________________
९६
स्त्रीमुक्तिद्वेषिणां दिगम्वराणां खण्डनम् ।
[ ૭.
પણ તુચ્છ
તેઓ
પુરુષો પણ સ્ત્રીઓથી થતા પરાભવને પામતા જોવાય છે, એટલે તે સત્ત્વવાળા હોવાથી સિદ્ધિ-મુક્તિના કારણભૂત તથાપ્રકારની શક્તિ કઈ રીતે ધરાવશે ? એટલે તેવા પુરુષોમાં શરીરસામર્થ્ય ન હોવા છતાં પણ મેાક્ષના કારણરૂપ સામર્થ્ય (શક્તિ) ધરાવે છે તેમાં જેમ કશે વિરેધ નથી. તેમ સ્ત્રીએ પાસે વસ્તુ હાય છતાં પણ તેઓ મેાક્ષ પામે એમાં કશે વિરોધ નથી. ( पं० ) तदपि संयमप्रतिपालनार्थमेवेत्यादि सूरिः ||५७|| इति सप्तमपरिच्छेदः ॥
(ટિ) તરૂપતિ વસવિ !
!
गृहिणः कुतो न मोक्ष इति चेद्, ममत्वसद्भावात् । न हि गृही वस्त्रे ममत्वरहितः, ममत्वमेव च परिग्रहः सति हि ममत्वे नग्नोऽपि परिग्रहवान् भवति, शरीरेऽपि तद्भावात् । आर्थिकायाश्च ममत्वाभावादुपसर्गाद्यासक्तमिवाम्बरम परिग्रहः, न हि यतेरपि ग्रामं गृहं वनं वा प्रतिवसतोऽममत्वादन्यच्छरणमस्ति । न च निगृहीतात्मनां महात्मनां कासाञ्चित् कचिदपि मूर्च्छास्ति ? तथाहि"निर्वाणश्रीप्रभवपरमप्रीतितीवस्पृहाणां
मूर्च्छा तासां कथमिव भवेत् कापि संसारभागे ! | भोगे रोगे रहसि सजने सज्जने दुर्जने वा
यासां स्वान्तं किमपि भजते नैव वैषम्यमुद्राम् " ॥ १ ॥
'उक्तं च——अवि अप्पणो वि देहम्मि नारयन्ति ममाइयं ति" । एतेन मूर्च्छाहेतुत्वेनेत्यपि पक्षः प्रतिक्षिप्तः, शरीरवच्चीवरस्यापि काश्चित् प्रति मूच्छहितुत्वाभावेन परिग्रहरूपत्वाभावात् । तन्न सम्यग्दर्शनादिरत्नत्रयाभावेन स्त्रीणां पुरुषेभ्योऽपकर्षः । દિગંમ્ભર્ -તે પછી વસ્ત્રવાળા ગૃહસ્થાના મેાક્ષ કેમ થતા નથી ?
શ્વેતામ્બર--કારણ કે ગૃહસ્થામાં મમત્વ છે. ગૃહસ્થ વસ્ત્રમાં મમત્વ રહિત હેતા નથી. અને મમત્વ એ જ તે પરિગ્રહ છે, કારણ કે મમત્વ હોય તે નગ્ન પણ પરિગ્રહી કહેવાય છે, કારણ કે મમત્વ શરીરમાં પણ સભવે છે અને સાવી સ્ત્રીઓને તે વસ્ત્રમાં સમત્વ નથી પણ ઉપસર્ગાદિના કારણે તે આવી પડેલુ હોય તેમ તેરા વસ્તુને સ્વીકારે છે. (અર્થાત્ ઉપદ્રવને કારણે આવી પડેલી એડી ઉપર કેાઈ મમત્વ ધરાવતું નથી તેમ સાધ્વી સ્ત્રીને વસ્ત્ર ઉપર મમત્વ હાતુ નથી.) વળી ગામમાં, ઘરમાં કે વનમાં વાસ કરતા યતિ (સાધુ) ને પણ અમમત્વ સિવાય ખીજું (કેાઇ) શરણુ નથી, અર્થાત્ તિ ઘર, ગામ કે વનને પાતાના વાસ તરીકે સ્વીકાર કરે છે, છતાં તે પરિગ્રહ કહેવાતા નથી, કારણ કે તે પ્રત્યે તેમને મમત્વ નથી. એટલે યતિએ વિષે છેવટે જેમાં મમત્વ નથી તે જ ખ ધનનુ કારણુ ખનતુ નથી એમ અમમત્વનું જ શરણ તેમના મેાક્ષસાધનમાં લેવુ પડે છે, તેમ સાધ્વી સ્ત્રી વિષે પણુ વસ્ત્ર સ્વીકારવા છતાં અમમત્વ શા માટે ન