________________
७. ५६ ].
नैयायिकसं
खण्डनम्
એ રીતે તા એવા પ્રત્યય વિશેષથી કેાઈની કદીય પશુ વ્યવસ્થા નહિ થાય, અને વ્યવસ્થા તે છે જ.
જૈન——સાચી વાત, આ જ કારણે તમારા મતમાં એક બીજો દોષ થયા. કારણ કે, પૃથિવ્યાદિને રૂપાદ્યાત્મક નહિ માના તા આકાશાદિથી તેની વિશિષ્ટરૂપે વ્યવસ્થા કરવી શકય નહિ બને. એટલે કે, રૂપાદ્યાત્મક પ્રથિત્યાદિ પણ નથી, અને આકાશાદિ પણ નથી, તેા ખન્નેમાં ભેદ શું રહેશે ?
(टि०) तत्रेति खादिषु । स इति रूपादय इति प्रत्ययः । तमिति समवायम् । अस्येति भवदभिप्रेतस्य पक्षस्य । रूपाद्यनेति गुणगुणिनोर्भेदात् । पृथिव्यादिपु रूपं समवेतम् । न तु पृथिवी रूपात्मिका ।
$ ४ स्यान्मतम्, आत्मानो ज्ञानमस्मा स्विति प्रतियन्ति, आत्मत्वात्, ये तु न तथा ते नाऽऽत्मानः, यथा खादयः, आत्मानश्च तेऽहं प्रत्ययग्राह्याः, तस्मात्तथा, इत्यात्मत्वमेव खादिभ्यो विशेषमात्मनां साधयति, पृथिवीत्वादिवत् पृथिव्यादीनां पृथिवीत्वादियोगाद्धि पृथिव्यादयः, तद्वदात्मत्वयोगादात्मान इति, तदयुक्तम् । आत्मत्वादिजातीनामपि जातिमदनात्मकत्वे तत्समवायनियमासिद्धेः । प्रत्ययविशेषात् तत्सिद्धिरिति चेत् स एव विचारयितुमारब्धः परस्परमत्यन्तभेदाविशेषेऽपि जातितद्वताम्, आत्मत्वजातिरात्मनि प्रत्ययविशेषमुपजनयति, न पृथिव्यादिषु पृथिवीत्वादिजातयश्च तत्रैव प्रत्ययमुत्पादयन्ति, नात्मनि, इति कोऽत्रं नियम हेतुः ? | समवाय इति चेत्, सोऽयमन्योऽन्यसंश्रयः- सति प्रत्ययविशेषे जातिविशेषस्य जातिमति समवायः, सति च समवाये प्रत्यय विशेष इति । प्रत्यासत्तिविशेषादन्यत एव तत्प्रत्ययविशेष इति चेत्, स कोऽन्योऽन्यत्र कथञ्चित्तादात्म्य परिणामात् , इति स एव प्रत्ययविशेषहेतुरेषितव्यस्तदभावे तदघटनात्, जातिविशेषस्य क्वचिदेव समवाया सिद्धेरात्मादिविभागानुपपत्तेरात्मन्येव ज्ञानं समवेत्तमिदमिति प्रत्ययं कुरुते, न पुनराकाशादिषु इति प्रतिपत्तुमशक्तेर्न 'चैतन्ययोगादात्मनश्चेतनत्वं सिद्धयेत् ।
•
ܕ
૭૪ નૈયાચિકાદિ—આત્માએ અમારામાં જ્ઞાન છે એવી પ્રતીતિ કરે છે. કારણ કે, તેમાં આત્મત્વ છે, પરંતુ જેએ આવી પ્રતીતિ નથી કરતા તેમાં આત્મત્વ નથી, જેમકે, આકાશાદિ અને આ તે! અહીંપ્રત્યયથી ગ્રહણ કરાતા આત્માએ છે, માટે તેએ અમારામાં જ્ઞાન છે” એવી પ્રતીતિ કરે છે.
આ પ્રકારે આત્મવ આત્માને આકાશાદિથી ભિન્ન સિદ્ધ કરે છે; જેમકે, પૃથિવીવાદિ પૃથિવ્યાદિને, એટલે જેમ પૃથ્વીવના યાગને કારણે પૃથ્વી છે તેમ માત્મત્વના ચેાગને કારણે આત્મા છે.
જૈન—તમારી ઉપરક્ત યુક્તિ અયેાગ્ય છે. કારણ કે, આત્મવાદી જાતિએ પણ ‘જાતિમત્' સ્વરૂપવાળી ( અર્થાત્ જાતિ અને જાતિમમાં અભેદ ) ન હોય તેા તેમના સમવાયના નિયમ સિદ્ધ થશે નહિ, અર્થાત્ તે તે જાતિએ