________________
७. ५७ ]: स्त्रीमुक्तिद्वेषिणां दिगम्वराणां खण्डनम्
अल्पश्रुतत्वमपि मुवत्यवाप्याऽनुमितविशिष्टसामर्थ्येषितुषादिभिरेवाऽनैकान्तिक- મિથનુષ્યમેવ |
अनुपस्थाप्यतापाराञ्चितकशून्यत्वेनेत्यप्ययुक्तम् , यतो न तन्निषेधाद् विशिष्टसामर्थ्याभावः प्रतीयते । योग्यतापेक्षों हि चिंत्रः शास्त्रे विशुद्ध्युपदेशः । उक्त च
“લવરનિર્નરહણો વદુરોવિધિ શા |
रोगचिकित्साविधिरिव कस्यापि कथञ्चिदुपकारी" ॥ १ ॥ - સ્ત્રીઓમાં વાદાદિ લબ્ધિ ન હોવાથી વિશિષ્ટ સામર્થ્યનો અભાવ છે, કૌર છે કે જે વ્યક્તિમાં લેક સંબંધી વાદલબ્ધિ, વિક્રિયલબ્ધિ કે ચરણાદિ લબ્ધિ. - ઓના હેતુ રૂપ પણ સંયમરૂપ સામર્થ્ય નથી, તે વ્યક્તિમાં મેલના હેતુભૂત સંયમ
વિશેષરૂપ સામર્થ હોય એવી શ્રદ્ધા બુદ્ધિમાન પુરુષ કરે ? તમારું આ કર્થન પણ સ્તુત્ય નથી, કારણે કે તેમાં વ્યભિચાર છે. માપતુષાંદિ જેમાં વાદાદિ લબ્ધિઓ ન હોવા છતાં પણ તેઓમાં મોક્ષગમનચ્ચે સામર્થની ઉપલબ્ધિ છે. વળી, લબ્ધિઓ સંયમવિશેષને કારણે છે, એવું આગમમાં વચન પણ નથી, કારણે કે આગમમાં તે લબ્ધિઓ કમના ઉદય, ક્ષય, ક્ષપશમ અને ઉપશમને કારણે થાય છે, એમ કહ્યું છે. તે આ પ્રમાણે-“પરિણામના વશથી કર્મના ઉદય, ક્ષય, ક્ષપશમ અને ઉપશમ એ કારણથી ઉત્પન્ન થયેલી અનેક લબ્ધિઓ જીને હોય છે. ચક્રવતી બલદેવ અને વાસુદેવપણાની પ્રાપ્તિ એ પણ લબ્ધિરૂપ છે, અને તેની પ્રાપ્તિ સંયમના કારણે નથી અથવા માને કે તે પ્રાપ્તિ સંયમના કારણે છે, તે પણ પ્રશ્ન એ છે કે શું સ્ત્રીઓમાં સંયમજન્ય સઘળી લબ્ધિઓને અભાવ છે કે નિયત લબ્ધિઓને જ અભાવ છે? આદ્ય પક્ષ યોગ્ય નથી, કારણ કે ચકવર્યાદિ કેટલીક લબ્ધિઓને જ સ્ત્રીઓમાં, પ્રતિષેધ કરેલ - છે, પરંતુ આમપષધિ આદિ ઘણી બધી લબ્ધિઓ સ્ત્રીઓને પણ હોય છે. બીજા પક્ષમાં વ્યભિચાર છે, કારણકે પુરુષોમાં પણ વાદાદિ સર્વલબ્ધિઓને અભાવ હોવા છતાં વિશિષ્ટ સામર્થ્ય તે સ્વીકારાયેલું છે, કારણ કે વાસુદેવ સિવાયનાન જ તેમ જ તીર્થકર કે ચક્રવતી પણ ન હોય એવા સામાન્ય પુરું ષોને પણ મેક્ષ સંભવે છે. માટે વાદદિ લબ્ધિઓના અભાવમાં વિશિષ્ટ સામર્થ્યને અભાવરૂપ તમારે પક્ષ સિદ્ધ થયે નહિ. - સ્ત્રીઓમાં વિશિષ્ટ સોમનાં અભાવનું કારણું અર્થત છે, એમ પણે. તમારે કહેવું નહિ. કારણ કે તેમાં વ્યંભિચારે છે. અલ્પતવાળાં છતાં માપ તુષાદિ મોક્ષ પામ્યા એથી અનુમાન થાય છે કે તેમનામાં વિશિષ્ટ સામર્થ્ય હતું.
અનુપસ્થાપ્ય અને પારાંચિત પ્રાયશ્ચિત્તની સ્ત્રીઓ અધિકારિણી નથી માટે તેઓમાં વિશિષ્ટ સામર્થ્ય નથી એમ પણ કહેવું તેં ઉચિત નથી કારણ કે ઉપરક્ત પ્રાયશ્ચિત્તમા નિષેધ માત્રથી વિશિષ્ટ સામાને અભાવ પ્રતીત થતો નથી, કારણ કે ગ્યતાની અપેક્ષાએ શાસ્ત્રમાં વિર્ણદ્ધિ માટે ભિન્ન ભિન્ન પ્રકારે ઉપદેશ છે, કહ્યું છે કે- રાગ-વ્યાધિની ચિકિત્સાની વિધિની જેમ સંવર એને નિજેરા