________________
स्त्रीमुक्तिद्वेषिणां दिगम्बराणां खण्डनम् ।
९ ११ अर्थ दिपटाः प्रकटयन्ति - भवत्वेतादृशस्वरूपो मोक्षः, स तूपात्तस्त्रीशरीरस्यात्मन इति न मृष्यामहे । न खलु स्त्रियो मुक्तिभाजो भवन्ति । तथा च प्रभाचन्द्रः - स्त्रीणां न मोक्षः, पुरुपेभ्यो हीनत्वाद्, नपुंसकादिवदिति ।
$ १२ अत्र ब्रूमः - सामान्येनात्र धर्मित्वेनोपत्ताः स्त्रियः, विवादास्पदीभूता वा । प्राचि पक्षे पक्षैकदेशे सिद्धसाध्यता, असंख्यात वर्षायुष्कदुष्षमा दिकालोत्पन्नतिरश्चीदेव्यभव्यादिस्त्रीणां भूयसीनामस्माभिरपि मोक्षाभावस्याभिधानात् । द्वितीये तु न्यूनता पक्षस्य, विवादास्पदीमूतेति विशेषणं विना नियतस्त्रीलाभाभावात् ; प्रकरणादेव तल्लाभे पक्षोपादानमपि तत एवं कार्य न स्यात्, तथाऽप्युपादाने नियतस्यैव तस्योपादानमवदातम् यथा धानुष्कस्य नियतस्यैव लक्ष्यस्योपदर्शनमिति ।
દિગમ્બર જૈન--સમસ્ત (આઠે) કર્મીના નાશથી આત્યન્તિક અનવધિક અને નૈસિર્ગક સુખના સવેદનરૂપ મેક્ષ ભલે હૈ।, પરંતુ ‘સ્ત્રી શરીરને ધારણ કરનાર આત્મા પણ મેક્ષ પ્રાપ્ત કરી શકે છે તમારું આ કથન અમેને માન્ય નથી, કારણ કે સ્ત્રીએ મેને પામતી જ નથી. તે અંગે પ્રભાચંદ્રનું કથન આ પ્રમાણે છે. સ્ત્રીઓને મેાક્ષ નથી, પુરુષોથી હીન હોવાથી, નપુંસકાદિની જેમ.
७.५६.
९३
$૧૨ શ્વેતામ્બર જૈન-આના ઉત્તર હવે અમે આપીએ છીએ. ઉપર્યુક્ત અનુમાનમાં પ્રશ્ન એ છે કે તમાએ સ્ત્રીમાત્રને ધર્મી તરીકે ગ્રહણ કરી છે કે અમુક વિવાદાસ્પદ સ્ત્રીઓને ! પહેલા પક્ષમાં પક્ષકદેશમાં સિદ્ધસાપ્યતા દોષ છે, अणु ! दुष्षभादि असमां उत्पन्न थयेली, तिय यिनी, हेवी थे।, भने अलવ્યાદિ ઘણી સ્ત્રીએને મેાક્ષ નથી એમ અમે પણ કહીએ છીએ. ખીજા પક્ષમાં ‘અમુક વિવાદાસ્પદ’વિશેષણ વિના `નિયત સ્ત્રીની ઉપલબ્ધિ થતી નથી માટે પક્ષમાં ન્યૂનતા દોષ છે.
શિખર જૈન—પ્રકરણથી નિયત સ્ત્રીની ઉપલબ્ધિ થઈ જશે.
શ્વેતામ્બર જૈન--તે એ જ ન્યાયે પક્ષનું ઉ પાદાન (ગ્રહણ) પણ પ્રકરણથી થઈ જશે માટે પક્ષનું ઉપાદાન પણ કરવું ન જોઈ એ, છતાં પણ પક્ષનું ઉપાદાન આવશ્યક હાય તે ધનુર્ધારી પુરુષના નિયત લક્ષ્યની જેમ નિયત સ્ત્રીનું પણુ ઉપદર્શીન કરવુ તે નિર્દોષ છે.
( पं० ) तत एव कार्य न स्यादित्यत्र तत एवेति प्रकरणादेव । यथा धानुष्कस्य नियतस्यैवेत्यत्र कर्तृषष्ठी ।
(टि.) भवत्वेतादृशेत्यादि । स इति मोक्षः । तल्लाभे इति नियतस्त्रीला । ततः पवेति प्रकरणादेव । तस्येति पक्षस्य ।
$ १३ हेतुकृतः पुरुषापकर्षोऽपि योषितां कुतस्त्यः किं सम्यग्दर्शनादिरत्नत्रयाभावेन, विशिष्ट सामर्थ्यासत्त्वेन पुरुषानभिवन्द्यत्वेन, स्मारणाद्यकर्तृत्वेन, अमहर्द्धिकत्वेन, मायादिप्रकर्षवत्त्वेन वा । प्राचि प्रकारे कुतः स्त्रीणां रत्नत्रयाभावः ? |