________________
- '૭. પ૭], શિપિળાં રાખ્યાં ઇનામ
इति नयतत्त्वालोकालङ्कारे श्रीरत्नप्रभाचार्यविरचितायां । रत्नाकरावतारिकाख्यलघुटीकायां नयात्मस्वरूपनिर्णयो
नाम सप्तमः परिच्छेदः ॥ હર કોઈ મનુષ્ય શ્રીનિર્વાણમક્ષ પામે છે. મેક્ષના સમસ્ત કારણે હોવાથી, પુરુષની જેમ. મોક્ષનું અવિકલ એટલે સંપૂર્ણ કારણ સમ્યગ્દશનાદિ રત્નત્રય છે.
અને તે કારણે સ્ત્રીઓમાં વિદ્યમાન છે જ, એ આ પ્રકરણમાં પહેલાં જ કહી ગયા . 'છીએ (પૃ ૧૧૨ થી ૧૧૬) માટે આ હેતુ અસિદ્ધ નથી. અને આ હેતુ નપુંસકાદિરૂપ
* વિપક્ષથી અત્યંત વ્યાવૃત્ત-(પ્રથફ) છે માટે વિરુદ્ધ કે વ્યભિચારી પણ નથી. ' કેઈ એક સ્ત્રી વ્યક્તિમાં મુક્તિનો અવિકલ કારણે મળી આવતાં હોઈ સ્ત્રી જાતિ
મુક્તિના અવિકલ કારણવાળી છે, કારણ કે સ્ત્રી પ્રવજ્યાની અધિકારિણી છે, પુરુષની જેમ. પ્રસ્તુત હેતુ અસિદ્ધ નથી કારણ કે ગિણિી અને નાના બાળકવાળી સ્ત્રીને દીક્ષા આપવી ક નહિ આ વચનથી સ્ત્રીઓના દીક્ષાના અધિકારનું પ્રતિપાદન થાય છે. કારણ કે વિશેષને નિષેધર શેષના સ્વીકારને આવિનાભાવી છે. અર્થાત્ ગર્ભિણી આદિને દીક્ષાનો નિષેધ કરવામાં આવ્યું તેથી તદતિરિક્ત– તેનાથી ભિન્ન)ને દીક્ષાનું વિધાન સિદ્ધ થાય છે અને વર્તમાનકાળમાં પણ મસ્તકે લેચ કરેલી તથા પિચ્છિકા અને કમડલુ વિગેરે યતિવેશને ધારણ કરનારી સ્ત્રીઓ જેવાય પણ છે. માટે સ્ત્રીઓને પ્રવજ્યાધિકાર કેમ ન સિદ્ધ થાય અને જેથી મુક્તિ પણ ન થાય ? માટે યથકત સ્વરૂપવાળા આત્માને યક્ત સ્વરૂપવાળી સિદ્ધિ મુક્તિ સિદ્ધ થઈ. પ૭
એ પ્રમાણે પ્રમાણનયતત્વાક નામના ગ્રંથમાં શ્રીરત્નપ્રભાચાર્ય મહા; રાજ વિરચિત રત્નાકરાવતારિકા' નામની લઘુટીકામાં “નયાત્મસ્વરૂપ નિર્ણય નામના સાતમા પરિચ્છેદને શ્રીરૈવતાચલ-ચિત્રકૂટાદિ પ્રાચીન (છ) તીર્થોદ્ધા. રક શ્રી. વિજયનીતિસૂરીશ્વરજીના શિષાણુ મુનિ મલયવિજયજીએ સ્વઅભ્યાસ સમયે કરેલ ગુજરભાષાનુવાદ. "
(टि०) तथा मनुष्येत्यादि । तद्वतीति मोक्षयुक्ता। तदधिकारीति प्रवज्याधिकारित्व.. ગણાતુ પણ
(६०) नयनयाभासवादः १, नास्तिकाभिमतभूतचैतन्यनिरासः २, आत्मनः प्रत्यक्षानुमानागमेः स्थापनं ३, बौद्धाभिमतज्ञानलक्षणसन्तानरूपात्मनिरासः ४, चेतनासमवायादात्मनश्चे. तनवं नोपयोगात्मकतयेति वैशेषिकमतनिरासः ५, तदभिमतात्मकूटस्थनित्यतानिरासः ६, . आत्मनः कापिलाभिमताकर्तृत्वनिरासः ५, साक्षाद्भोक्तृत्वस्थापन, न तु प्रतिबिम्वद्वारा ८, आत्मनः
सर्वगतत्वनिरासेन कायप्रमाणतास्थापनं ९, कर्मस्थापनं कर्मग एव च पोद्गलिकस्थापनं च १०, क्रियकान्त-ज्ञान कान्तनिरासेन तदुभयस्य मोक्षाहेतुतास्थापनं ११, आत्मविशेषगुणोच्छेदो मोक्ष इति जडमुकिनिराकरण १२, स्त्रीनिर्वाणस्थापनं १३-इति सप्तमपरिच्छेदवादसंग्रहः एवं त्रयोदश छ।।
(टि०) इति श्रीसाधुपूर्णिमागच्छीयश्रीमदाचार्यश्रीगुणचन्द्रसूरिशिष्यपं.ज्ञानचन्द्रविरचिते रत्ना -
करावतारिकाटिप्पनके सप्तमः परिच्छेदः ॥ प्रन्यानम् ३०६ अ. ९॥ श्रीः ॥