________________
૭. દ]
જોશોપચત્ત पादानेनैव तस्याक्षिप्तत्वात् , द्वयोरप्यनयोः सहचरत्वात् । सम्यग्ज्ञानस्य क्रियातः पृथगुपादानाद् या क्रिया सम्यगज्ञानपूर्विका सैव तत्कारणम्, न पुनर्मिथ्यात्वमलपटलावलुप्तविवेकविकलानां मिथ्याज्ञानपूर्विका कन्दफलमूलशैवालकवलनादिका ।
Sર શંકા–“(વચનશાનયાત્રા મોક્ષમા)–“સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચરિત્ર એ ક્ષમાગ છે” એ વચનથી સમ્યગદર્શન પણ કૃત્ન કર્મ ક્ષયમાં કારણ છે, તે અહીં સૂત્રમાં તેનું ગ્રહણ કેમ ન કર્યું?
સમાધાન–સમ્યગુદર્શન અને સમ્યગજ્ઞાન સહચર હોવાથી સમ્યગજ્ઞાનના ઉપાદાનથી જ સમ્યગુદશનનું આક્ષેપ દ્વારા ઉપાદાન થઈ જ જાય છે. સમ્યગૂજ્ઞાનને ક્રિયાથી જુદું ગ્રહણ કરવાનું કારણ શું? સમ્યજ્ઞાનનું ક્રિયાથી જુદું ગ્રહણ કર્યું તેથી એ નકકી થયું કે જે ક્રિયા સમ્યગ્રજ્ઞાનપૂર્વિકા (સમ્યજ્ઞાનવાળી) હોય તે જ ક્રિયા કૃત્ન કર્મના ક્ષયનું કારણ બની શકે છે, પરંતુ મિથ્યાત્વરૂપ મેલના આવરણથી વિવેકહીન બનેલ પુરુષના મિથ્યાજ્ઞાનને કારણે કંદ, ફલ, મૂલ, શેવાલનું ભક્ષણ કરવું વિગેરે રૂપ ક્રિયા કૃત્ન કર્મના ક્ષયનું કારણ નથી.
(टि०) ननु सम्यगित्यादि । तदिति दर्शनम् । तस्येति दर्शनस्य । अनयोरिति ज्ञान-दर्शनयोः । तत्कारणमिति मोक्षकारणम् ।
६३ कृत्स्नस्याऽष्टप्रकारस्यापि, न तु कतिपयस्य, जोवनमुक्तेरनभिधित्सितत्वात् । . कर्मणो ज्ञानावरणादेरदृष्टस्य, न तु बुद्धयादिगुणानामपि, नापि ज्ञानमात्रसंतानस्य । क्षयः सामस्त्येन प्रलयः स्वरूपं यस्याः सा तथा। एतेन नैयायिकसौगतोपकल्पितमुक्तिप्रतिक्षेपः । एवंविधा सिद्धिर्मोक्षो भवति । .
(7) સમસ્ત એટલે આઠેય પ્રકારના કર્મને ક્ષય સમજ પરંત કેટલાક કર્મને નહિ, કારણ કે–અહીં જીવનમુક્ત–ભવસ્થકેવલીની વિવક્ષા કરી નથી. (જર્મ) કર્મ એટલે જ્ઞાનાવરણાદિ કર્મોને, (ક) સંપૂર્ણતયા નાશ જેમાં છે એવી સિદ્ધિ છે, નહીં કે બુદ્ધયાદિ ગુણોના કે જ્ઞાનમાત્રના સંતાનના નાશવાળી, આથી નિયાયિક અને સૌગત કલ્પિત મોક્ષને પ્રતિક્ષેપતિરસ્કાર કર્યો એમ સમજવું.
६४ इह केचिज्ञानादेव मोक्षमास्थिपत, तथा ते ब्रुवते-सम्यग्ज्ञानमेव फल-. ... . संपादनप्रत्यलम् , न क्रिया; अन्यथा मिथ्याज्ञानादपि क्रियायां फलोत्पादप्रसङ्गात् । ચકુમ– '
વિ રદ્દા પુંણાં ન નિયા શરુદ્દા મા ! मिथ्याज्ञानात् प्रवृत्तस्य फलाऽसंवाददर्शनात्" ॥१॥