________________
जैनदृष्टया आत्मधर्मवर्णनम् । . . . [ ७.५६ gવર અને નાસ્યદર્શનમાં તે આત્માને જ અભાવ છે, તે પ્રત્ય-(પર. લેક)માં સુખી થવાને કણ પ્રયત્ન કરશે ? અર્થાત્ કોઈ પણ પ્રયત્ન નહિ કરે. " અને સંસારી જ્ઞાનક્ષણ પણ અપર જ્ઞાનક્ષણને સુખી કરવાને ચેષ્ટા (યત્ન) શા માટે કરે ? કારણ કે દુઃખી દેવદત્ત યજ્ઞદત્તના સુખ માટે ચેષ્ટા કરતો જોવા નથી.
વળી, એક ક્ષણ સ્થાયી પદાર્થ સહજ નાશ પામવાના સ્વભાવવાળો હોવાથી તેનું “ખ તે તેની જ સાથે નાશ પામ્યું. વળી સંતાન કેઈ સત્યભૂત પદાર્થ... તમે માનતા નથી, છતાં સંતાનને સત્યભૂત પદાર્થ તરીકે માને તે વિના અપવાદે આત્માની સિદ્ધિ થઈ. પપ (पं०)एकक्षणस्य तु दुःखमित्यादि गद्ये । तेनैवेति क्षणेनैव । प्ररूपितमेवेति पूर्वमेव ॥५५॥
(टि०) स्वरसेति क्षणिकत्वेन स्वभावविनाशात्मकत्वात् । तेनैवेति क्षणेनैव । तस्येति सन्तानस्य ॥५५॥
अथात्मनः परपरिकल्पितस्वरूपप्रतिषेधाय स्वाभिमतधर्मान् वर्णयन्तिचैतन्यस्वरूपः परिणामी का साक्षाभोक्ता स्वदेहपरिमाणः प्रतिक्षेत्रं.
મિના પૌષ્ટિાદgવચાર / પદ્દ " चैतन्यं साकारनिराकारोपयोगाख्यं स्वरूपं यस्याऽसौ चैतन्यस्वरूपः, परिणमनं प्रतिसमयमपरापरपर्यायेषु गमनं परिणामः स नित्यमस्यास्तीति परिणामी, करोत्यदृष्टादिकमिति कर्ता, साक्षादनुपचरितवृत्त्या भुङ्क्ते सुखादिकमिति साक्षाद्भोक्ता, स्वदेहपरिमाणः स्वोपात्तवपुर्व्यापकः, प्रतिक्षेत्र प्रतिशरीरं भिन्नः पृथक्, पौद्गलिकादृष्टवान् पुद्गलघटितकर्मपरतन्त्रः, अयमित्यनन्तरं प्रमातृत्वेन निरूपित आत्मेति । .. .
અન્ય દર્શનકારોએ આત્માના સ્વરૂપ વિષે જે કલ્પનાઓ કરી છે તેને નિષેધ કરવા માટે પિતાના માન્ય આત્માના ધર્મોનું વર્ણન
આ (પ્રમાતારૂપ આત્મા) ચૈતન્યસ્વરૂપ છે, પરિણામી (નિરંતર પરિણામવાળ) છે, કર્તા છે, સાક્ષાત્ ભકતા છે, પોતે પ્રાપ્ત કરેલ શરીરના પ્રમાણવાળા છે. પ્રતિક્ષેત્ર (દરેક શરી૨) ભિન્ન ભિન્ન છે અને પૌલિક (પુલથી બનેલ) કર્મવાળો છે.
() ચૈતથઘ--ચૈતન્ય એટલે સાકારો પગ અને નિરાકારે પગ, તે જેનું સ્વરૂપ છે તે ચૈતન્ય સ્વરૂપ.
(૨) બિમી-પરિણમન એટલે સમયે સમયે નવા નવા પર્યાયોમાં ગમન તે પરિણામ. તે પરિણામ જેમાં નિત્ય અર્થાત્ સતત થાય તે પરિણામ (અહીં નિત્ય અર્થમાં મનુપ્રત્યયવાચી પ્રત્યય છે.)
(૩) વાર્તા–અદષ્ટાદિકને-શુભાશુભ કર્મ કરનાર.
(8) સાક્ષામોત–સાક્ષાત્ એટલે ઉપચાર રહિત સુખદુખ વિગેરેને ભેગવનાર.
(૧) સ્વરે રિમાન–પિતે પ્રાપ્ત કરેલ શરીર જેવો.
કિ.