________________
૮ ૨૪] वादाङ्गनियमनिवेदनम।
११९ | g૧ પરત્ર તત્વનિર્ણિનીષ ક્ષાપશમિક જ્ઞાનશાલી વાદી હોય અને જે આ પૂર્વોકત પહેલા, બીજા ત્રીજા અને ચોથા પ્રતિવાદીઓ હોય તે ઉપર જણાવેલ
યુક્તિ મુજબ અનુક્રમે પહેલા (જિગીષ) પ્રતિવાદી સાથે વાદ ચારે અંગવાળે, બીજા-સ્વાત્મનિ તત્વનિર્થિનીષ) પ્રતિવાદી અને ત્રીજા (પરત્રતત્વનિર્ણિનીષ ક્ષાપથમિક જ્ઞાનશાલી) પ્રતિવાદી સાથે વાદ કોઈ વખત બે અંગવાળો અને કઈ વખત ત્રણ અંગવાળે, જ્યારે ચોથા (પત્ર નવનિર્ણિનીષ કેવલી) પ્રતિવાદી– સાથે વાદ બે અંગવાળો જ હોય છે. મેહહતક દુષ્ટમેહ)ને મહિમા ખરેખર અમર્યાદિત છે, એટલે કેઈ પિતાને તત્ત્વને નિર્ણય થઈ ગયા છે, એમ માની સમગ્ર પદાર્થના પરમાર્થને જેનાર કેવલી ભગવાનમાં પણ તને નિર્ણય ઉત્પન્ન કરવા પ્રયત્ન કરે, એમાં કાંઈ અસંભવ જેવું નથી. પણ કેવલી ભગવાન તે અતિગાઢ દયારૂપ સુધારસના પૂરથી પૂર્ણ અંત:કરણ (હદય)વાળા હોવાથી તેવાને પણ બોધ કરાવે છે. એવું કે નહિ માને ?
परोपकारैकपरायणस्य भगवतः केवलिनः संभवन्त्यपि परत्र तत्त्वनिर्णिनीषा न केवलकलावलोकितसंकलवस्तुतया कृतकृत्ये केवलिनि विलसितुमुत्सहत इति प्रथमादीनां त्रयाणामेवाङ्गनियममाहुः
તુરી પ્રથમ વિનામેવાકા २ परत्र तत्त्वनिर्णिनीपो केवलिनि वादिनि, प्रथम-द्वितीयतृतीयानामेवमिति पूर्ववत् प्रथमस्य चतुरङ्गः, द्वितीय-तृतीययोस्तु द्वयङ्ग एंव वादो भवतीत्यर्थः । ___ "प्रारम्भकापेक्षतया यदेवमङ्गव्यवस्था लभते प्रतिष्ठाम् ।
संचिन्त्य तस्मादमुमादरेण प्रत्यारभेत प्रतिभाप्रगल्भः" ॥१॥१४॥ માત્ર પરોપકારમાં જ તત્પર કેવલી ભગવાનને પત્ર તત્વનિર્ણિનીષ હવા છતાં પણ તેઓ કેવળજ્ઞાનથી સમસ્ત પદાર્થને જોવાથી કૃતકૃત્ય થયેલ કેવલી સાથે વાદ કરવાને તૈયાર હોતા નથી, માટે પ્રથમ ત્રણ પ્રતિવાદીના અંગનું - નિયમન કહેવામાં આવે છે. - ૨ (પરત્ર તત્ત્વનિર્થિનીષ કેવલી) પ્રારંભક વાદી હોય ત્યારે પહેલા, બીજા અને ત્રીજા પ્રત્યારંભકે સાથેના વાદમાં અંગેનું નિયમન યથાગ્ય પહેલાંની
જેમ જાણવું. - ઉર પ્રથમ પ્રતિવાદી (જગીષ) સાથેને વાદ ચાર અંગવાળો, બીજા પ્રતિ
વાદી (સ્વાત્મનિ તરવનિર્ણિનીષ) અને ત્રીજા પ્રતિવાદી (પરત્ર તત્ત્વનિર્થિનીષ ક્ષાપશમિક જ્ઞાનશાલી) સાથે વાદ બે અંગવાળે જ હોય છે. “પ્રારંભકની અપેક્ષાએ આવી (ઉપર જણાવ્યા મુજબની) અંગવ્યવસ્થા પ્રતિષ્ઠા (યશ)ને પ્રાપ્ત કરે છે, તેથી આ અંગવ્યવસ્થાને વિચાર કરીને પ્રતિભાવાન્ બુદ્ધિશાલી આદરપૂર્વક પ્રત્યારંભ (પ્રતિવાદ) કરે છે.
परोपकारकपरायणस्येत्यत्र केवलिनीति प्रतिवादिनि ॥१४॥