________________
वाद्यवदातत्वनिर्णयः।
[૮. રરશંકા– બીજી કક્ષામાં પ્રતિવાદી બીજા દૂષણોની જેમ સંદેહને પણ પ્રગટ કરીને પિતાની દુષણશક્તિ પ્રકટ કરે જ છે.
સમાધાન–તે પછી વાદી પણ ત્રીજી કક્ષામાં બીજો દાની જેમ સંદેહનું પણ નિરાકરણ કરીને શું પિતાની સમર્થન શક્તિ પ્રગટ નથી કરતે ?
વળી કઈ એક પ્રકારે સામર્થ્ય બતાવવાથી કોઈ એક પ્રકારને સંદેહ દૂર થાય છતાં બીજા પ્રકારે થતા સંદેહનું તે નિરાકરણ થતું નથી તે આરંભેલ કાર્યની સિદ્ધિ કઈ રીતે થશે ? કારણ કે, વિપ્રતિપત્તિ- વિવાદની જેમ સંદેહના પણ અપરિમિત પ્રકારો સંભવે છે તે પિતાની જ મેળે પુનઃ પુનઃ શંકાઓ ઉઠાવીને એવી કેટલી શંકાઓનું નિવારણ કરી શકાય ? અને વળી, સામર્થ્ય બતાવવા છતાં જેને કેવળ પિતાના જ પક્ષને આગ્રહ છે, એવા પ્રતિવાદીને વિશ્વાસ તે સંભવતો જ નથી તે પછી એ આરંભેલ કાર્યને કેવી રીતે જાણશે? કારણ કે, સાધન(હેત)ની જેમ હેતુના સમર્થનનું પણ કદર્થન અર્થાત ખંડન કરનાર પ્રતિવાદીઓને તે નથી એટલે, સાધન ( હેત) કહ્યા પછી તેનું સમર્થન કર્યું ન હોય તે પણ દોષ નથી. માટે એ નક્કી થયું કે સમર્થન કરવામાં ન આવે તે ગુણ નથી તેમ દોષ પણ નથી.
(૦િ) અથ વાઢિા તિિત સામર્થ રેનવિધિયારા તતિ સરય ! अस्येति प्रतिवादिनः । एतदकरणे इति सामर्थ्य प्रदर्शनाविधाने । . करणे तु यदेव संदेहस्य विवादस्य वा भवेदास्पदम् , तस्यैवोद्धारं कुर्वाण: समलं क्रियते प्रौढतागुणेन, यदुद्धरेत् तत्संदिग्धमेव विवादापन्नमेव चोद्धरेदित्येवमवधायेते, न तु यावत् संदिग्धं विवादापन्नं वा तावत् सर्वमुद्धरेदेव; असंख्याता हि सन्देहविवादयोर्भेदाः, कस्तान कास्न्येन ज्ञातुं निराकर्तुं वा शक्नुयात् ।। इति यावत्तेभ्यः प्रसिद्धिः प्रतिभा वा भगवती प्रदर्शयति, तावदुद्धरणीयम् , तदधिकोद्धारकरणे तु कद
र्थ्यते सिद्धसाधनाभिधानादिदोषेण-सिद्धमपि साधयंश्च कदा नामायं वावदूको विरमेदिति सत्यं व्याकुलाः स्मः, एकेन प्रमाणेन समर्थितस्यापि हेतोः पुनः समर्थनाय प्रमाणान्तरोपन्यासप्रसङ्गात् , साध्यादेरप्येवम् , इति न काञ्चिदमुष्य सीमानमालोकयामः । तेन सिद्धस्य समर्थनमनर्थकत्वाद् न कर्तव्यम् । 'सिद्धसाध्यसमुच्चारणे सिद्धं साध्यायोपदिश्यते' इति न्यायात् साध्यसिद्धये त्वभिधानमत्यावश्यमुपेयम् , अपरथा ह्यसिद्धमसिद्धेन साधयतः किं नाम न सिद्धयेत् ।। यत्र तु सिद्धत्वेनोपन्यस्तस्यापि सिद्धत्वं संदिग्धं विवादाधिरूढं वा भवेत् , तत्र तत्समर्थनं सार्थकमेव । ततः स्थितमेतद् • यो यत् सिद्धमभ्युपैति, तं प्रति न तत्साधनीयमिति ।
પરંતુ સમર્થન કરે તે- જે કંઈ સંદેહ કે વિવાદને વિષય હોય તેને જ ઉદ્ધાર-પરિહાર કરીને વાદી પ્રૌઢતા ગુણથી સુશોભિત થાય છે. એટલે કે વાદી જેને ઉદ્ધાર કરે છે તે સંદિગ્ધ જ હોય છે અગર વિવાદાપન જ હોય છે એવું