________________
वादे यावत्स्फूर्ति वक्तव्यम् ।
[८.२३ઉદ્ધાર કરીને પરના સાધનમાં વિરુદ્ધત્વનું ઉદુભાવન કરે તે સારી રીતે વિજયને પ્રાપ્ત કરે છે એમ કેણ નહિ માને ? વાદીને એ વિજય સર્વશ્રેષ્ઠ છે જેમાં પ્રતિવાદીને પિતાના પક્ષને ત્યાગ કરી વાદીના પક્ષની આરાધના કરવાની ફરજ પડે છે. આ રીતે ત્રીજી કક્ષામાં વાદી પ્રથમ પ્રતિવાદીએ બતાવેલ દુષણને દુષિત ४२ भने पछी तना प्रमाणुने मप्रमाणु ४२.
(टि.) परोदीरितमिति प्रतिवादिना प्ररूपितम् । तदुद्धारे इति स्वसाधने दूषणो.. द्धारे । तदुद्भावनमिति परसाधने विरुद्धतोद्भावनम् ॥२२॥ इति श्रीसाधुपूर्णिमागच्छीयश्रीमदाचार्यगुणचन्द्रसूरि शिष्यपं ज्ञानचन्द्रविरचिते
रत्नाकरावतारिकाटिप्पनकेऽष्टमः परिच्छेदः ॥ प्रन्थानम् ६१, अक्षर २८ ॥ सकलग्रन्थानम् २१०१, अ०९ ॥ ६२०, एवं चतुर्थपञ्चमकक्षादावपि स्वयमेव विचारणीयम् ।।२२।। . ..
૨૦ થી અને પાંચમી કક્ષા વિષે પણ આ જ રીતે પિતાની મેળે વિચારી લેવું જોઈએ.
अथ तत्त्वनिर्णिनीषुवादे कियत्कक्षं वादिप्रतिवादिभ्यां वक्तव्यमिति निर्णेतुमाहुःउमयोस्तत्वनिर्णिनीपुत्वे यावत् तत्त्वनिर्णयं यावत् स्फूर्ति च वाच्यम् ॥२३॥
६१. एकः स्वात्मनि तत्त्वनिणिनीपुः, परश्च परत्र, द्वौ वा परस्परम् , इत्येवं द्वावपि यदा तत्त्वनिर्णिनीपू भवतस्तदा यावता तत्त्वस्य निर्णयो भवति, तावत् ताभ्यां . . स्फूर्ती सत्यां वक्तव्यम् , अनिर्णये वा यावत् स्फूर्ति तावद् वक्तव्यम् ।
હવે તત્વનિર્થિનીષના વાદમાં વાદી પ્રતિવાદીઓએ કેટલી કક્ષા સુધી બોલવું તેને નિર્ણય–
વાદી પ્રતિવાદી બને તનિણિનીષ હોય તો તત્વનો નિર્ણય થાય ત્યાં सुधी भने भूति हाय त्यां सुपी मालमे. २३.
g૧ એક સ્વાત્મનિ તત્વનિર્મિનીષ હોય અને બીજે પરત્ર તત્વનિર્ણિનીષ હોય, અથવા બને પરસ્પર પરત્ર તત્વનિર્થિનીષ હોય એ પ્રમા
જ્યારે બને તવનિણિનીષ હોય ત્યારે ત્યાં સુધી તત્વનો નિર્ણય થાય ત્યાં સુધી સ્કૂતિ પ્રમાણે બોલવું જોઈએ, અથવા નિર્ણય થાય તેમ ન હોય તે જ્યાં સુધી કૃતિ હોય ત્યાં સુધી બેલિવું જોઈએ.
६२. एवं च स्थितमेतत्
स्वं स्वं दर्शनमाश्रित्य सम्यक् साधनदूषणैः । . जिगीषोनिर्णिनीषोर्वा वाद एकः कथा. भवेत् ॥१॥ भङ्गः कथात्रयस्याऽत्र निग्रहस्थाननिर्णयः । श्रीमद्रनाकरग्रन्थाद् धीधनैरवधार्यताम् ॥२॥