________________
૭. ૬િ]
રોણોવાયત્તત્ત स्त्रीभक्ष्यभोगज्ञो न ज्ञानात् सुखितो भवेत्' इति तु न युक्तम् । यतः सम्यग्
ज्ञानकारणैकान्तवादिनामयमुपालम्भो न पुनरस्माकम् , . सम्यग्ज्ञानक्रिययोरुभयोरपि .. परस्परापेक्षयोः कारणत्वस्वीकारात् । न च नितम्बिनीमोदकादिगोचरायां प्रवृत्ती
तद्विज्ञानं सर्वथा नास्त्येव, यतः क्रियाया एव तत्कारणता कल्प्येत । तद्गोचरविज्ञानसनाथैव तत्र प्रवृत्तिः प्रीतिपरम्परोत्पादनप्रत्यला; अन्यथोन्मत्तमूच्छितादेरपि प्रौढप्रेमपरायणप्रणयिनीनिविडालेपक्रियाऽपि तदुत्पादाय किं न स्यात् ? । अथासौं क्रियैव तत्त्वतो न भवति , सैव हि क्रिया तात्त्विकी या स्वकीयकार्याऽव्यभिचारिणी; हन्त ! तर्हि तदेव तात्त्विकं ज्ञानं यत् स्वकीयकार्याव्यभिचारीति कथं स्त्रीभक्ष्यभोगज्ञ इत्युपालम्भः शोभेत ? । ततः कार्यमर्जयन्ती यथा निश्चयनयेन क्रिया क्रियोच्यते, तथा ज्ञानमपि; इति कचिद् व्यभिचाराभावाद् द्वयमेवैतत् फलोत्पत्तिकारणमनुगुणमिति ।
આ વિષયમાં અમારું કથન નીચે પ્રમાણે છે–સમ્યગુજ્ઞાન જ ફલ પ્રાપ્ત કરવાને સમર્થ છે. ઈત્યાદિ એકાન્ત જ્ઞાનવાદીનું કથન “સ્ત્રી અને ભજ્યના ભેગને જાણનાર માત્ર તેના જ્ઞાનથી સુખી થતો નથી ઈત્યાદિ કથન દ્વારા કિયાવાદીએ ખંડન કરેલ છે, માટે તે જ્ઞાનવાદીનું કથન ઉપેક્ષા કરવાલાયક જ છે, એટલે સમ્યફ ક્રિયાથી ચુકત હોય એવું જ સમ્યજ્ઞાન ફલસિદ્ધિનું કારણ છે, એમ માનવું જોઈએ. આમ એકાત જ્ઞાનપક્ષ હિતકારી નથી. , તેવી જ રીતે એકાન્ત ક્રિયાપક્ષ પણ ભ્રાત જ છે. “સ્ત્રી અને ભક્ષ્યના ભેગને જાણનાર માત્ર તેના જ્ઞાનથી સુખી થતા નથી ઇત્યાદિ કથન તે યુક્તિયુક્ત નથી, કારણ કે તમેએ આપેલ એ ઉપાલંભ સમ્યજ્ઞાનને જ એકાન્ત કારણ માનનારને ઘટે છે, પરંતુ અમેને ઘટતું નથી. અમે જૈનો તે પરસ્પર સાપેક્ષ સમ્યગુજ્ઞાન અને સમ્યફક્રિયા ઉભયને કારણ તરીકે માનીએ છીએ પરંતુ સ્વતંત્ર કોઈ એકને ફલપ્રાપ્તિમાં કારણ માનતા નથી) અને સ્ત્રી તથા લાડુ વગેરે વિષયક . પ્રવૃત્તિ-(ક્રિયા)માં તેનું જ્ઞાન સર્વથા નથી જ એવું નથી કે જેથી ક્રિયા જ ફલના કારણરૂપે કપાય..
સ્ત્રી અને લાડ વિષયક જ્ઞાનયુક્ત પ્રવૃત્તિ જ તે વિષે પ્રીતિપરંપરાને ઉત્પન્ન કરવામાં સમર્થ છે. જ્ઞાન વિનાની પણ પ્રવૃત્તિ પ્રીતિ ઉત્પન્ન કરવા સમર્થ હોય તે ઉન્મત્ત કે મૂરિજીત પુરુષને અતિશય પ્રેમવાળી સ્ત્રી જ્યારે ગાઢ આલિંગન ક્રિયા કરે છે ત્યારે પ્રીતિપરંપરા કેમ ઉત્પન્ન થતી નથી ? (અર્થાત્ તમારા મતે પ્રીતિ ઉત્પન્ન થવી જોઈએ, પરંતુ ઉત્પન્ન થતી નથી.)
કિયાવાદી–ઉપર્યુક્ત આલિંગનરૂપ કિયા જ નથી, કારણ કે તાવિક ક્રિયા તે તે જ છે કે જે પિતાના કાર્ય (ફલ) સાથે આવ્યભિચારી હોય. એટલે કે જે
અવશ્ય ફલજનક હોય. . જેન–અરે ! તે પછી તે જ તાવિક જ્ઞાન છે કે જે પિતાના કાર્ય સાથે અવ્યભિચારી હોય, એમ કેમ ન માનવું ? એટલે “સ્ત્રી અને ભણ્યના ભેગને