________________
७.५६] आत्मविशेपगुणोच्छेदरूपमुक्तिवादिनां वैशेषिकाणां पूर्वपक्षः । ८५
[બુદ્ધયાદિ નવ ગુણોના ઉચ્છેદરૂપ મેશને માનનાર નિયાયિક સ્વપક્ષને સ્થાપન કરવાપૂર્વક જૈનેને માન્ય મોક્ષ સ્વરૂપનું ખંડન નીચે પ્રમાણે કરે છે. ભલે, મુક્તિ જ્ઞાન અને ક્રિયાથી થાય પણ તે “આત્માના બુદ્ધયાદિ નવ વિશેષ ગુણોના અત્યંત ઉચ્છેદરૂપ જ મુકિત થાય છે, એમ સ્વીકારવું જોઈએ, પરંતુ સમસ્ત કર્મના ક્ષયરૂપ નહિ અને તે માટે અનુમાન પ્રવેગ આ પ્રમાણે – આત્માના નવે વિશેષ ગુણેને સંતાનને અત્યંત ઉચ્છેદ થાય છે, સંતાન હોવાથી, જે જે સંતાન હોય તે તે અત્યંત ઉચ્છેદને પામે છે. જેમકે પ્રદીપ સંતાન. આત્માના નવ વિશેષ ગુણોને સંતાન પણ સંતાનરૂપ છે, માટે અત્યંત ઉચ્છેદને પામે છે.
વેદાન્ત વાક્યો પણ આવી જ મુક્તિનું સમર્થન કરે છે તે આ પ્રમાણે-“શરીર ધારી આત્માના સુખ-દુઃખને નાશ થતો નથી, શરીર રહિત આત્માને સુખ દુખ સ્પર્શ કરતા નથી. વળી, કહ્યું પણ છે કે, (૧) “જ્યાં સુધી વાસનાદિ સમસ્ત આત્મગુણને ઉછેદ-મૂળમાંથી નાશ ન થાય ત્યાં સુધી દુઃખને અત્યંત નાશ પણ થતું નથી. (૨) દુઃખની ઉત્પત્તિ ધર્મ અને અધર્મના કારણે છે. (અર્થાત સુખની ઉત્પત્તિ ધર્મથી અને દુઃખની ઉત્પત્તિ અધર્મથી થાય છે) એટલે ધર્મ તથા અધમ એ બનને સંસાર પ્રાસાદના મૂળભૂત થાંભલા છે. (૩) ધર્મ અને અધર્મ” એ ઉભયને અત્યંત નાશ થવાથી તેના કાર્યરૂપ શરીરાદિને પણ ઉપદ્રવ થતું નથી, અને તેથી આત્માને સુખ-દુઃખ પણ થતાં નથી, એટલે આત્મા મુક્ત કહેવાય છે. (૪) ઈછા, દ્વેષ, પ્રયત્ન અને આદિ પદથી ભાવનાદિ ગુણ સ્થૂલ શરીરમાં બંધન (ફાંસલા) રૂપ છે, અને જે આત્માનું સ્કૂલ શરીર જ નષ્ટ થઈ ગયું છે, તે તે પછી તે ગુણોથી પણ જોડાતું નથી, (૫) તેથી એ પ્રકારે આત્માના બુદ્ધયાદિ નવ ગુણોને મૂળમાંથી જે દવસ-નાશ થ તે મોક્ષ છે, એ સિદ્ધ થયું (૬) શંકાતે મુક્તાવસ્થામાં આત્મા કે શેષ રહે છે? સમાધાન–સમસ્ત ગુણોથી રહિત એ એ આત્મા પોતાના સ્વરૂપમાં જ પ્રતિષ્ઠિત બને છે. (૭) તેથી કામ ક્રોધ, મદ, ગર્વ, લોભ અને દંભરૂપ છ ઊર્મિઓથી રહિત, અને સંસારના બન્શનને કારણે આવી પડતા દુખ અને કલેશાદિથી અદૂષિત એ આત્માનું સ્વરૂપ છે, એમ બુદ્ધિશાળી પુરુષે કહે છે.
મતાંતરથી છ ઉમિઓ-સુધા અને પિપાસા (ભૂખ અને તરસ)એ પ્રાણની, શોક અને મૂઢતા બે મનની તથા જરા અને મૃત્યુ બે શરીરની આ છ ઊર્મિઓ (પીડા)થી રહિત આત્મા શિવ મુક્તાત્મા કે મહાદેવ કહેવાય છે. એ પ્રમાણે પુરાણમાં કહેલ છે.
() “કારી” ત્યાદિના વારાદા વાર્થે મોજાયતનવધનમિતિ મોતને बन्धनं कारणं यस्येति विग्रहः । ध्वंसस्य इति गुणानाम् । अपवर्ग इति आत्मनः। नन्वित्यादि परः । स्वरूपैकप्रतिष्ठान इत्यादि वैशेपिकः ।
(f) અ અવતરિયા તાળતિ ચાવાળવા 7 શું છે રૂરિ . एवार्थे । वा इति एवार्थे । धर्माधर्मेति । ताविति धर्माधर्मों । तदुच्छेदे इति धर्माधर्म• योरुन्मूलने । तत्कार्येति धर्माधर्मकार्यशरीरेन्द्रियैरनुपद्रवात् । इच्छाद्वेपेति तैर्वासनादिभिरात्म