________________
૨૩૭
૮. ર૨]
ઘાઘવાતાવનિયઃi " વાદીનું દૂષણ થવા સાથે જ પિતાને પ્રૌઢતારૂપ પ્રિયસખી સમન્વિત વિજ' ચશ્રી મળે છે. અર્થાત્ જ્યારે હેતુને વિરુદ્ધ કહ્યું ત્યારે એ સિદ્ધ થયું કે કૃત
કને અવિનાભાવ અનિત્ય સાથે જ છે પણ નિત્ય સાથે નથી એથી વાદીને ' શબ્દ નિત્યતાપક્ષ ખંડિત થવા સાથે જ પ્રતિવાદીને શબ્દાનિયતાપક્ષ સિદ્ધ
થા, એટલે પ્રતિવાદીને શબ્દની અનિત્યતા સિદ્ધ કરવા માટે જુદે પ્રયત્ન " કરે પડતું નથી, આમ વિરુદ્ધાવનથી વાદીનું ખંડન અને પ્રતિવાદીના - પક્ષની સિદ્ધિ એ બન્ને કાર્યો થાય છે. પણ સ્વપક્ષની સિદ્ધિ માટે હેતુના
અસિદ્ધતાદિ દેનું ઉદ્દભાવન કરવામાં આવે ત્યારે નિરાઃ પાદર તરવા (શબ્દ અનિત્ય છે, સત હોવાથી) એ પ્રમાણે અન્ય સાધન(હત)નું ગ્રહણ કરે છે, એટલે તેને કેવલ વિજયશ્રી જ વરે છે, પણ તેની પ્રૌઢતા સિદ્ધ થતી નથી. પરંતુ જે તે અસિદ્ધભાવન જ કરે અને સ્વપક્ષની સિદ્ધિ માટે અન્ય હેતુનું ગ્રહણ ન કરે તે અસિદ્ધતાદિદેષ બતાવવારૂપ માત્ર લાવ્યતા જ પ્રાપ્ત કરે છે પરંતુ ઈષ્ટ એવી વિજ્યશ્રી પ્રાપ્ત કરી શકતા નથી. (दि०) द्वितीयकक्षायामित्यादि । तामिति विजयश्रियम् । तदपीति साधनान्तरमपि ।
१२. यदुदयनोऽप्युपादिशत्-वादिवचनार्थमवगम्याऽनूद्य दूषयित्वा प्रतिवादी स्वपक्षे स्थापनां प्रयुञ्जीत, अप्रयुञ्जानस्तु दूषितपरपक्षोऽपि न विजयी, ग्लाघ्यस्तु स्यात् मात्मानमरक्षन् परघातीव वीरः" इति । तद्यदीच्छेत् प्रौढतान्वितां विजयश्रियम् , तन्नाऽप्रयत्नोपनतां तयोः प्राणभूतां हेतोविरुद्धतामवधीरयेत् , निपुणतरमन्विष्य सति संभवे तामेव प्रसाधयेत् । न च विरुद्धत्वमुद्भाव्य स्वपक्षसिद्धये साधनान्तरमभिदधीत, व्यर्थत्वस्य प्रसक्तेः । एवं तृतीयकक्षास्थितेन वादिना विरुद्धत्वे परिहते चतुर्थकक्षायामपि प्रतिवादी तत्परिहारोद्धारमेव विदधीत, न तु दूषणान्तरमुद्भाव्य स्वपक्षं साधयेत् , कथाविरामाभावप्रसङ्गात् । नित्यः शब्दः कृतकत्वात् , इत्यादौ हि कृतकत्वस्य विरुद्धत्वमुद्भावयता प्रतिवादिना नियतं तस्यैवाऽनित्यत्वसिद्धौ साधनत्वमध्यवसितम् , अत एव न तदाऽसौ साधनान्तरमारचयति । स चेदयं चतुर्थकक्षायां तत्परिहारोद्धारमनवधारयन् प्रकारान्तरेण परपक्षं प्रतिक्षिपेत् , स्वपक्षं च साधयेत् , तदानी वादिना तद्दूषणे कृते स पुनरन्यथा समर्थयेत् , इत्येवमनवस्था ।
g૧૨ આ વિષયમાં ઉદયનાચાર્યું પણ કહ્યું છે કે, “વાદીના વચનનો અર્થ જાણીને પછી તેને અનુવાદ કરી તેને દૂષિત કરીને પ્રતિવાદી સ્વપક્ષની સ્થાપના કરે. પણ જે તે પિતાના પક્ષની સ્થાપના (સિદ્ધિ) ન કરે તે વિજયી બનતો નથી, માત્ર સ્લોથ બને છે જેમ કે, પિતાની રક્ષા નહિ કરનાર પરંતુ શત્રુને. હણનાર વીર કહેવાય છે. પણ વિજયી કહેવાતું નથી એટલે જે પ્રતિવાદી
૧. તત્ર-પુત્ર