________________
(
૭. ર8.1 '
રંગનભેરા, ૧ સઘળાં અદ્વૈતવાદી દશને અને સાંખ્ય દશન પરસંગ્રહાભાસરૂપ જાણવાં, કારણ કે, સમસ્ત અદ્વૈતવાદ પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણ સાથે વિધવાળે છે. ૧૮
અપરસંગ્રહનું સ્વરૂપ– આ દ્રવ્યવાદિ અવન્તર સામાન્યને માનનાર પરંતુ તેમના ભેદોમાં ગજનિમી "લિકાને અવલંબનાર (ઉદાસીનતા રાખનાર) અભિપ્રાય અપરસંગ્રહ નય કહે વાય છે. ૧૯ A $1 અહીં આદિ' શબ્દથી પર્યાયત્વ વિગેરેનું ગ્રહણ જાણવું. “અવાન્તર સામાન્ય” એટલે સત્તા નામના મહાસામાન્યની અપેક્ષાએ કેટલીક જ વ્યક્તિએમાં રહેનાર. તેમના ભેમાં” અર્થાત્ દ્રવ્યવાદિના આશ્રયભૂત વિશેષમાં. ગજનિમીલિકાને અર્થાત ઉપેક્ષાને. ૧૯ ... (टि.) अशेषेत्यादि । अयमिति प्रकृतलक्षणः । तथेति. अशेषविशेपेषु नौदासीन्यमाश्रयति । तदाभास इति (? पर)सङ्ग्रहनयाभासः । सामान्याद्वैतवादी. कापिलः प्रसभं विशेषानशेषानपहस्तयितुमुत्तिष्ठते ॥१७॥
* વારિત– धर्माधर्माकाशकालपुद्गलजीवद्रव्याणामैक्यं द्रव्यत्वाभेदादित्यादिर्यथा ॥२०॥
१ अत्र द्रव्यं द्रव्यमित्यभिन्नज्ञानाभिधानलक्षणलिङ्गानुमितद्रव्यत्वात्मकस्वेनैक्यं .. पण्णामपि धर्मादिद्रव्याणां संगृह्यते । आदिशब्दाच्चेतनाचेतनपर्यायाणां सर्वेषामेकत्वम्। पर्यायत्वाविशेषादित्यादि दृश्यम् ॥ २० ॥
અપરસંગ્રહનું ઉદાહરણ– '. જેમકે, ધર્મ-અધર્મ–આકાશ-કાલ-પકલ અને જીવરૂપ દ્રવ્ય એકરૂપ (અભિન) છે, કારણ કે, તે દરેકમાં વિદ્યમાન દ્રવ્યત્વ અભિન્ન છે. (અર્થાત તે દ્રવ્ય દ્રવ્યત્વની અપેક્ષાએ અભિન્ન છે.) ૨૦
હું અહીં ધર્માધર્માદિ છયે દ્રામાં“દ્રવ્ય-દ્રવ્ય એ પ્રમાણે અભેદનું જ્ઞાન અને અભિધાન છે, એટલે એ હેતુથી અનુમિત જે દ્રવ્યત્વ તે રૂપે એ બધાના એકત્વને સંગ્રહ કરાય છે. સૂત્રગત આદિ શબ્દથી ચેતન અને અચેતનરૂપ સમસ્ત પર્યાયમાં પણ એકત્વ જાણવું; કારણ કે, પર્યાયવરૂપે તેમનામાં કંઈ પણ ભેદ નથી. ૨૦
एतदाभासमाहुःद्रव्यत्वादिकं प्रतिजानानस्तद्विशेषान्निढुवानस्तदाभासः ॥ २१ ॥ તામસોડપરસંહામાસઃ || ૨?
ઉદ્દાહન્તિ– यथा द्रव्यत्वमेव तत्त्वं ततोऽर्थान्तरभूतानां द्रव्याणामनुपलब्धेरित्यादिः॥२२॥