________________
...७.५६ ] . जैनानामदृष्टस्य पुद्गलरूपतासमर्थनम् । ७९ - વિલક્ષણતા થઈ માટે દૃષ્ટભૂતથી વિલક્ષણ અદૃષ્ટભૂત વિશેષ કારણ હોવું જોઈએ
એવું અનુમાન જે તમે કરશે તો અમે માનેલ અદષ્ટને અદૃષ્ટભૂત વિશેષ એવા નામથી છૂપાવવાને જ તમે પ્રયત્ન કર્યો છે એ દેખાઈ આવે છે. આ રીતે અનુમિતિથી અષ્ટ સિદ્ધ થાય છે. વળી, તેમાં આ પશુ અનુમાન છે કે-બાલશરીર અન્ય શરીરપૂર્વક છે, ઈન્દ્રિયવાળું હોવાથી તરુણ શરીરની જેમ, અને આ બાલશરીર પૂર્વભવ સંબંધી ભૂતકાલીન શરીરપૂર્વક જ છે, એવું નથી અર્થાત્ પૂર્વભવનું અતીત (નાશ પામેલું શરીર આ બાલશરીરનું કારણ નથી એટલે કે પૂર્વભવના અતીત શરીરથી આ શરીર ઉત્પન્ન થતું નથી. કારણ કે, પૂર્વ ભવનું શરીર તે પ્રચંડ પવનથી પ્રેરાયેલ (પ્રજવલિત) ચિતાના અગ્નિની તીવ્ર
જ્વાળાઓ વડે બાળી નાખવાથી ભસ્મ (૨)રૂપ થઈ ગયું છે તેથી તે અન્તરાગતિ (એક ભવમાંથી બીજા ભવમાં જતાં વચ્ચેની ગતિ)માં છે જ નહિ, માટે તે બાલશરીરનું કારણ બની શકશે નહીં.
અને વળી, શરીર વિનાને આત્મા નિયત ગર્ભસ્થાનના દેશમાં જઈ નવું શરીર ગ્રહણ કરે એમ પણ સંભવતું નથી, કારણ કે અમુક આત્મા અમુક જ ઠેકાણે જન્મ લે અને અમુક ઠેકાણે જન્મ ન લે એવું નિયામક કારણ અશરીરી આત્માને નથી, અને સ્વભાવથી આવું નિયમન થશે એ મતને તે પૂર્વે અમે. નિરાસ કરી જ ગયા છીએ, એટલે બાલશરીર જે શરીરપૂર્વક છે તે કર્મમય (કામ) શરીર છે એમ સમજવું.
(पं.) कश्चायमित्यादि सूरिः। 'स्वभावभापया बभापे इति वभापे त्वया । पर इति भन्यः। को नामाऽस्त्विति किन्तु स एव । तत्रेति विशेपे ।
(टि.) आत्माश्रयत्वमिति भात्मैव स्वरूपमेव आश्रयो यस्य दोषस्य । अन्योऽन्याश्रयवत् । भावात्मेति भावस्वरूपः । तन्निर्णये इति अदृश्यवस्तुधर्मनिर्णये । परलोकिन इति मात्मनः । विघटितस्येति रहितस्य । तस्येति परलोकिनः । तयोरिति यमलजातयोः साध्वीसुतयोः । तदर्शनादिति यमलजातविशेषदर्शनात् । तत्रेति विशेषे । इतोऽपीत्यादि । इदमिति वालशरीरम् । तस्येति प्राचीनभवातीततनोः । तद्भवेति पूर्वभवपर्यन्ते । तत्पूर्वकत्वेति शरीरपूर्वकत्वाभावात् ।
६१७ पौद्गलिक चेदमदृष्टमेष्टव्यम्, आत्मनः पारतन्त्र्यनिमित्तत्वाद्, निगडादिवत् । क्रोधादिना व्यभिचार इति चेत् । न, तस्याऽऽत्मपरिणामरूपस्य पारतन्त्र्यस्वभाव‘त्वात्; तन्निमित्तभूतस्य तु कर्मणः पौद्गलिकत्वात् । एवं सीधुस्वादनाद्भवचित्तवैकल्यमपि पारतन्त्र्यमेव'. तद्वेतुस्तु सीधु पौद्गलिकमेवेति नैतेनाऽपि व्यभिचारः ।
૧૭ અને અદઇને પૌગલિક માનવું જોઈએ, કારણ કે તે આત્માની પરાધીનતાનું કારણ છે, બેડીની જેમ. આ અનુમાનમાં “પરાધીનતાનું કારણ એ રૂપ હેતુ આત્માના પરિણામરૂપ ક્રોધાદિથી વ્યભિચારી છે, અર્થાત ક્રોધાદિ પૌગલિક નથી છતાં મારાંચના કારણ બને છે માટે હેતુ વ્યભિચારી છે એમ
ન કહેવું જોઈએ, કારણ કે આત્માના પરિણામરૂપ કીધાદિ એ જ આત્માનું 'પારત છે, અને એ ક્રોધાદિના કારણભૂત જે કમે છે તે પૌગલિક છે.?
૧ રામાપા ૪ ૪ સે , જે ૨
:
-
-
- -
-
-