________________
૮૮ સમાવિશેષગુણમુન્નિવા િરિાતા ! [ ૭. ૧૬ प्यते, तत् कुतः प्रतिषिध्यते ? । आगमार्थश्चायमित्थमेव समर्थनीयः, यत एतदर्थानुपातिन्येव स्मृतिरपि विलोक्यते
"सुखमात्यन्तिकं यत्र बुद्धि ग्राह्यमतीन्द्रियम् ।
तं वै मोक्षं विजानीयाद् दुष्प्रापमकृतात्मभिः” ॥१॥ न चायं सुखशब्दो दुःखाभावमात्रे वर्तनीयः, मुख्यसुखवाच्यतायां बाधकाभावात् । न च भवदुदीरितो मोक्षः पुंसामुपादेयतया संमतः, को हि नाम शिला : शकलकल्पमपगतसकलसुखसंवेदनस्पर्शमात्मानमुपपादयितुं यतेत । सोपाधिकसावधिकपरिमितानन्दनिष्यन्दात् स्वर्गादप्यधिकमनवधिकनिरतिशयनैसर्गिकाऽऽनन्दसुन्दरम- .. परिम्लानतत्संवेदनसामर्थ्य चतुर्थ पुरुषार्थमाचक्षते विचक्षणाः । यदि तु जडः पाषाणनिर्विशेष एव तस्यामवस्थायामात्मा भवेत् , तत् कृतमपवर्गेण, संसार एव वरमस्तु; यत्र तावदन्तरान्तराऽपि दुःखकलुषितमपि सुस्वमुपभुज्यते । चिन्त्यतां । तावदिदम्किमल्पसुखानुभवो भव्यः, उत सर्वसुखोच्छेद एव ? ।
વળી શરીરધારી આત્માના સુખ-દુખને નાશ થતો નથી” (પૃ. ૮૫) ઈત્યાદિ કહેલ આગમ પ્રમાણથી પણ બુદ્ધયાદિ ગુણેના ઉછેદરૂપ સિદ્ધિ સિદ્ધ થતી નથી, કારણ કે એ આગમમાં શુભાશુભ અદષ્ટ (કર્મ)ના પરિપાકને કારણે સંસારમાં સંભવતા પરસ્પર સાપેક્ષ એવા પ્રિય-અપ્રિય, સુખ-દુઃખની અપેક્ષાએ . નાશની અપેક્ષાએ નાશની વાત કહેવામાં આવી છે. પરંતુ મેક્ષાવસ્થામાં તે સમસ્ત (આઠે) કર્મના નાશને કારણે નિષ્પન્ન કાતિક અને આત્યંતિકરૂપ કેવળ નિરપેક્ષ) પ્રિય જ માનવામાં આવ્યું છે. તે તેને નિષેધ કઈ રીતે કરી શકાય ? અર્થાત આગમમાં સાપેક્ષ સુખને નિષેધ અભિપ્રેત છે, નિરપેક્ષ સુખને નહિ. આગમના અર્થનું આ રીતે જ સમર્થન કરવું જોઈએ, કારણ કે એ અર્થને અનુસરનારી સ્મૃતિ પણ જોવાય છે. “જ્યાં ઈન્દ્રિયથી પર બુદ્ધિશાા અત્યંત સુખ છે, તે જ મેક્ષ છે એમ જાણે, એ મોક્ષ પાપી આત્માઓથી પ્રાપ્ય નથી.”
ઉપર ટકેલા સ્મૃતિ વચનગત સુખ શબ્દનો અર્થ દુઃખાભાવ નથી, કારણ કે તેને વાચાર્ય મુખ્ય સુખ માનવામાં કઈ બાધક પ્રમાણ નથી. વળી, તમેએ : - કહેલ મેક્ષ પુરુષોને ઉપાદેયરૂપે સંમત પણ નથી, કારણ કે સકલ સુખ સંવેદન - (સુખાનુભવ)ને જેમાં સ્પર્શ પણ નથી એવા પથ્થરના ટુકડા સમાન પિતાના, આત્માને ઘડવા કણ પ્રયત્ન કરે ? ઉપાધિથી યુકત, કાળની અવધિ(મર્યાદા) વાળા, અને પરિમિત આનંદના ઝરણાવાળા સ્વર્ગથી પણ અધિક–અમર્યાદિત. નિરતિશય અને નૈસર્ગિક આનંદથી સુંદર તથા કદી પણ પ્લાન ન થાય તેવું સુખસંવેદનનું સામર્થ્ય જેમાં છે, એને વિચક્ષણ પુરુષો ચતુર્થ પુરુષાર્થ–મક્ષ કહે - છે પરંતુ જે મેક્ષાવસ્થામાં આત્મા પાષાણની જે જડરૂપ જ થઈ જતા હોય : તે એવા ક્ષથી સયું. તેનાથી તે સંસાર સારે, કે જ્યાં વચ્ચે વચ્ચે ભલેને