________________
भूतचैतन्यवादखण्डनम् ।
૭. બંધ
,
"
समुदायदशायामभिव्यक्ति स्वीकारादिति चेत् । तदसत् तस्यास्तदानीं तैरुत्पाद्यत्वेन स्वीकारात् मृत्पिण्डदण्डकुलाला दिसामग्र्यां घटवत् । संति वस्तुनि ज्ञानजननयोग्यं ह्यभिव्यञ्जकमुच्यते, प्रदीपादिवद् । न च काप्टपिष्टादीनि मदशकौ तथा तस्याः साधकप्रमाणाभावाद् इति कथं तद्दृष्टान्तेन चैतन्यव्यक्तिः सिध्येत् ?
ફ
$૪ ચાર્વાં—પણુ અમે પહેલાં કહી જ ગયા છીએ કે, પૃથક્ પૃથક્ કહેલા કાપિષ્ટાદિમાં પ્રથમ નહિ જણાતી મદશક્તિ જેમ સમુદાય દશામાં અભિ વ્યજિત થાય છે તેમ કાયાકાર પામેલ ભૂતામાં ચૈતન્ય અભિવ્યજિત થાય છે.
જૈન-તમાએ કહ્યું તેા છે પણ તે ચેાન્ય નથી, કારણ કે પ્રશ્ન એટલે જ છે કે, આ મદશક્તિ શું છે ? વસ્તુરૂપ છે કે કેાઈ અતીન્દ્રિય છે ? વસ્તુ સ્વરૂપ તે કહી શકશે। નહિ, કારણ કે અસમુદાયદશામાં પણ કાષ્ટિાદિ વસ્તુઓનુ સ્વરૂપ તેા છે જ તે તે વખતે (અસમુદાય દશામાં) પણ અભિવ્યક્તિના પ્રસંગ આવશે. વળી, મદશક્તિને અસમુદાયદશામાં કે સમુદાયદશામાં અતીન્દ્રિયરૂપે તમે સ્વીકારી તે તમારા માટે સારું હિતવાહ) નથી, કારણ કે તેવી (અતીન્દ્રિય) મદશક્તિને સાધનાર પ્રત્યક્ષ પ્રમાણથી ભિન્ન ખીજું કાઈ પણુ પ્રમાણુ તમે માનતા નથી, અને પ્રત્યક્ષ તેને સાધી શકતું નથી.
ચાર્વાક—તમે જેનાએ તે મદશક્તિની સમુદાય દશામાં અભિવ્યક્તિ માનેલી હાવાથી અસમુદાયાવસ્થામાં એ અતીન્દ્રિયા મદ્યશક્તિ સ્વીકારેલી જ છે.
જૈન-તમારુ' ઉપરોક્ત કથન વ્યાજબી નથી, કારણ કે માટીને પિંડ, દઉંડ, કુંભાર વિગેરે સામગ્રી હોય ત્યારે ઘટની ઉત્પત્તિ થાય છે તેમ સમુદ્રિત દશામાં જૈનેાએ મદશક્તિની ઉત્પત્તિ માનેલ છે પરંતુ અભિવ્યક્તિ માનેલ નથી. કારણુ કે વિદ્યમાન વસ્તુનું જ્ઞાન કરાવનાર પ્રીપ જેવા પદાર્થા અભિવ્ય જક કહેવાય છે. કાષ્ઠાપિષ્ટાદિ મદશક્તિના વિષયમાં અભિવ્ય જક કહેવાય નહિ,. કારણ કે મદ શક્તિનુ' અસ્તિત્વ સાધનાર કાઈ પ્રમાણુ નથી. તેથી મદશક્તિના દૃષ્ટાન્ત દ્વારા ભૂતામાં ચૈતન્યની અભિવ્યક્તિ કઈ રીતે સિદ્ધ થશે ?
( पं० ) अथोक्तमित्यादि नास्तिकः । तदसत्यमित्यदि सूरिः । तदानीमिति असमुदाये । अन्यदा वेति समुदाये । तत्साधकस्येति अतीन्द्रियशक्तिसाधकस्य । तदानीमिति असमुदायदशायाम् । इयमिति अतीन्द्रिया शक्तिः । ज्ञानजननयोग्यमिति सतो वस्तुनो ज्ञानं जनयति । साधकप्रमाणाभावादिति मदशक्तेः प्राक् सत्तासाधकप्रमाणाभावात् ।
(टि०) काष्ट पिष्टादीत्यादि । तस्या इति मदशक्तेः । तद्द्दष्टन्तेनेति मदशक्त्युदाहरणेन ।
५ अथ भूतेभ्यश्चैतन्यमुत्पद्यमानमिष्यते । नैतदपि प्रशस्यम्, पृथगवस्थेभ्योऽपि तेभ्यस्तदुत्पत्तिप्रसक्तेः । भूतसमुदयस्वभावात् कायात्तदुत्पाद इति चेद्, ननु समस्ताद् व्यस्ताद् वा तस्मात् तदुत्पद्येत न तावत् समस्तात् अङ्गुल्यादिच्छेदेऽपि पञ्चताप्रसङ्गात्, अन्यथा शिर छेदेऽप्यपञ्चस्वप्राप्तेः । नापि व्यस्ताद् एकस्मिन्नेव कायेऽनेक चैतन्योत्पत्तिप्रसङ्गात् । अथैकः शरीरावयवी तत एकमेव चैतन्यमुत्पद्यते ।
3.
: