________________
६६
आत्मनः शरीरपरिमाणत्वे नैयायिकानामाक्षेपः
[છ. ૧૬
ગત સર્વ પ્રથમની ક્રિયા)ના અભાવ થશે, આદ્યક મના અભાવથી અન્ય સચાગના અભાવ થશે, અન્ય સંચાગના અભાવના કારણે અન્ય સંચેાગના નિમિત્તે ઉત્પન્ન થનાર શરીરને અભાવ થશે અને શરીરને અભાવ થવાથી આત્મા સાથેના શરીરના સંબધના અભાવ થશે અને તેમ થતાં વિના ઉપાયે (આચાસ વિના) હુંમેશને માટે સૌને મેાક્ષ થઈ જરો.
इत्यादि पर एव वक्ति ।
(વં) સન્માર (ટિ૦) નખ્વાર इत्यादि । आद्यकर्मेति भावकर्मण भाथक्रियायाथलनलक्षणाया अभावः । तदद्भावादिति भाद्यक्रियाभावादन्त्यसंयोगस्याभावः । तेनेति आत्मना । तत्सम्बन्धस्येति शरीरसम्बन्धस्य |
अस्तु वा यथा कथञ्चिच्छरीरोत्पत्तिः, तथापि सावयवं शरीरं प्रत्यवयवमनुप्रविशन्नात्मा सावयवः स्यात्, तथा चास्य पटादिवत् कार्यत्वप्रसङ्गः । कार्यत्वे चासौ विजातीयैः सजातीयैर्वा कारणैरारम्येत । न प्राच्यः प्रकारः, विजातीयानामनारम्भकत्वात् । न द्वितीयः, यतः सजातीयत्वं तेषामात्मत्वाभिसंबन्धादेव स्यात्, तथा चात्म भिरारभ्यते इत्यायातम्, एतच्चायुक्तम्, एकत्र शरीरेऽनेकात्मनामात्मारम्भका णामसम्भ-वातू, सम्भवे वा प्रतिसन्धानानुपपत्तिः, न ह्यन्येन दृष्टमन्यः प्रतिसन्धातुमर्हति अतिप्रसङ्गात् तदारभ्यत्वे चास्य घटवदचयवक्रियातो संयोगविनाशाद् विनाशः स्यात् ।
અથવા કાઇ પણ રીતે તમે શરીરની ઉત્પત્તિ ઘટાવા તે પણુ શરીર અવયવવાળું હાવાથી તેના દરેક અંગમાં પ્રવેશ કરતા આત્માં પણ અવયવ વાળે થશે, અને તેમ થતાં આત્મા પાદિની જેમ કાર્ય બની જશે, અને આત્મા કાચ હોય તે તે કારૂપ આત્માને આરંભ વિજાતીય કારણેાથી થાય છે કે સજાતીય કારણાથી ? આવા પ્રશ્ન થાય છે. વિજાતીય કારણેા તા કાના આરંભક હાતા નથી માટે પ્રથમ પક્ષ યુક્ત નથી. ખીન્ને પક્ષ પણ ચેાગ્ય નથી કારણ કે કારણેાની સજાતીયતા આત્મત્વ(જાતિ)ના સંબધથી થાય, અને તેમ થતાં આત્માના આરંભ આત્માએ વડે થાય છે એમ માનવુ પડે પણ તે તે ખરાખર નથી, કારણ કે એક શરીરમાં આરંભ કરનાર અનેક આત્માઓને સભવ નથી.
અથવા એક શરીરમાં આરલ કરનાર અનેક આત્માએ હોય તા જે મે અનુભવેલ તેનું મને સ્મરણ થાય છે” એવું પ્રતિસાધાન ઘટશે નહિ, કારણ કેકોઈ એકે અનુભવેલ પદાથ નું કાઈ ખીને જ સ્મરણ કરે તે અતિપ્રસંગ થાય અને તે ચૈાગ્ય નથી.
વળી, અનેક આત્માથી આત્માના આરંભ માનવામાં આવયવેાની ક્રિયાથી થતા વિભાગને લઈ ને સ૨ાગના નાશ થતાં જેમ ઘટનેા નાશ થાય છે તેમ આત્માના પણ નાશ થશે.
: