________________
नैयायिकसंमतात्मजडरूपताखण्डनम् । [.७. તે તે પદાર્થમાં જ છે, અને અન્યત્ર નથી તે કેઈ નિયમ બની શકશે નહિ. '
નૈયાયિકાદિ–પ્રત્યય વિશેષથી સમવાયના નિયમની સિદ્ધિ થશે. '
જેન–હે તૈયાયિક , તમારા એ પ્રત્યય વિશેષને જ અહીં વિચાર શરૂ કર્યો છે, બધી જ જાતિઓ જાતિમતુથી સમાન પણે અત્યન્ત ભિન્ન હોવા છતાં પણ આત્મત્વજાતિ આત્માને વિષે જ પ્રત્યય વિશેષને ઉત્પન્ન કરે અને પૃથિવ્યા. આ દિમાં ન કરે, અને તેવી જ રીતે પૃથિવીત્યાદિ જાતિઓ પૃથિવ્યાદિમાં જ પ્રત્યય વિશેષને ઉત્પન કરે, પણ આત્માને વિષે ન કરે, આ જે નિયમ છે તેનું શું કારણ છે?
નૈયાયિકાદિએવા નિયમનું કારણ સમવાય છે.
જેન–તે અ ન્યાશ્રય દેષ થશે. તે આ પ્રમાણે –જે પ્રત્યયવિશેષ હોય તે જાતિવિશેષને જાતિમાનમાં સમવાય નકકી થાય, અને જે સમવાય હાય તે પ્રત્યયવિશેષ થાય.
નિયાચિકાદિ––તે એ પ્રત્યવિશેષ કઈ અન્ય પ્રકારની પ્રત્યયાત્તિ-સંબંધ. વિશેષથી માનીશું એટલે કે સમવાયથી નહિ માનીએ.
જૈન––એમ હોય તે, કહે તે ખરા કે-કથંચિત તાદામ્ય પરિણામથી ભિન્ન એ તે પ્રત્યાત્તિ-સંબંધવિશેષ કર્યો છે? માટે પ્રત્યય વિશેષમાં હેતુ તરીકે કથંચિતું તાદાસ્ય પરિણામ સંબંધને જ માનવે જોઈએ, કારણ કે કે, કથંચિત તાદામ્ય પરિણામ સંબંધના અભાવમાં તે પ્રત્યયવિશેષ સિદ્ધ ' થઈ શક્તા નથી. જાતિવિશેષને સમવાય કયાંય પણ સિદ્ધ તે થતો નથી તેથી તે કારણે આત્માદિ વિભાગ પણ સિદ્ધ થશે નહિ અને પરિણામે આત્મામાં જ જ્ઞાન સમવાય સંબંધથી રહે છે. તેથી તે આત્માને વિષે જ આ , આ ત્મામાં જ્ઞાન છે એ પ્રત્યય કરશે અને અન્યત્ર આકાશાદિમાં એ પ્રત્યય નહિ કરે એવું પ્રતિપાદન કરવું શક્ય નથી. માટે ચૈતન્યના રોગથી આત્મામાં ચેતનવ છે એ સિદ્ધ થતું નથી.
(पं०) आत्मानश्चैते इत्यादि गये । तथेति ज्ञानमस्मास्विति प्रतियन्ति । जातिमदनात्मकत्वे तत्समवायनियमासिद्धरिति जातिजातिमतोरत्यन्तभेदाभ्युपगमात् तादात्म्याभावे। परस्परमत्यन्तेत्यादि गद्ये जातितद्वतामत्यन्तमेदाविशेऽपीति योगः । आत्मनीति जीवे । तादात्म्यपरिणामादिति अस्मदभिमतात् । तदभावे इति कथञ्चित् तादात्म्यपरिणामाभावे । तदघटनादिति प्रत्ययविशेषाघटनात् । - (टि०) स्यान्मतमिति भवतः । तद्वदिति पृथिव्यादिवत् । जातिमदिति जातिमद्भिरात्मभिः सहानात्मकत्वे मेदे सामान्यविशेपौ स्वतन्त्रौ धर्मधर्मिणौ परस्परनिरपेक्षी इति भणनात् । तर वायेति आत्मत्वादिजातिसमवायनिश्चयासिद्धः । प्रत्ययविशेषादिति इहात्मन्यात्मत्वमित्यतः । तत्सिद्धिरिति समवायसिद्धिः । स एवेति इहात्मन्यात्मत्वमिति प्रत्ययविशेषः । तद्वतामिति जातिमताम् । तत्रैवेति पृथिव्यादिष्वेव । प्रत्यासत्तीति नैकट्यविशेषात् । अन्यत एवेति न तु समवायात् । तत्प्रत्ययेति इहाऽऽत्मनि चैतन्यमेवरूपः । स शत
: