Book Title: Ratnakaravatarika Part 03
Author(s): Dalsukh Malvania
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 189
________________ ૨૩૭ ૮. ર૨] ઘાઘવાતાવનિયઃi " વાદીનું દૂષણ થવા સાથે જ પિતાને પ્રૌઢતારૂપ પ્રિયસખી સમન્વિત વિજ' ચશ્રી મળે છે. અર્થાત્ જ્યારે હેતુને વિરુદ્ધ કહ્યું ત્યારે એ સિદ્ધ થયું કે કૃત કને અવિનાભાવ અનિત્ય સાથે જ છે પણ નિત્ય સાથે નથી એથી વાદીને ' શબ્દ નિત્યતાપક્ષ ખંડિત થવા સાથે જ પ્રતિવાદીને શબ્દાનિયતાપક્ષ સિદ્ધ થા, એટલે પ્રતિવાદીને શબ્દની અનિત્યતા સિદ્ધ કરવા માટે જુદે પ્રયત્ન " કરે પડતું નથી, આમ વિરુદ્ધાવનથી વાદીનું ખંડન અને પ્રતિવાદીના - પક્ષની સિદ્ધિ એ બન્ને કાર્યો થાય છે. પણ સ્વપક્ષની સિદ્ધિ માટે હેતુના અસિદ્ધતાદિ દેનું ઉદ્દભાવન કરવામાં આવે ત્યારે નિરાઃ પાદર તરવા (શબ્દ અનિત્ય છે, સત હોવાથી) એ પ્રમાણે અન્ય સાધન(હત)નું ગ્રહણ કરે છે, એટલે તેને કેવલ વિજયશ્રી જ વરે છે, પણ તેની પ્રૌઢતા સિદ્ધ થતી નથી. પરંતુ જે તે અસિદ્ધભાવન જ કરે અને સ્વપક્ષની સિદ્ધિ માટે અન્ય હેતુનું ગ્રહણ ન કરે તે અસિદ્ધતાદિદેષ બતાવવારૂપ માત્ર લાવ્યતા જ પ્રાપ્ત કરે છે પરંતુ ઈષ્ટ એવી વિજ્યશ્રી પ્રાપ્ત કરી શકતા નથી. (दि०) द्वितीयकक्षायामित्यादि । तामिति विजयश्रियम् । तदपीति साधनान्तरमपि । १२. यदुदयनोऽप्युपादिशत्-वादिवचनार्थमवगम्याऽनूद्य दूषयित्वा प्रतिवादी स्वपक्षे स्थापनां प्रयुञ्जीत, अप्रयुञ्जानस्तु दूषितपरपक्षोऽपि न विजयी, ग्लाघ्यस्तु स्यात् मात्मानमरक्षन् परघातीव वीरः" इति । तद्यदीच्छेत् प्रौढतान्वितां विजयश्रियम् , तन्नाऽप्रयत्नोपनतां तयोः प्राणभूतां हेतोविरुद्धतामवधीरयेत् , निपुणतरमन्विष्य सति संभवे तामेव प्रसाधयेत् । न च विरुद्धत्वमुद्भाव्य स्वपक्षसिद्धये साधनान्तरमभिदधीत, व्यर्थत्वस्य प्रसक्तेः । एवं तृतीयकक्षास्थितेन वादिना विरुद्धत्वे परिहते चतुर्थकक्षायामपि प्रतिवादी तत्परिहारोद्धारमेव विदधीत, न तु दूषणान्तरमुद्भाव्य स्वपक्षं साधयेत् , कथाविरामाभावप्रसङ्गात् । नित्यः शब्दः कृतकत्वात् , इत्यादौ हि कृतकत्वस्य विरुद्धत्वमुद्भावयता प्रतिवादिना नियतं तस्यैवाऽनित्यत्वसिद्धौ साधनत्वमध्यवसितम् , अत एव न तदाऽसौ साधनान्तरमारचयति । स चेदयं चतुर्थकक्षायां तत्परिहारोद्धारमनवधारयन् प्रकारान्तरेण परपक्षं प्रतिक्षिपेत् , स्वपक्षं च साधयेत् , तदानी वादिना तद्दूषणे कृते स पुनरन्यथा समर्थयेत् , इत्येवमनवस्था । g૧૨ આ વિષયમાં ઉદયનાચાર્યું પણ કહ્યું છે કે, “વાદીના વચનનો અર્થ જાણીને પછી તેને અનુવાદ કરી તેને દૂષિત કરીને પ્રતિવાદી સ્વપક્ષની સ્થાપના કરે. પણ જે તે પિતાના પક્ષની સ્થાપના (સિદ્ધિ) ન કરે તે વિજયી બનતો નથી, માત્ર સ્લોથ બને છે જેમ કે, પિતાની રક્ષા નહિ કરનાર પરંતુ શત્રુને. હણનાર વીર કહેવાય છે. પણ વિજયી કહેવાતું નથી એટલે જે પ્રતિવાદી ૧. તત્ર-પુત્ર

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242