બુદ્ધિએ અનુભવેલની શિષ્ય બુદ્ધિમાં પણ સ્મૃતિ થઈ જશે; કારણ કે, તેમાં કાર્યકારણભાવ છે.
બૌદ્ધ-તમે જણાવેલ સ્મૃતિને પ્રસંગ નહિ ઘટે, કારણ કે–અન્ય હાય છતાં કાય કારણભાવ હોય અમારા આ કથનમાં “એક સંતાન હોય તો એ વિશેષણ આપીશું. અર્થાત્ શિષ્ય-આચાર્યાદિ બુદ્ધિમાં અન્યત્વ છે અને કાર્ય કારણભાવ છે, પણ તેમાં એકસનાનત્વ નથી; એટલે સ્મરણાદિ થશે નહિ. પણ પૂર્વ બુદ્ધિ અને ઉત્તરબુદ્ધિમાં એકસંતાનત્વ છે તેથી મરણ સંભવશે. . '
જેન–તમારું આ કથન પણ યુકિતસિદ્ધ નથી; કારણ કે, તમે કહેલ સંતાન ભિન્ન કે અભિન્ન એ બન્ને પક્ષમાં ઘટતું નથી તે આ પ્રમાણે–સંતાન. ક્ષણપરંપરાથી અભિન્ન હોય તે માત્ર ક્ષણપરંપરા જ રહી અને તેથી–સંતાન કહેવાથી કેઈ ભિન્ન પદાર્થને બંધ નહિ થાય. અને સંતાન ક્ષણપરંપરાથી. ભિન્ન હોય તે તે પારમાર્થિક છે કે અપારમાર્થિક ? સંતાનને–અપારમાર્થિક માને તે એ નું એ જ દૂષણ છે. અર્થાત સંતાન અપારમાર્થિક-અતાત્વિક હોવાથી માત્ર ક્ષણપરંપરા જ પારમાર્થિક તરિવરૂપે રહેશે અને સંતાન પાર ' માર્થિક હોય તે પ્રશ્ન છે કે તે સ્થિર (અક્ષણિક) છે કે ક્ષણિક ક્ષણિક હોય ,