________________
૭. ૧૬ ]
आक्षेपोन्मूलनद्वारेण जैनानां शरीरपरिमाणत्वसमर्थनम् । ६९
'
मीश्वराख्यं परं ज्योतिरदृष्टं तद्वशात् । अनुगुणा इति समर्थाः । इतरत्रापीति शरीरपरिमाणेSप्यात्मनि अदृष्टं कर्म तद्वशादसंयुक्ता भपि परमाणवस्तच्छरीरारम्भं प्रत्युपसर्पन्तीति ।
यच्चान्यदुक्तम् - सावयवं शरीरं प्रत्यवयवमनुप्रविशन्नात्मेत्यादि, तदप्युक्तिमात्रम्, सावयवत्वकार्यत्वयोः कथञ्चिदात्मन्यभ्युपगमात् । न चैव घटादिवत् प्राक्प्रसिद्धसमानजातीयावयवारभ्यत्वप्रसक्तिः, न खलु घटादावपि कार्ये प्राक्प्रसिद्धसमानजातीयकपालसंयोगारभ्यत्वं दृष्टम् कुम्भकारादिव्यापारान्विताद् मृत्पिण्डात् प्रथममेव -पृथुवुनोंदराद्याकारस्याऽस्योत्पत्तिप्रतीतेः । द्रव्यस्य हि पूर्वाकारपरित्यागेनोत्तराकारपरिणामः कार्यत्वम्, तच्च बहिरिवान्तरप्यनुभूयत एव। न च पटादौ स्वावयवसंयोगपूर्वकार्यत्वपलम्भात् सर्वत्र तथाभावो युक्तः, काष्ठे लोह लेख्यत्वोपलम्भाद् वज्रेऽपि तथाभावप्रसङ्गात्, प्रमाणवाघनमुभयत्र तुल्यम् । न चोक्तलक्षणकार्यत्वाभ्युपगमेऽप्यात्मनो - ऽनित्यत्वानुपङ्गात् प्रतिसन्धानाभावोऽनुपश्यते कथञ्चिदनित्यत्वे सत्येवास्योपपद्यमानत्वात् ।
વળી, તમાએ અવયવવાળા શરીરમાં પ્રવેશ કરતા આત્મા અવયવવાળા થરો, અને તેથી પાદિની જેમ કાર્ય મની જશે (ભા. ૩, પૃ. ૬૬) વિગેરે જે કંઈ અમાને દોષ આપવા કહ્યું તે સઘળું કથન માત્ર જ છે, દોષરૂપ નથી, કારણ કે અમે આત્મામાં કથંચિત્ સાવયવત્વ અને કથાચિત્ કાર્યંત્ર માનીએ છીએ, અને એ પ્રમાણે માનવા છતાં ઘટાદિની જેમ પૂર્વે પ્રસિદ્ધ (નિષ્પન્ન) હાય એવા સમાનજાતીય અવયવેથી આત્માના આર્ભને પ્રસંગ પણ નથી, કારણ કે ઘટાદિ કા ના આરભ પણ પૂર્વ પ્રસિદ્ધ—(નિષ્પન્ન) હાય એવા સમાનજાતીય કપાલના સચેાગથી થતા હાય એમ દેખાતુ નથી, પર ંતુ કુંભાર વિગેરેના વ્યાપારથી યુક્ત માટીના પિંડમાંથી પ્રથમ જ વિસ્તૃત અને ગેાળ ઉદરવાળા ઘટની ઉત્પત્તિ જગજાહેર છે. પૂર્વાકારના ત્યાગ અને ઉત્તરાકારરૂપે પરિણામ' એ જ દ્રવ્યનુ કાત્વ છે, અને આવું કાત્વ જેમ માહ્ય અનુભવાય છે તેમ આભ્યન્તર પણ
-
અનુભવાય છે.
વળી, પટાદિ કાર્યામાં સ્વાવયવ (તંતુ)ના સચૈાગથી કાત્ય જોવાય છે, એટલે સત્ર સ્ત્રાવયવના સંચાગથી જ કાત્વ માનવું એ ચેગ્ય નથી, કારણ .. કે તેમ માનવામાં લાકડામાં લેાઢાથી લખાતુ હાવાથી વજ્રમાં પણ લેાઢાથી ? લખાવાના પ્રસંગ આવશે, અને જો આમાં પ્રમાણખાય હાય તા પેલામાં પણ પ્રમાણમાધ થશે. જ
અને અમેએ કહેલ લક્ષણવાળા કાત્વને સ્વીકાર કરવાથી આત્મામાં અનિ ત્યના પ્રસ`ગ હોવાને કારણે પ્રતિસન્માનાભાવના પ્રંસગ પણ નહિ આવે, કારણ કે આત્મા કથંચિત્ અનિત્ય હોય તે જ તેમાં પ્રતિસ ́ધાન યુક્તિપૂર્વક
ઘટી શકે છે.