Book Title: Ratnakaravatarika Part 03
Author(s): Dalsukh Malvania
Publisher: L D Indology Ahmedabad
View full book text
________________
वाद्यवदातत्वनिर्णयः ।
८. २२ ]
(पं०) समानाधिकरणतायां गम्यम् । तस्येति अनित्यत्वस्य ।
શું
तदनुविधेयस्यानित्यत्वस्येत्यतोऽग्रे यत इति
· (टि०) नेयार्थमिति नेयो व्युत्पत्त्यादिवलात्कारेण प्रस्तुतमर्थ प्रापयितव्योऽर्थो यत्र वाक्ये तन्नेयार्थम् । असाविति हेतुः । घातक इति अगमक इति पदं न समर्थम्, घातकस्य सर्वथा घातकस्वरूपत्वाद् न केवलागमकरूपत्वम् । पृथगित्यादि । तस्येति अनित्यत्वस्य ।
प्रतिवादिना तु स्वस्यानुषङ्गिक श्लाध्यत्वसिद्धये तत् प्रकाश्य साधनदूषणे यत्नवता भाव्यम्, न तु तावतैव स्वात्मनि विजयश्रीपरिरम्भः संभावनीयः । प्रकटिततीर्थान्त - रीयकलङ्कोऽकलङ्कोऽपि प्राह-वादन्याये दोषमात्रेण यदि पराजयप्राप्तिः पुनरुक्तदच्छ्रुतिदुष्टार्थदुष्टकल्पनादुष्टादयोऽलङ्कारदोषाः पराजयाय कल्पेरन्निति ।
પર`તુ પ્રતિવાદીએ તે પ્રાસગિક શ્લાઘા—યશને માટે તે તે અર્થાન્તરાદિ દેષા જણાવીને પેાતાના સાધનણુ વચનમાં પ્રયત્નશીલ થવુ જોઈએ પરંતુ અર્થાન્તરાદિ દોષો જણાવવા માત્રથી પેાતાના જયની કલ્પના કરતાં ઉપરાત વિષયમાં પરતીથિ કાના કલ કે-દોષને પ્રકટ કરનાર અકલ'કે (દિગમ્બરાચાર્ય ) પણ વાદન્યાય'માં કહ્યુ છે કે-દોષદ્ધાવન માત્રથી જ જો સામાને પરાજય થતા હાય તા પુનરુક્તિની જેમ શ્રુતિવ્રુષ્ટ, અદૃષ્ટ, કલ્પનાદુષ્ટ વિગેરે અલકારના દોષો પણ પરાજય માટે કલ્પવા જોઈએ.
(पं०) दोषमात्रेण यदि पराजयप्राप्तिरित्यतोऽमे तदिति शेषः । पराजयाय कल्पेरन्निति न तु तथेति ज्ञातव्यम् ।
(टि०) तावतैवेति परोपन्यस्तपक्षे साधनदूषण प्रकाशनेन, किन्तु वादपक्षे प्रेतिपक्षिदर्शिताः सर्वेऽपि दोषाः प्रयत्नेन वर्जनीयाः, ततो जयवान् ।
१९ ननु वादी साधनमभिधाय कण्टकोद्धारं कुर्वीत वा न वा ?, कामचार इत्याचक्ष्महे । तत्राऽकरणे तावद् न गुणो न दोषः । तथाहि - स्वप्रौढेर प्रदर्शनाद् न गुणः, परानुद्भावितस्यैव दूषणस्यानुद्धाराच्च न दोषः उद्भावितं हि दूषणमनुद्धरन् दुष्येत ।
૬ ૯ શકાવાદી સ્વપક્ષની સિદ્ધિ માટે હેતુ કહીને તેમાંથી કટકેાદ્ધાર (પ્રતિવાદીની શંકાએ કલ્પી તેનું નિરાકરણ કરવારૂપ) કરે કે ન કરે ?
સમાધાન—તે તે વાઢીની ઇચ્છાને આધીન છે, કારણ કે, હેતુમાંથી કંટકशअन उद्धार न अरे तो वाहीने गुणु (शयहो ) हे होष (नुशान ) थतां नथी. તે આ પ્રમાણે કટકાહાર ન કરવાથી પેાતાની પ્રતિભાનું પ્રદર્શન થયુ' નહિ મારું ગુણ (કાયદો) થયા નહિ, તેમ પ્રતિવાદીએ જેનું ઉદ્ઘાવન જ ન કર્યું હોય मेवा होषोनो उद्धार (निरसन ) न ४२वाथी अर्ध दोष (नुशान) पशु नथी. પરંતુ પ્રતિવાદીએ ઉદ્ઘાવન કરેલ દોષાને જો ઉદ્ધાર ન કરે તે તે અવશ્ય દૃષિત
थाय छे.
१ वादपक्षे क्षिप्रद - इति प्रतौ ।

Page Navigation
1 ... 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242