________________
११३३
८. २२].... .. वाद्यवदातत्वनिर्णयः।
अथ यत्रानभ्यासदंशायां परतः प्रामाण्यसिद्धिः, तत्र तत्प्रदर्शनीयमेवेति चेत्, यदि न प्रदर्श्यते किं स्यात् ।। ननूक्तमेव-संदेहात् प्रारब्धासिद्धिः, इति चेत् तहि यथा सदपि ... सामर्थ्यमप्रदर्शितं न प्रतिवादिना प्रतीयते, तद्वत् संदेहोऽपि प्रतिवादिगतोऽप्रदर्शितः
कथं वादिना प्रतीयेत ? । स्वबुद्धयोत्प्रेक्ष्यत इति चेत् , इतरेणापि यदि तत्सामर्थ्य स्वबुद्धचवोत्प्रेक्येत, तदा किं खूणं स्यात् ? । अथ वादिनः साधनसमर्थनशक्किं परी. क्षितुं न तदुत्प्रेक्ष्यते, तर्हि प्रतिवादिनो दूषणशक्तिं परीक्षितुमितरेणापि न संदेहः स्वय. . मुत्प्रेक्ष्यते । अथ द्वितीयकक्षायां दूषणान्तरवत् संदेहमपि प्रदर्शयन् स्फोरयत्येव दूषण. शक्ति प्रतिवादी, इति चेत् तहिं वाद्यपि तृतीयकक्षायां दूषणान्तरवत् संदेहमपि
व्यपोहमानः किं न समर्थनशक्ति व्यक्तीकरोति । किञ्च, केनचित् प्रकारेण सामर्थ्य...... प्रदर्शनात् कस्यचित् संदेहस्यापोहेऽपि तस्य प्रकारान्तरेण संभवतोऽनपोहे कथं प्रारब्ध
सिद्धिः !, विप्रतिपत्तेरिव संदेहस्यापि ह्यपरिमिताः प्रकाराः, इति कियन्तस्ते स्वयमेवाशङ्ग्याऽऽशय शक्याः पराकर्तुम् ? । न च प्रदर्शितेऽपि सामर्थ्य स्वपक्षकपक्षपातिनोऽस्य विश्रम्भः संभवति, येन प्रारब्धमवबुध्येत । दृश्यन्ते हि साधनमिव तत्समर्थनमपि कदर्थयन्तः प्रतिवादिनः, इति साधनमभिधाय सामर्थ्यांप्रदर्शनेऽपि दोषाभावात् स्थितमेतदकरणे न गुणो न दोष इति ।
શંકા–પરંતુ અભ્યાસદશામાં જ્યાં પ્રામાણ્યની પરતઃ સિદ્ધિ હોય છે, त्यां तो सामथ्य वनसन ? . . समाधान - ५ सामथ्यनु प्रहशन न ४शये तो श थाय ? - શંકાતે વિષે તે અમે કહી જ દીધું છે કે, સંદેહ રહેતું હોવાથી આરંભેલ કાર્યની સિદ્ધિ ન થાય. . - સમાધાન– તે પછી જેમ હેતુનું સામર્થ્ય હોવા છતાં પણ જે પ્રદર્શિત કરવામાં આવ્યું ન હોય તે પ્રતિવાદી તેને જાણી શકતું નથી તેમ પ્રતિવાદીના મનમાં રહેલ સંદેહ પણ તેના પ્રદર્શન વિના વાદી કઈ રીતે જાણી શકે?
શંકા– પ્રતિવાદીમાં રહેલ સંદેહની વાદીએ પિતાની બુદ્ધિથી કલ્પના કરવી જોઈએ.
સમાધાન– તે પછી તે જ રીતે હેતુમાં રહેલી સામર્થ્યની પણ પ્રતિવાદી . પિતાની બુદ્ધિથી કલ્પના કરી લે છે તેમાં શું ખોટું છે ?
શકા- વાદીની હેતુને સમર્થન કરવાની શક્તિની પરીક્ષા કરવા માટે 'સ્વયં પ્રતિવાદી હેતુના સામર્થ્યની કલ્પના કરતો નથી. .
સમાધાન તે પછી પ્રતિવાદીની દૃષણ શક્તિની પરીક્ષા કરવા માટે સ્વયં વાદી પણ તેના સંદેહની કલ્પના કરતા નથી એમ અમે કહીશું. *