________________
૮. ૨૨]
वाद्यबदातत्वनिर्णयः । દૂષણે આપવાથી પ્રૌઢતાની પ્રસિદ્ધિ થાય છે એમ અમારું કહેવું છે. આ વિષ ચના સંગ્રહપ્લેકમાં કહ્યું છે કે, “પરપક્ષનું દૂષણ અને સ્વપક્ષનું સાધન એ અને કાર્યો પ્રતિવાદી એક કે અનેક પ્રયત્નથી કરે.
(૦િ) રમતિ પ્રભાવ હોતું - ६१७. तृतीयकक्षायां तु वादी द्वितीयकक्षास्थितप्रतिवादिप्रदर्शितदूषणमदूषणं कुर्यात् , अप्रमाणयेच्च प्रमाणम् , अनयोरन्यतरस्यैव करणे वादाभासप्रसङ्गात् ।
૧૭ ત્રીજી કક્ષામાં વાદી બીજી કક્ષામાં પ્રતિવાદીએ બતાવેલ દૂષણને અષણ સિદ્ધ કરે, અને પ્રમાણને અપ્રમાણુ સિદ્ધ કરે, આ બન્ને કાર્યોમાંથી 'વાદી કેઈ એક કાર્ય કરે અને બીજું ન કરે તે વાદાભાસને પ્રસંગ આવે. " (૦િ) વૃત્તીત્યાર નથતિ સર્ષણપ્રમાણ ચાર રતિ ચા * प्रमाणमिति पूर्व स्वयमशीकृतम् ।
६१८. उदयनोऽप्याह-"नापि प्रतिपक्षसाधनमनिवर्त्य प्रथमस्य साधनत्वावस्थितिः, शङ्कितप्रतिपक्षत्वादिति, अदूषयंस्तु रक्षितस्वपक्षोऽपि न विजयी, श्लाघ्यस्तु स्याद् , वञ्चितपरप्रहार इव तमप्रहरमाण इति च" इति ।
હ૧૮ ઉદયને પણ કહ્યું છે કે-“પ્રતિપક્ષ (પ્રતિવાદી)ના સાધનનું નિરાકરણ * ર્યા સિવાય (ખંડન કર્યા વિના) વાદીના હેતુની સાધના નિશ્ચિત થતી નથી.
કારણ કે, તેના વિરોધની શંકા ઊભી જ રહે છે. પોતાના પક્ષની રક્ષા કર્યા છતાં પણ જે પરપક્ષને દૂષણ ન આપે તે તે વિજયી બનતા નથી પણ પ્રશંસા પામે છે, અન્યના પ્રહારથી પિતાને રક્ષતા પણ અન્ય ઉપર પ્રહાર નહિ કરતા દ્ધાની જેમ.
१९. न च प्रथम प्रमाणं दूषितत्वात् परित्यज्य परोदीरितं च प्रमाणं दूषयित्वा स्वपक्षसिद्धये प्रमाणान्तरमाद्रियेत, कथाविरामाभावप्रसङ्गादित्युक्तमेव । अत एव स्वसाधनस्य दूषणानुद्धारे परंसाधने विरुद्धत्वोद्भावनेऽपि न जयव्यवस्था, तदुद्वारे तु तदुद्भावनं सुतरा विजयायेति को नाम नानुमन्यते ? । सोऽयं सर्वविजयेभ्यः श्लाघ्यते. विजयो यत्परोऽङ्गीकृतपक्षं परित्याज्य स्वपक्षाराधनं कार्यत इति वादी तृतीयकक्षायां प्रतिवादिप्रदर्शितं दूषणं दूषयेत् पूर्व, प्रमाणं चाप्रमाणयेदिति । .
g૧૯ વળી પ્રતિવાદીએ દુષિત કરેલા પિતાના પ્રથમ પ્રમાણને પરિત્યાગ કરીને તથા પ્રતિવાદીના પ્રમાણને દૂષિત કરીને વાદીએ પિતાના પક્ષની સિદ્ધિ માટે અન્ય પ્રમાણ સ્વીકારવું ન જોઈએ, કારણ કે, તેમ કરવાથી કથાને વિરામ જ થાય નહિ, એ અમે અગાઉ કહી જ ગયા છીએ. એટલા જ માટે પિતાના સાધનના દૂષણને ઉદ્ધાર કર્યા વિના જે વાદી પરના સાધનમાં વિરુદ્ધત્વદેષનું ઉદુભાવન કરે તો પણ તેથી જય પામતું નથી પરંતુ જે સ્વસાધનના દેશોને