________________
૭૮
चार्वाकाभिमतादृष्टाभावनिरासः। ... [ तत्राऽदृष्टभूतविशेषानुमानेन नामान्तरतिरोहितमदृष्टमेवानुमितिसिद्धं दृष्टम्; इतोऽपिबालशरीरं शरीरान्तरपूर्वकम् , इन्द्रियादिमत्त्वात् , तरुणशरीरवत् । न च प्राचीनभवातीततनुपूर्वकमेवेदम् , तस्य तद्भवावसान एव पटुपवनप्रेरितातितीचिताज्वलनज्वालाकलाप.... प्लुष्टतया भस्मसाद्भावादपान्तरालगतावभावेन तत्पूर्वकत्वानुपपत्तेः । न चाऽशरीरिणो नियतगर्भदेशस्थान प्राप्तिपूर्वकशरीरग्रहो युज्यते, नियामककारणाभावात् । स्वभावस्य तु " नियामकत्वं प्रागेव व्यपास्तम् । ततो यच्छरीरपूर्वकं बालशरीरं तत्कर्ममयमिति ।. .
વળી પ્રશ્ન એ છે કે જે સ્વભાવને કારણે તમે જગન્ની વિચિત્રતા માને છે તે શું છે? સ્વભાવ એટલે શું? (૧) નિહેતુકતા–-હેતુ વિનાની ઉત્પત્તિ થાય છે? (૨) કે સ્વાત્મહેતુકતા–પોતે પિતાથી ઉત્પન્ન થવું તે છે? (૩) વસ્તુ ધમ છે? (૪) કે વસ્તુ વિશેષ છે? (૧) પહેલા પક્ષમાં તે સદાને માટે સત્ત્વ કે અસવને પ્રસંગ આવશે, (અર્થાત જે પદાર્થ નિહેતુક હોય તેની સદાને માટે સત્તા રહેશે અથવા સદૈવ અસત્તા જ રહેશે). (૨) બીજા પક્ષમાં આંભાશયત્વ નામને દોષ આવશે, કારણ કે સ્વયં અવિદ્યમાન પદાર્થ પિતાની ઉત્પત્તિમાં કઈ રીતે હેતુ થઈ શકશે ? (અર્થાત્ જે વસ્તુ સત્તારૂપે હોય જ નહિ તે વસ્તુ શશશૃંગની જેમ કઈ રીતે ઉત્પન્ન થાય ?) અને સ્વયં વિદ્યમાન પદાર્થ તો વિદ્યમાન છે જ તેથી તે ત્પાદ્ય (સ્વજન્ય–પિતાથી ઉત્પન્ન થનાર) કઈ રીતે . થઈ શકે? એટલે કે કઈ પદાર્થ પિતે પિતાની ઉત્પત્તિમાં હેત બની શકતો નથી. (૩) સ્વભાવ વસ્તુ ધર્મ છે એમ કહો તે તે દશ્ય છે? કે અદશ્ય? ટશ્ય ગણે તે ઘટી શકતું નથી, કારણ કે દશ્ય હોય તે ઉપલબ્ધ થવે જોઈએ, પણ આ તે ઉપલબ્ધ થતો નથી માટે બાધિત છે. અદૃશ્ય ગણે તે તે અદૃશ્યની સત્તા કેમ સિદ્ધ કરશે ? અને જે અનુમાનથી અદશ્ય સ્વભાવને નિર્ણય કરવો હિાય તે અદૃષ્ટ કર્મનું જ અનુમાન કરે એમાં જ કલ્યાણ છે. (૪) સ્વભાવ જે વસ્તુ- '.. વિશેષ હોય તે પ્રશ્ન છે કે તે વસ્તવિશેષરૂપ સ્વભાવ ભૂત (પૃથ્યાદિ)થી અતિરિક્ત-ભિન્ન છે? કે ભૂતાતિસ્વરૂપ? ભૂતાતિરિક્ત હોય તો તે મૂર્ત છે? કે . ' અમૃત્ત ? મૂર્ત હોય તે તે દૃશ્ય છે? કે અદશ્ય? દશ્ય હોય તે તે દશ્ય સ્વભાવ અનુપલબ્ધિથી બાધિત છે, અર્થાત્ દશ્ય છતાં ઉપલબ્ધ થતું ન હોવાથી, " બાધિત છે. અદશ્ય કહે તે, સ્વભાવ કહીને અષ્ટનું જ કથન કર્યું છે. અમૂ છે એમ કહે તે પરલોકમાં ગમન કરનાર આત્માથી ભિન્ન એ કર્યો પદાર્થ છે? અર્થાત અષ્ટ-કર્મ જ હોઈ શકે, કારણ કે તેજ આત્મામાં મળી ગયું. છે, જેને લઈને તે પરલોકમાં ગમન કરે છે, અને જ્યારે આત્માથી એ અદષ્ટ :જુદુ પડી જાય છે ત્યારે આત્મા પરલોકમાં ગમન કરતો નથી, એટલે કે સંસારી : ", મટી જઈને મુક્ત બને છે. આથી પણ સ્પષ્ટરૂપે કર્મને નિશ્ચય થયે. વસ્તુ વિશેષરૂપ સ્વભાવ જે ભૂત સ્વરૂપ હોય છે તે તો વિલક્ષણ એવા એક સાથે ' જન્મેલા રાય અને રંકદિ ની ઉત્પત્તિમાં સમાનભાવે જ કારણ છે, તો','' , પછી એ બનેમાં વિલક્ષણતા ક્યાંથી આવી? કારણ સમાન છતાં કાર્યોમાં '