________________
भूतचैमन्यवादखण्डनम् । प्रसूतिः ?, तस्याः स्मरणानुभवोभयसंभवत्यात्, पदार्थप्रेक्षणप्रवुद्धप्राक्तनसंस्कारस्य हि प्रमातुः स एवायमित्याकारणेयमुत्पद्यते ।
૬૧૮ બૌદ્ધ–બૌદ્ધો બુદ્ધિક્ષણ પરંપરા માત્રને (ક્ષણિક વિજ્ઞાનરૂપ પર્યાયને જ ! આત્મા માને છે, પરંતુ મેતીઓના દાણુઓમાં સતત વ્યાસ (મોતીની માળામાં પરોવેલ) દરાની જેમ બુદ્ધિક્ષણ પરંપરામાં વ્યવધાન વિના વ્યાસ થઈને - રહેનાર કોઈ એક વ્યક્તિને (પર્યામાં સંબંધિત થઈને રહેનાર દ્રવ્યને) માનતા નથી, માટે (આત્મધનને લૂંટી જનારા હોવાથી) લુંટારુ ચાવક કરતાં પણ . વધારે પાપી છે, કારણકે બુદ્ધિક્ષણ પરંપરારૂપ આત્મા બદ્ધોને માન્ય હોવા છતાં પણ તેઓને સ્મરણ, પ્રત્યભિજ્ઞાન, તર્ક કે અનુમાનાદિ પ્રમાણે સિદ્ધ . થઈ શકશે નહિ. તે આ પ્રમાણે–પૂર્વબુદ્ધિએ અનુભવેલ પદાર્થની સ્મૃતિ ઉત્તરબુદ્ધિને સંભવે નહિ; કારણ કે તે તેથી ભિન્ન છે, સત્તાનાન્તરની બુદ્ધિની જેમ. અન્ય જોયેલ પદાર્થનું મરણ અન્ય કરી શકતું નથી. છતાં એમ નહિ માને છે કેઈએકે જોયેલ પદાર્થનું સર્વલકને સ્મરણ થવાને પ્રસંગ આવશે. ' (અર્થાત્ દૃષ્ટા–અનુભવિતા અને સમર્તા એક જ વ્યકિત હોવી જોઈએ પરંતુ દષ્ટ કેઈ અને સમર્તા કેઈએમ ભિન્ન ભિન્ન વ્યક્તિ માનતાં મરણ ઘટી શકશે. - જ નહિ)
એટલે બૌદ્ધોના મતે મરણ સંભવી શકતું નથી એ નક્કી થાય છે. અને તેમ થતાં તેઓના મતે પ્રત્યભિજ્ઞાન પણ કઈ રીતે થઈ શકશે ? કારણ કે : પ્રત્યભિજ્ઞાન તે “મરણ અને અનુભવ એ ઉભય દ્વારા થાય છે. એટલે કે, '.. પદાથને જેવાથી જાગૃત થયેલ પૂર્વ સંસ્કારવાળા પ્રમાતાને “આ તે જ છે એવા આકારવાળું પ્રત્યભિજ્ઞાન ઉત્પન્ન થાય છે.
(टि.) वौद्धास्तु वुद्धीत्यादि । तद्भावेऽपीति बुद्धिक्षण परम्परामात्ररूपात्मसद्भावेऽपि। तेपामिति सौगतानाम् । तथाहीत्यादि । तत इति पूर्ववुद्धयनुभूतादर्थात् । सन्तानान्तरेति । अपरपुरुषवुद्धिवत् । कौतस्कुतीति किमः कः स्यात् । कुतः 'पञ्चम्यास्तस्' । तहोः कुः । कुतः कुत इयं रागादित्वादिदमित्यण वृद्धिः । 'अणेयणिकणनण्' इत्यादिना ईप्रत्ययः । तस्या . इति प्रत्यभिज्ञायाः। इयमिति प्रत्यभिज्ञा ।
अथ स्यादयं दोषो यद्यविशेषेणाऽन्यदृष्टमन्यः स्मरतीत्युच्यते, किन्त्वन्यत्वेऽपि कार्यकारणभावादेव स्मृतिः, भिन्नसंतानवुद्धीनां तु कार्यकारणभावो नास्ति, तेन .. सन्तानान्तराणां स्मृतिर्न भवति, न चैकसान्तानिकीनामपि बुद्धीनां कार्यकारणभावो. नास्ति, येन पूर्ववुद्ध्यनुभूतेऽर्थे तदुत्तरबुद्धीनां स्मृतिर्न स्यात् ।
तदप्यनवदातम् , एवमपि नानात्वस्य तदवस्थत्वात् । अन्यत्वं हि स्मृत्यसंभव .... ___साधनमुक्तम् , तच्च कार्यकारणभावाभिधानेऽपि नापगतम् , न हि कार्यकारणभावाभिधाने तस्यासिद्धत्वादीनामन्यतमो दोपः प्रतिपद्यते । नापि स्वपक्षसिद्धिरनेन क्रियते, ... - न हि कार्यकारणभावात् स्मृतिरित्यत्रोभयप्रसिद्धोऽस्ति दृष्टान्तः ।